Teddy Day wishes in gujarati : વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે. ત્યારે આજે પ્રેમના આ સપ્તાહનો ચોથો દિવસ છે. તમને જણાવી દઈએ કે વેલેન્ટાઈન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીના રોજ રોઝ ડેથી થાય છે. આ પછી બીજા દિવસે 8 ફેબ્રુઆરીએ પ્રપોઝ ડે, ત્રીજા દિવસે 9 ફેબ્રુઆરીએ ચોકલેટ ડે અને ચોથા દિવસે 10 ફેબ્રુઆરીએ ટેડી ડે મનાવવામાં આવે છે.
આ દિવસે પ્રેમી યુગલો પ્રેમની નિશાની તરીકે એકબીજાને ટેડી ભેટ આપે છે. જો તમે તમારા જીવનસાથી માટે આ દિવસને ખાસ બનાવવા માંગો છો, તો તમે તેને ટેડીની સાથે કેટલાક પ્રેમભર્યા સંદેશાઓ પણ મોકલી શકો છો. અહીં અમે તમારા માટે આવા જ કેટલાક ખાસ ટેડી ડે મેસેજ લાવ્યા છીએ. ચાલો તેમના પર એક નજર કરીએ.
ટેડી ડેની શુભેચ્છાઓ
મેરી તરફ સે એક પ્યારા સા ટેડી બિયરમેરી જિંદગી કે સબસે પ્યારે ઈંસાન કે લિએ
ટેડી ડેની શુભેચ્છાઓ
ટેડી કી તરહ માસૂમ રહોટેડી કી તરહ ક્યૂટ દિખોટેડી ડે કી દિલ સે શુભકામનાએહંમેશા ખુશ રહો ઔર યૂં હી હંસો
Happy Teddy Day
આપકી મુસ્કાન કી તરહ ખિલતા રહે હર દિનપ્યાર ઔર ખુશીઓ સે ભરા રહે જીવનટેડી ડે પર દિલ સે દુઆ હૈ હમારીહર પલ ખુશહાલ રહે દુનિયાન તુમ્હારી
Happy Teddy Day
- વેલેન્ટાઈન વીકની અન્ય સ્ટોરીઓ વાંચવા માટે અહીં ક્લિક કરો
કુછ અહેસાસો કે સાયે દિલ કો છૂ જાતે હૈકુછ મંજર દિલ મેં ઉતર જાતે હૈબેજાન ગુલશન મેં ભી ફૂલ ખિલ જાતે હૈજબ જિન્દગી મેં આપ જૈસા દોસ્ત મિલ જાતા હૈ
Happy Teddy Day





