/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Valentines-day.jpg)
Valentines Day 2024 : વેલેન્ટાઇન ડે એ પ્રેમનો દિવસ છે. (Photo - Freepik)
Happy Valentine's Day Wishes Quotes in Gujarati 2024, Valentine's Day Wishes Images, Quotes in Gujarati: વેલેન્ટાઇન ડે પ્રેમનો દિવસ છે. દુનિયામાં 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે તરીકે સેલિબ્રેટ થાય છે. આ દિવસ બે વ્યક્તિ એકબીજાને પ્રેમના પ્રતિક સમાન લાલ ગુલાબ આપીને પોતાના પ્રેમનો ઈઝહાર કરે છે. એવું કહેવાય છે કે દરેક દિવસ પ્રેમીઓ માટે ભલે ખાસ હોય છે, પરંતુ 6 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધીના દિવસો પ્રેમી પંખીઓ માટે કોઈપણ તહેવાર કરતા ઓછા નથી.
રોઝ ડેથી લઈને કિસ ડે સુધી, વેલેન્ટાઈન વીકનો દરેક દિવસ પ્રેમીઓને તેમની લાગણીઓને કોઈપણ ખચકાટ વિના વ્યક્ત કરવાની હિંમત આપે છે. જો કે, જો એક અઠવાડિયામાં એક પણ વખત તમે તમારા પ્રિયજન કે ક્રશ સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી, તો તમે વેલેન્ટાઇન ડે પર તમારી લાગણીઓ તેમની સાથે એક ખાસ રીતે શેર કરી શકો છો.
તમારી મદદ માટે અમે કેટલાક પ્રેમ ભર્યા મેસેજ અને સુંદર ઇમેજ લઈને આવ્યા છીએ. વેલેન્ટાઈન ડે પર, તમે આ ખાસ શુભેચ્છા સંદેશાઓ મોકલીને તમે જેને પસંદ કરો છો તે વ્યક્તિને તમારા પ્રેમનો અહેસાસ કરાવી શકો છો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/3_0d4cb7.jpg)
હું ઘણી વાર પ્રેમમાં પડ્યો છું
પરંતુ હંમેશા તારા પ્રેમમાં
Happy Valentine Day
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/4_3f4e35.jpg)
સાચો પ્રેમ ક્યારે મરતો નથી કે
ફીકો પડતો નથી
પરંતુ તે તો સમય સાથે વધારે
મજબૂત અને ઊંડો થતો જાય છે
Happy Valentine Day
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/5_ad9f94.jpg)
પ્રેમ તે નથી જે દુનિયાને દેખાડવામાં આવે છે
પ્રેમ તે છે જે દિલથી નિભાવવામાં આવે છે
Happy Valentine Day
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/orry-with-Karan-Jahor-2024-02-13T191504.734.jpg)
તે તરત ગુસ્સે પણ થાય છે
અને તરત માની પણ જાય છે
બસ આ જ વાતથી મને એના જોડે
વારંવાર પ્રેમ થઇ જાય છે
Happy Valentine Day
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/2_776858.jpg)
પ્રેમ એટલે એકબીજાની સાથે જીવવું નહી
પ્રેમ એટલે એકબાજીના શ્વાસમાં જીવવું !!!
Happy Valentine Day


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us