Gym Diet Plan : વેઇટ લોસ માટે 7 દિવસનો જીમ ડાયટ પ્લાન, વજન ઝડપથી ઘટશે અને બોડી રહેશે ફીટ

Gym Diet Plan For Weight Loss : વેઇટ લોસ અને બોડી શેપ માટે ઘણા લોકો જીમમાં જાય છે. જો કે જીમમાં કસરતની સાથે સાથે ડાયટનું પણ પુરતું ધ્યાન રાખવામાં આવે તો જ પરિણામ મળે છે

Gym Diet Plan For Weight Loss : વેઇટ લોસ અને બોડી શેપ માટે ઘણા લોકો જીમમાં જાય છે. જો કે જીમમાં કસરતની સાથે સાથે ડાયટનું પણ પુરતું ધ્યાન રાખવામાં આવે તો જ પરિણામ મળે છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Gym Diet Plan. Weight Loss Diet Plan. weight loss diet

આ ડાયટ પ્લાનને એક અઠવાડિયા સુધી ફોલો કરીને તમે સ્થૂળતાથી ખૂબ જ ઝડપથી છુટકારો મેળવી શકો છો. (PC- ફ્રીપિક)

Gym Diet Plan For Weight Loss : આજના સમયમાં સ્થૂળતા અને શરીરનું વધારે વજન એક એવી સમસ્યા છે જેનાથી મોટાભાગના લોકો પરેશાન છે. વધારે વજન કે સ્થૂળતાથી માત્ર શરમજનક અનુભવ જ નથી તેની સાથે સાથે શરીરમાં ઘણી ગંભીર બીમારીઓ પણ લાવે છે. આવી સ્થિતિમાં લોકો વધતા વજનને નિયંત્રિત કરવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે.

Advertisment

આપણામાં મોટાભાગના લોકો વજન ઘટાડવા અને સ્થૂળતા દૂર કરવા માટે જીમનો સહારો લે છે, જે વજન ઘટાડવા માટે પણ સારો વિકલ્પ છે. જો કે, અમે તમને જણાવી દઈએ કે વધતા વજનને નિયંત્રણમાં રાખવા માટે તમારે માત્ર કસરત જ નહીં પરંતુ યોગ્ય ડાયટ પણ જરૂરી છે. અમે અહીં જિમ જતા લોકો માટે પ્રથમ અઠવાડિયા માટે એક સરળ ડાયેટ પ્લાન જણાવી રહ્યા છીએ. નિયમિત કસરતની સાથે સાથે ડાયટ પ્લાન અનુસરીને, તમે ખૂબ જ ઝડપથી વજન ઉતારી શકશો.

7 દિવસનો જીમ ડાયટ પ્લાન (Gym Diet Plan For 7 Days)

સમય પહેલો દિવસબીજો દિવસત્રીજો દિવસ ચોથો દિવસ પાંચમો દિવસછઠ્ઠો દિવસસાતમો દિવસ
દરરોજ સવારે વહેલા ઉઠ્યા પછી ગરમ પાણીમાં મધ અને 2 ચમચી લીંબુનો રસ ભેળવીને પીવો.દરરોજ સવારે વહેલા ઉઠ્યા પછી ગરમ પાણીમાં મધ અને 2 ચમચી લીંબુનો રસ ભેળવીને પીવો.દરરોજ સવારે વહેલા ઉઠ્યા પછી ગરમ પાણીમાં મધ અને 2 ચમચી લીંબુનો રસ ભેળવીને પીવો.દરરોજ સવારે વહેલા ઉઠ્યા પછી ગરમ પાણીમાં મધ અને 2 ચમચી લીંબુનો રસ ભેળવીને પીવો.દરરોજ સવારે વહેલા ઉઠ્યા પછી ગરમ પાણીમાં મધ અને 2 ચમચી લીંબુનો રસ ભેળવીને પીવો.દરરોજ સવારે વહેલા ઉઠ્યા પછી ગરમ પાણીમાં મધ અને 2 ચમચી લીંબુનો રસ ભેળવીને પીવો.દરરોજ સવારે વહેલા ઉઠ્યા પછી ગરમ પાણીમાં મધ અને 2 ચમચી લીંબુનો રસ ભેળવીને પીવો.દરરોજ સવારે વહેલા ઉઠ્યા પછી ગરમ પાણીમાં મધ અને 2 ચમચી લીંબુનો રસ ભેળવીને પીવો.
નાસ્તો (સવારે 7-8) મુસલી અને દૂધ (1 વાટકી) 4 બાફેલા ઇંડા પનીર અને બાફેલા શાકભાજી (2 વાટકી)સ્કિમ્ડ દૂધ સાથે ઓટ્સ (1 વાટકી)સ્કિમ મિલ્ક કર્ડ અને મલ્ટિગ્રેન ટોસ્ટ (2 ટોસ્ટ) મુસલી અને દૂધ (1 વાટકી) 4 બાફેલા ઇંડા
10-11:30 સવાર નારંગીનો રસ અનાનસનો રસવિવિધ ડ્રાય ફૂટ્સ (25 ગ્રામ) સ્કિમ્ડ મિલ્ક પનીર (100 ગ્રામ)વિવિધ ડ્રાય ફૂટ્સ (25 ગ્રામ) અનાનસનો રસ નારંગીનો રસ
બપોરનું ભોજન (2-2:30 વાગે) 1 રોટલી, 1 વાટકી બાફેલી દાળ, ગ્રીન સલાડ અને એક વાટકી ભાત 1 રોટલી, 1 વાટકી બાફેલી દાળ (કોઈપણ), ગ્રીન સલાડ અને એક વાટકી ભાત 1 રોટલી, 1 વાટકી બાફેલી દાળ, ગ્રીન સલાડ અને એક વાટકી ભાત મિશ્ર શાકભાજીનું સલાડ, 1 વાટકી દાળ, 1 રોટલી અને ગાજર વટાણાની કઢી પનીર અને શાકભાજીની સબ્જી (1 વાટકી), 1 રોટલી અને લીલી ચટણી (2 ચમચી) વિવિધ શાકભાજી અને ચણાનું શાક અને બ્રાઉન રાઇસ વિવિધ શાકભાજીનું સલાડ, 1 વાટકી દાળ, 1 રોટલી
4-5 વાગે ગ્રીન ટી ગ્રીન ટીગ્રીન ટી 1 સફરજન અને છાશ (1 ગ્લાસ) કેળુ દૂધની ચા (ઓછી ખાંડ વાળી)મગફળી અને ડ્રાય ફુટ્સ
રાત્રિ ભોજન (રાત્રે 8:30-9:30)1 વાટકી બાફેલી દાળ, ગ્રીન સલાડ1 બાફેલું ઈંડું અને બાફેલા શાકભાજીવિવિધ શાકભાજી સાથે પનીરનું શાક (1 વાટકી), 1 રોટલી અને લીલી ચટણી (2 ચમચી) દાળ (0.75 વાટકી) અને ભાત (0.5 વાટકી) 1 વાટકી બાફેલી દાળ, ગ્રીન સલાડ ટોફુ કરી સાથે ઘઉંની બ્રેડ અને સલાડ ઝુચીની અને ચેરી ટમેટા કરી સાથે બ્રેડ
દરરોજ સૂતા પહેલા ગરમ પાણી દરરોજ સૂતા પહેલા ગરમ પાણી દરરોજ સૂતા પહેલા ગરમ પાણી દરરોજ સૂતા પહેલા ગરમ પાણી દરરોજ સૂતા પહેલા ગરમ પાણી દરરોજ સૂતા પહેલા ગરમ પાણી દરરોજ સૂતા પહેલા ગરમ પાણી દરરોજ સૂતા પહેલા ગરમ પાણી

જીમ માટેના ડાયટ પ્લાનને અનુસરીને, તમે એક અઠવાડિયામાં અદ્ભુત પરિણામો જોવા જઈ રહ્યા છો.

Advertisment

(Disclaimer : આ આર્ટીકલમાં જણાવેલી માહિતી અને સૂચનો માત્ર સામાન્ય જાણકારી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે તમારા ડૉક્ટરની સલાહ લેવી.

જીવનશૈલી health tips