Friendship Day 2025 Best Wishes and Greetings : ફ્રેન્ડશીપ ડે મિત્રતાને સમર્પિત દિવસ છે. દર વર્ષે ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવાય છે. આ દિવસ જીવનમાં મિત્રનું મહત્વ સમજાવવા અને પોતાના જુના મિત્રો સાથે સંબંધો તાજા કરવા માટેનો ખાસ દિવસ છે. અહીં ફ્રેન્ડશીપ ડે શુભેચ્છા સંદેશ આપ્યા છે, જે તમારા બેસ્ટે ફેન્ડને મોકલી તમે મિત્રતા દિવસને યાદગાર બનાવી શકાય છે.

દોસ્તીનો અર્થ અદભુત છેઆપણા રહેલા ‘દોષ’ ને જે ‘અસ્ત’ કરે એ જ સાચો ‘દોસ્ત’Happy Friendship Day 2025

દોસ્તીમાં જીવ જો દોસ્તીમાં મરજોહિંમત ના હોય તો દોસ્તી ના કરજોજિંદગી નથી અમને દોસ્તીથી વહાલીદોસ્તો માટે જ છે આ જીંદગી અમારીહેપ્પી ફ્રેન્ડશીપ ડે 2025

મૈત્રી હોય ત્યાં કરાર ન હોયકરાર હોય ત્યાં યાર ન હોયઆંખો બોલે ને મન સાંભળેત્યાં લખાણ ના વ્યવહાર ન હોયમિત્રતા દિવસની શુભેચ્છા

મિત્રતા સુખ અને દુ:ખની વાર્તાનું નામ છેમિત્રતાનું રહસ્ય હંમેશા હસવું છેઆ ક્ષણિક પરિચય નથીમિત્રતા એ જીવનભર ટકી રહેવાનું વચન છેહેપ્પી ફ્રેન્ડશીપ ડેHappy Friendship Day 2025

દુનિયાની સૌથી મોટી ભેટએટલે એક સારો મિત્રજે કિંમતથી નહીં કિસ્મત થી મળે છેહેપ્પી ફ્રેન્ડશીપ ડે

જિંદગીમાં દોસ્તી શ્વાસ જેટલી ખાસ હોય છેલોહીના સંબંધ જેટલી જ તેમા આસ હોય છેતે દરેક લાગણીમાં અગ્રસ્થાને હોય છેએટલે જ, સુદામાની મિત્રતા, રાધાથી ખાસ હોય છેHappy Friendship Day 2025(Photo: Freepik)






