Happy Promise Day 2024 Wishes Images, Quotes, Status, Wallpapers, Messages, Photos : વેલેન્ટાઈન વીક ચાલી રહ્યો છે. પ્રેમના આ સપ્તાહમાં 7 ફેબ્રુઆરીએ રોઝ ડે, 8 ફેબ્રુઆરીએ પ્રપોઝ ડે, 9 ફેબ્રુઆરી ચોકલેટ ડે ન્ે 10 ફેબ્રુઆરીએ ટેડી ડે સેલિબ્રેટ કરાયા બાદ વેલેન્ટાઇન વીકના પાંચમાં દિવસે એટલે 11 ફેબ્રુઆરીએ પ્રોમિસ ડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે.
વેલેન્ટાઇન ડે વીકમાં પ્રોમિસ ડે પર, યુગલો હંમેશા એકબીજાનો સાથ નિભાવવા અને દરેક મુશ્કેલીમાં સાથે ઊભા રહેવાનું વચન આપે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા જીવનસાથી માટે આ દિવસને ખાસ બનાવવા માંગો છો, તો તમે તેમની સાથે ખાસ રીતે સાથ નિભાવવાનું વચન આપી શકો છો. આ સીરિઝ, અમે અહીં તમારા માટે કેટલાક રોમેન્ટિક અને પ્રેમથી ભરેલા સંદેશા લાવ્યા છીએ, તમે પ્રોમિસ ડે પર તમારા ખાસ વ્યક્તિને આ પસંદ કરેલા વાક્યો અને શાયરી મોકલી આ દિવસને યાદગાર બનાવી શકો છો.
પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને કરો આ ખાસ વચન આપો –

હું એ વચન નથી આપતો કે તમારી દરેક સમસ્યા દૂર કરીશે પરંતુ એવું હું તમને એવી ખાતરી આપું છું કે તમારે એકલા એ સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં.

કુછ ઉદાસ ઉદાસ સે લગતે હો, કોઇ તરકીબ બતાઓ મનાને કી,પ્રોમિસ હૈ તુમસે મેં જિંદગી ગિરવી રખ શકતા હું…તુમ કિંમત બતાઓ મુસ્કુરાને કીHappy Promise Day

આપને મેરી જિંદગી કો એક નયા મતલબ ઔર મકસદ દિયા હૈમેં ભી આપસે યે વાદા કરતા હું કી મેં અબ અપની યે પૂરી જિંદગીઆપકો હર ખુશી દેને કી કોશિશ કરુંગાHappy Promise Day Love

વાદા હૈ તુઝે કભી રુલાએંગે નહીંહાલાત જો ભી હો તુઝે ભુલાયેંગે નહીંછિપા કે અપની આંખો મેં રખેંગે તુઝકોદુનિયામાં કોઇ ઔર કો દિખાયેંગે નહીંHappy Promise Day My Dear Love

ઇસ પ્રોમિસ ડે મેં તુમસે યે વાદા કરતા હું કિ હમને સાથ મિલકર જો ભી સપને દેંખે હૈમેં અપની ઔર સે હંમેશા ઉન સપનો કો પૂરા કરને કે લીયે પહેલે આગે કદમ બઢાઉંગાHappy Promise Day Love
આ પણ વાંચો | સોફ્ટ ટોય સાથે પ્રેમનું શું છે કનેક્શન, ટેડી બિયર કેવી રીતે બન્યું પ્યારનું પ્રતીક? જુઓ ટેડી ડેનો ઇતિહાસ

હર પલકે રિશ્તેકા વાદા હૈ તુમસેઅપનાપન કુછ ઇતના જ્યાદા હૈ તુમસેકભી ના સોચના કી ભૂલ જાયેંગે તુમ્હેજિંદગી ભર કા સાથે દેંગે યે વાદા હૈ તુમસેHappy Promise Day I Love You





