Dussehra Wishes : અધર્મ પર ધર્મના વિજયના આ પર્વ પર પ્રિયજનોને મોકલો દશેરાના પ્રેમભર્યા શુભેચ્છા સંદેશાઓ

Happy Dussehra (Dasara) 2024 Wishes Images, Quotes, Shayari, Status, Messages, Photos, Pics : નવરાત્રીના નવ દિવસ પછી 10માં દિવસે વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે, જેને દશેરા પણ કહેવામાં આવે છે.

Happy Dussehra (Dasara) 2024 Wishes Images, Quotes, Shayari, Status, Messages, Photos, Pics : નવરાત્રીના નવ દિવસ પછી 10માં દિવસે વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે, જેને દશેરા પણ કહેવામાં આવે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Dussehra Wishes,Dussehra Images, Dussehra Quotes

દશેરાના પ્રેમભર્યા શુભેચ્છા સંદેશાઓ - photo - Jansatta

Happy Dussehra (Dasara) 2024 Wishes Images, Quotes, Shayari, Status, Messages, Photos, Pics : નવરાત્રીનો પવિત્ર તહેવાર ગઈકાલે મહા નવમી સાથે સમાપ્ત થયો હતો. આ સાથે હવે લોકોએ દશેરાના તહેવારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રીના નવ દિવસ પછી 10માં દિવસે વિજયાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે, જેને દશેરા પણ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં આજે એટલે કે 12 ઓક્ટોબર, શનિવારના રોજ દેશભરમાં દશેરાનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે.

Advertisment

નવરાત્રીની જેમ લોકો દશેરાની પણ ધામધૂમથી ઉજવણી કરે છે. આ તહેવારને બુરાઈ પર સારાની જીતનું પ્રતિક માનવામાં આવે છે. આ અવસર પર લોકો ભગવાન રામના વિજયની ઉજવણી કરે છે અને એકબીજાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીને તહેવારની શરૂઆત પણ કરે છે.

અમે તમારા માટે કેટલાક ખાસ અભિનંદન સંદેશાઓલાવ્યા છીએ. તમે આ સંદેશાઓ તમારા પ્રિયજનોને મોકલી શકો છો અને તેમને વિજયાદશમી અથવા દશેરાના તહેવાર પર વિશેષ રીતે શુભેચ્છા પાઠવી શકો છો.

દશેરાના શુભેચ્છા સંદેશાઓ

જ્યોત સે જ્યોત જગાતે ચલો
પ્રેમ કી ગંગા બહાતે ચલો
રાહ મેં આએ જો દીન દુખી
સબકો ગલે સે લગાતે ચલો
દિન આએગા સબકા સુનહરા
અમારા તરફથી બધાને હેપ્પી દશેરા

Advertisment

કાલ કોઈ ભી હો હર કાલ કી યહી રીત હોગી
હંમેશા અચ્છાઈ કી બુરાઈ પર જીત હોગી

દશેરાની હાર્દિક શુભેચ્છાઓ

અધર્મ પર ધર્મ કી વિજય કે મહાપર્વ વિજયાદશમી કી હાર્દિક શુભકામનાઓ

રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે
સહસ્ત્રનામ તત્તુન્યં રામનામ વરાનને

દશેરાની શુભકામનાઓ

જબ જબ હુઈ બુરાઈ, યે દિન ઉસકે અંત કી યાદ દિલાતા હૈ
જો ચલતા હૈ સચ્ચાઈ ઓર અચ્છાઈ કી રાહ પર
વો વિજય કા પ્રતિક બન જાતા હૈ
દિલ મેં કરકે રામ નામ કા સ્મરણ

આ પણ વાંચોઃ-Dussehra 2024: દશેરાનો તહેવાર કેમ મનાવવામાં આવે છે, જાણો શુભ મુહૂર્ત, ઇતિહાસ અને મહત્વ

હેપ્પી દશેરા

ભીતર કી બુરાઈયોં કા ભી કરના હોગ
દિલ મેં કરકે રામ નામ કા સ્મરણ
ધર્મ કે માર્ગ પર ચલના હોગા

તહેવાર દશેરા ધર્મ ભક્તિ