Happy Valentine's Day 2024 Wishes Images, Quotes, Shayari: વેલેન્ટાઇન ડે પર પાર્ટનરને મોકલો રોમેન્ટિક મેસેજ, પ્રેમ ભરી શાયરીથી કહો દિલની વાત

Happy Valentine's Day 14 February 2024 Wishes Images, Shayari, Quotes, Status, Messages in Gujarati: વેલેન્ટાઇન ડે પ્રેમનો દિવસ છે. તમે તમારા પાર્ટનરને કેટલાક રોમેન્ટિક મેસેજ અને ફોટા મોકલીને વેલેન્ટાઈન ડે યાદગાર બનાવી શકો છો. અહીં અમે તમારા માટે આવી જ કેટલીક પ્રેમ ભરી શાયરી, ફોટા લઈને આવ્યા છીએ.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Valentines day | Valentines day 2024 | Happy Valentines day | Valentines day status quotes | Valentines day images | valentines day messages | valentines day love messages | valentine day shayari in gujarati | Valentines Week

Valentine's Day Wishes : વેલેન્ટાઇન ડે પર પાર્ટનરને પ્રેમ ભર્યા મેસેજ મોકલી આ ખાસ દિવસને યાદગાર બનાવો.

Happy Valentine's Day 2024 Wishes Images, Shayari, Quotes, Status, Messages in Gujarati: વેલેન્ટાઇન ડેની પ્રેમીયો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. વેલેન્ટાઇન ડે દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે. આ દિવસ પ્રેમનો દિવસ છે. ઉલ્લેખનીય છે કે 7 થી 13 ફેબ્રુઆરી સુધી ચાલનારા વેલેન્ટાઇન વીક માં કિસ ડે સુધી દરરોજ સેલિબ્રેટશન કર્યા બાદ 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવે છે. પ્રેમ કરતા લોકો માટે આ દિવસ કોઇ તહેવારથી ઓછો નથી.

Advertisment

વેલેન્ટાઈન ડે પાર્ટનર માટે ખાસ બનાવવા કપલ્સ ઘણી તૈયારીઓ કરે છે. તમે તમારા જીવનસાથીને આ દિવસે ખુશ કરી શકો છો. આ બધી તૈયારીઓ ઉપરાંત તમે તમારા પાર્ટનરને કેટલાક રોમેન્ટિક મેસેજ અને ફોટો મોકલીને પ્રેમના આ દિવસની શરૂઆત કરી શકો છો.

Valentines day | Valentines day 2024 | Happy Valentines day | Valentines day status quotes | Valentines day images | valentines day messages | valentines day love messages | valentine day shayari in gujarati | Valentines Week
Valentines Day 2024 : વેલેન્ટાઇન ડે એ પ્રેમનો દિવસ છે. (Photo - Freepik)

અહીં અમે તમારા માટે આવી જ કેટલીક પ્રેમ ભરી કવિતાઓ - શાયરીઓ, સંદેશાઓ અને તસવીરો લઈને આવ્યા છીએ, જેને જોઈને તમારા પ્રિય વ્યક્તિના ચહેરા પર ચોક્કસથી પ્રેમભર્યું સ્મિત આવી જશે.

Advertisment
Valentines day | Valentines day 2024 | Happy Valentines day | Valentines day status quotes | Valentines day images | valentines day messages | valentines day love messages | valentine day shayari in gujarati | Valentines Week
Valentine's Day Wishes : વેલેન્ટાઇન ડે પ્રેમનો દિવસ છે.

કરની હૈ ખુદા સે એક ગુજારીશ
તેરે પ્યાર કે સિવા કોઇ બંદગી ના મિલે
હર જનમ મે સાથી હો તુમ જૈસા
યા ફિર કભી જિંદગી હી ના મિલે
Happy Valentine Day

Valentines day | Valentines day 2024 | Happy Valentines day | Valentines day status quotes | Valentines day images | valentines day messages | valentines day love messages | valentine day shayari in gujarati | Valentines Week
Valentine's Day Wishes : વેલેન્ટાઇન ડે પ્રેમનો દિવસ છે.

મેરે ચેહરે કી હંસી હો તુમ
મેરે દિલ કી હર ખુશી હો તુમ
મેરે હોંઠો કી મુસ્કાન હો તુમ
ધડકતા હૈ મેરા દિલ જિસકે લીયે
વો મેરી જાન તુમ હો તુમ
Happy Valentine Day

Valentines day | Valentines day 2024 | Happy Valentines day | Valentines day status quotes | Valentines day images | valentines day messages | valentines day love messages | valentine day shayari in gujarati | Valentines Week
Valentine's Day Wishes : વેલેન્ટાઇન ડે પ્રેમનો દિવસ છે.

પ્યાર વો અહેસાસ હૈ જો મિટતા નહીં
પ્યાર વો પર્વત હૈ જો ઝુકતા નહીં
પ્યાર કી કિંમત ક્યા હૈ હમસે પૂછો
પ્યાર વો અનમોલ હિરા હૈ જો બિકતા નહીં
Happy Valentine Day

Valentines day | Valentines day 2024 | Happy Valentines day | Valentines day status quotes | Valentines day images | valentines day messages | valentines day love messages | valentine day shayari in gujarati | Valentines Week<br />
Valentine's Day Wishes : વેલેન્ટાઇન ડે દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે.

બેવજહ કિસી કો સતાયા નહીં કરતે
હદ સે જ્યાદા કિસી કો તડપાયા નહીં કરતે
આપકે લફ્ઝો સે, જિસકી સાંસ ચલતી હૈ
ઉન્હેં ઇતના તરસાયા નહીં કરતે
Happy Valentine Day

Valentines day | Valentines day 2024 | Happy Valentines day | Valentines day status quotes | Valentines day images | valentines day messages | valentines day love messages | valentine day shayari in gujarati | Valentines Week
Valentines Day 2024 : વેલેન્ટાઇન ડે પર બે વ્યક્તિ એકબીજા સામે પ્રેમનો ઇઝહાર કરે છે.

હર દુઆ કબુલ નહીં હોતી
હર આરજૂ પૂરી નહીં હોતી
જિનકે દિલ મેં આપ જૈસે લોગ રહતે હૈ
ઉનકે લીયે ધડકન ભી જરૂરી નહીં હોતી
Happy Valentine Day

આ પણ વાંચો | વેલેન્ટાઇન ડે બનાવો યાદગાર, રોમેન્ટિક ફોટા અને શાયરી સાથે કરો પ્રેમનો ઇઝહાર

તમારી મદદ માટે અમે અહીં કેટલાક પ્રેમ ભર્યા મેસેજ અને સુંદર ઇમેજ લઈને આવ્યા છીએ. વેલેન્ટાઈન ડે પર, તમે આ ખાસ શુભેચ્છા સંદેશાઓ મોકલીને તમે જેને પસંદ કરો છો તે વ્યક્તિને તમારા પ્રેમનો અહેસાસ કરાવી શકો છો.

તમારા પાર્ટનરને પ્રેમના સંદેશ શેયર કરી આજનો વેલેન્ટાઇન ડે યાદગાર બનાવો. પ્રેમ એક એવી અનુભૂતી છે જે મોટી ભેટ સોગાદથી નહીં પરંતુ પ્રેમીના એક નાના શુભેચ્છા સંદેશથી પણ ખુશીનો સાગર લાવે છે.

વેલેન્ટાઈન વીક વેલેન્ટાઇન ડે ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ