/indian-express-gujarati/media/media_files/2026/01/29/priyanka-chopra-soft-lips-secret-tips-in-gujarati-2026-01-29-16-14-24.jpg)
ફૂલ ગુલાબી અને મુલાયમ હોઠ રાખવાની સિક્રેટ ટિપ્સ પ્રિયંકા ચોપરા બ્યુટી ટિપ્સ। priyanka chopra soft Lips Secret tips In Gujarati Photograph: (Social Media)
Beauty Tips | જીવનશૈલી | હોઠ (Lips) ને ઘણીવાર સ્કિનકેર રૂટિનમાં ચહેરા જેટલું મહત્વ આપવામાં આવતું નથી. ચહેરાનો સૌથી સોફ્ટ પાર્ટ હોવા છતાં ઘણા લોકો હોઠની સંભાળની અવગણના કરે છે. જોકે હોઠ મેકઅપની મદદ વિના પણ તેની કુદરતી સુંદરતા અને ચમક જાળવી શકે છે જો તેમની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે અને તેમને મોઇશ્ચરાઇઝ કરવામાં આવે, એમ અગ્રણી ડર્મેટોલોજિસ્ટ ડૉ. ગીતિકા મિત્તલ સિક્રેટ ટિપ્સ જણાવી છે.
ફાટેલા અને કાળા હોઠને નેચરલી ગુલાબી અને સોફ્ટ કરવાની સિક્રેટ ટિપ્સ છે. બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપરા તેના સુંદર હોઠનું રહસ્ય એક લિપ સ્ક્રબ સાથે શેર કરે છે જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો
હોઠ સોફ્ટ રાખવાની સિક્રેટ ટિપ્સ
સામગ્રી
પિંક સોલ્ટ
ગુલાબજળ
ગ્લિસરીન
લિપ સ્ક્રબ બનાવની ટિપ્સ
એક નાના બાઉલમાં ગુલાબી મીઠું લો. તેમાં ગુલાબજળ અને ગ્લિસરીન ઉમેરો અને મિક્સ કરો.
તમે જે હેર ડાઈ કરો છો એમાં કોઈ કેમિકલ તો નથી ને? આડઅસર શું છે? શું ધ્યાન રાખવું?
યુઝ કરવાની ટિપ્સ
તૈયાર કરેલા લિપ સ્ક્રબને તમારી આંગળીઓનો ઉપયોગ કરીને હોઠ પર લગાવો. પછી હળવા હાથે માલિશ કરો. 5 મિનિટ સુધી માલિશ કરો અને પછી ટીશ્યુ પેપરથી સાફ કરો.
રસપ્રદ અને લેટેસ્ટ ટોપ ન્યૂઝ માટે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાવો
તેનો ઉપયોગ કરતી વખતે ખાસ કાળજી લેવી જરૂરી છે, કારણ કે વધુ પડતા સ્ક્રબિંગથી હોઠ સુકાઈ શકે છે અને તેમાંથી લોહી નીકળવા લાગે છે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us