Healthy Morning Breakfast : નીના ગુપ્તા સવારે નાસ્તામાં એનર્જીથી ભરપૂર પૌઆ ખાય છે! જાણો એક્સપર્ટે શું કહ્યું?

Healthy Morning Breakfast : નીના ગુપ્તા (Neena Gupta) ના તેના પૌઆ (Poha) માં સેવ, રસદાર દાડમના દાણા અને બારીક સમારેલી ડુંગળી એડ કરે છે. ન્યુટ્રિશનિસ્ટ દીપ્તિ ખાતુજાના જણાવ્યા અનુસાર," જયારે આજના સમયમાં દરેક લોકો તેમની લાઈફમાં બીઝી હોય છે અને સમયનો અભાવ છે, ત્યારે સવારે પૌઆએ પૌષ્ટિક અને સ્વસ્થ નાસ્તો (healthy morning breakfast) છે જે તૈયાર કરવામાં સરળ છે.

Healthy Morning Breakfast : નીના ગુપ્તા (Neena Gupta) ના તેના પૌઆ (Poha) માં સેવ, રસદાર દાડમના દાણા અને બારીક સમારેલી ડુંગળી એડ કરે છે. ન્યુટ્રિશનિસ્ટ દીપ્તિ ખાતુજાના જણાવ્યા અનુસાર," જયારે આજના સમયમાં દરેક લોકો તેમની લાઈફમાં બીઝી હોય છે અને સમયનો અભાવ છે, ત્યારે સવારે પૌઆએ પૌષ્ટિક અને સ્વસ્થ નાસ્તો (healthy morning breakfast) છે જે તૈયાર કરવામાં સરળ છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Neena Gupta healthy morning breakfast Indore style Poha benefits health tips gujarati news

Healthy Morning Breakfast : નીના ગુપ્તા સવારે નાસ્તામાં એનર્જીથી ભરપૂર પૌઆ ખાય છે! ડાયાબિટીસથી લઇને હાર્ટની બીમારીમાં આશીર્વાદરુપ

Healthy Morning Breakfast : ''સવારનો નાસ્તો રાજા જેવો હોવો જોઈએ!'' આ આપણે સાંભળ્યું છે. સવારના નાસ્તા (morning breakfast) માટે આપણે પાસે અઢળક ઓપ્શન અવેલેબલ છે. જેમાંથી કોઈ ઇન્સ્ટન્ટ સેન્ડવીચ, ચા-કોફી સાથે બિસ્કિટ વગેરે ખાવાનું પસંદ કરે છે. પરંતુ એક હેલ્થી ઓપ્શન પસંદ કરવો ખૂજબ જરૂરી છે કારણ કે, સવારનો હેલ્થી નાસ્તો આપણા માટે ખુબજ મહત્વનો છે તે દિવસભર એનર્જી આપવામાં મદદ કરે છે, નીના ગુપ્તા (Neena Gupta) પણ સવારે હેલ્થી ઇન્દોરી સ્ટાઇલ પૌઆ (Indore style Poha) ખાવાનું પસંદ કરે છે, તમારે પણ આ હેલ્થી ઓપ્શન અપનાવો જોઈએ, જાણો કેમ?

Advertisment
morning breakfast Indore style Poha benefits
poha (File Photo/Instagram)

આ પણ વાંચો: Diabetes Control Tips: બ્લડ અને યુરિનમાં સુગર લેવલ વધી ગયુ છે, સદગુરુના આ 4 ઉપાય કરો, ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહેશે

નીના ગુપ્તાના તેના પૌઆમાં સેવ, રસદાર દાડમના દાણા અને બારીક સમારેલી ડુંગળી એડ કરે છે. ન્યુટ્રિશનિસ્ટ દીપ્તિ ખાતુજાના જણાવ્યા અનુસાર," જયારે આજના સમયમાં દરેક લોકો તેમની લાઈફમાં બીઝી હોય છે અને સમયનો અભાવ છે, ત્યારે પૌષ્ટિક અને સ્વસ્થ નાસ્તો જે તૈયાર કરવામાં સરળ છે તે મુખ્ય મહત્વ ધરાવે છે, પોહા માત્ર કૂક કરવામાં સરળ નથી પરંતુ તે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે''

આ પણ વાંચો: Adadiya Pak Recipe : શિયાળામાં ખાઓ પ્રોટીનથી ભરપૂર આ પાક,બીમારી રહેશો દૂર! જાણો અહીં

Advertisment

પૌઆ ખાવાના ફાયદા

એનર્જી માટે કાર્બોહાઇડ્રેટસનો સ્ત્રોત: પૌઆ કાર્બોહાઇડ્રેટ્સનો સ્ત્રોત છે, જે શરીરને સતત ઊર્જા પુરી પાડે છે.
એલર્જી ફ્રેડલી : લેક્ટોઝ અને ગ્લુટેન-ફ્રી હોવાને કારણે, પૌઆ સેલિયાક રોગ અથવા એલર્જી ધરાવતા લોકોને સલામત અને સ્વાદિષ્ટ વિકલ્પ પ્રદાન કરે છે.
આયર્ન બુસ્ટ: પૌઆ આયર્નથી ભરપૂર નાસ્તો છે. તે ફોલેટથી પણ સમૃદ્ધ છે, જે ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભ અને પ્લેસેન્ટલ વિકાસ માટે નિર્ણાયક છે .
વિટામિન સી: પૌઆમાં થોડું લીંબુ નીચોવો, માત્ર સ્વાદ માટે જ નહીં, પણ આયર્નનું શોષણ વધારવા માટે વિટામિન સી ઉપયોગી છે.
મગફળીની શક્તિ: પૌઆમાં ઘણીવાર મગફળી હોય છે, જેમાં ભરપૂર પ્રોટીન, પોલિફીનોલ એન્ટીઑકિસડન્ટો અને વિટામિન B9 (ફોલેટ) ની ઊંચી માત્રા હોય છે.
હેલ્ધી ફેટ્સ : પૌઆમાં ફેટ ઓછી હોય છે પરંતુ મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડથી ભરપૂર હોય છે, પૌઆ હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપે છે.
કેલ્શિયમ અને ફાઈબર કોમ્બો: પૌઆ કેલ્શિયમ અને ફાઈબરથી ભરપૂર છે, જે તેને સરળતાથી સુપાચ્ય બનાવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પોષક પસંદગી વધારાના ફાઇબર બૂસ્ટ માટે કેટલીક શાકભાજીમાં ઉમેરી શકો છો.

શિયાળો બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips Express Exclusive