Happy Teddy Day 2024 : પ્રેમનું સપ્તાહ એટલે કે વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે. વેલેન્ટાઇન વીકના ચોથા દિવસે એટલે કે 10 ફેબ્રુઆરીએ ટેડી ડેની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત બજારોમાં વિવિધ રંગોના સુંદર સોફ્ટ ટોય્ઝ દેખાવા લાગ્યા છે. ટેડી ડે પર કપલ્સ ટેડી બિયર ગિફ્ટ કરીને પોતાના પાર્ટનરને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. જો તમે પણ તમારા પ્રેમી કે પ્રિય પાત્રને ટેડી ડે પર ટેડી ગિફ્ટ આપવાના છો તો તમે આ સુંદર મેસેજ સાથે આ દિવસને વધુ યાદગાર બનાવી શકો છો.
વેલેન્ટાઇન ડે વીક (Valentine Week Days)
દર વર્ષ ફેબ્રુઆરી મહિનાના બીજા સપ્તાહમાં વેલેન્ટાઇન વીક ઉજવાય છે. વેલેન્ટાઇન વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે અને 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે સાથે સેલિબ્રેશન સમાપ્ત થાય છે.
ટેડી ડે 2024 (Teddy Day 2024)
વેલેન્ટાઇન ડેના ચોથા દિવસે ટેડી ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસ બે વ્યક્તિ એક બીજાને ટેડી ગિફ્ટ આપી પોતાની લાગણી વ્યક્ત કરે છે. જો તમે પણ તમારા પ્રિય પાત્રને ટેડી આપી રહ્યા છો અને તેમને પોતાના દિલની વાત કહેવાની રીત શોધી રહ્યા છો તો આ મેસેજ તમને મદદરૂપ થઇ શકે છે.

તેરી મુસ્કાન હૈ મેરે લીયે ખુશી કા સારતેરે બિના અધુરા હૈ મેરા સંસાર,યહ ટેડી હૈ મેરે પ્યાર કા ઇઝહારતુમ્હે દે રહા હું દિલ કા સચ્ચા પ્યાર

યહ ટેડી હૈ મેરે પ્યાર કા પ્રતીકજો તુમ્હે દેગા મેરે દિલ કા અહસાસઇસે ગલે લગાનાઔર મેરે પ્યાર મે ડુબ જાના

મેરે ઇસ ટેડી કો આ સંભાલ કર રખનાઇસે હૈ આપસે બહુત અધિક પ્યારહમ જબ હોતે હૈ આપસે દૂરતો યહી આપકે સાથ હોતા હૈ

તેરી આંખોમાં ડુબકર મેં ખો જાના ચાહતા હુંતેરે સાથ હર પલ બિતાના ચાહતા હુંયહ ટેડી હૈ મેરે પ્યાર કા ગવાહતુમ્હારે બિના નહીં હૈ મેરી જીંદગી

આ પણ વાંચો | ટેડી સાથે પ્રેમનું શું છે કનેક્શન, સોફ્ટ ટોય કેવી રીતે બન્યું પ્રેમનું પ્રતીક? જુઓ ટેડી ડેનો ઇતિહાસ
દિલ કરે છેતમને મારી આગોશમાં ભરી લઉંતમને Teddy બનાવીનેમારી પાસે રાખી લઉં





