Chocolate Day wishes in gujarati : વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયો છે અને હવે ચોકલેટ ડેનો વારો છે. ચોકલેટ ડે 9 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે તમે દરેક પ્રેમીને અથવા તે લોકોને પણ ચોકલેટ આપી શકો છો જેમને તમે પસંદ કરો છો અથવા જેની કાળજી રાખો છો. તમે આ લોકોને ચોકલેટથી મોં મીઠા કરાવીને કહી શકો છો કે તમે તેમને પ્રેમ કરો છો, તમને તેમના માટે કેટલો પ્રેમ છે. આવી સ્થિતિમાં તમે કેટલાક સંદેશાઓ પણ શેર કરી શકો છો જે ચોકલેટની મીઠાશને વધુ વધારશે.
બિન પુકારે હમેં સાથ પાઓગેકરો વાદા કિ દોસ્તી નિભાઓગેમતલબ યે નહીં કિ રોજ યાદ કરનાબસ યાદ રખના ઉસ વક્ત,જબ અકેલે -અકેલે ચોકલેટ ખાઓગે
Happy Chocolate Day 2025!
લગતા હૈ જૈસે કોઈ ખૂબસૂરત શામ હૈદેખા તો પાયા તુમ્હારી હંસી કા ખુમાર હૈજો આજ કે દિન ચોકલેટ કી તરહહવાઓ મેં ભી ધુલી પ્યાર કી મીઠાશ હૈ
Happy Chocolate Day 2025!
સનમ તેરા મીઠા સા પ્યાર લાયા હૈ જીવન મેં બહારઈસ પ્યાર કી મીઠાશ હૈ બેહિસાબચોકલેટ ડે પર કરતી હૂં પ્યાર કા ઈઝહાર
Happy Chocolate Day 2025!
આ પણ વાંચોઃ- Chocolate Day 2025 : ચોકલેટ ડે ક્યારે છે? જાણો કેમ ઉજવવામાં આવે છે આ દિવસ, શું છે તેનો ઇતિહાસ
લગતા હૈ જૈસે કોઈ ખૂબસૂરત શામ હૈદેખા તો પાયા આપકી હંસી કા ખુમાર હૈજો આજ કે દિન ચોકલેટ કી તરહહવાઓ મેં ભી ઘુલી પ્યાર કી મીઠાશ હૈ
Happy Chocolate Day 2025!





