/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Unique-Mehndi-Designs-.jpg)
રક્ષાબંધન પર હાથમાં આ યુનિક મહેંદી ડિઝાઇન કરો(mehndi_designs_tutorial/instagram)
Rakshabandhan Mehndi Designs : રક્ષાબંધન (Rakshabandhan) ના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ વખતે ભાઈ બહેનના પર્વ 19 ઓગસ્ટ 2024 ના રોજ માનવામાં આવશે. એવામાં બહેનો આ ખાસ તહેવાર માટે અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. આ ખાસ અવસર પર બહેનો સુંદર લગાવવા માટે અવનવા નુસખા કરે છે. જેમાં કપડાં, ઈયરિંગ્સ, મેકઅપથી લઈને ઘણી ચીજોની શોપિંગ કરે છે.
રક્ષાબંધનના ખાસ અવસર પર હાથમાં મહેંદી લગાવવાની પરંપરા સદીઓથી ભારતમાં છે, એવામાં અહીં તમારા માટે ખાસ રક્ષાબંધન સ્પેશિયલ કેટલીક ખાસ ખુબજ સુદનર યુનિક મહેંદી ડિઝાઇન શેર કરી છે તેને તમે રક્ષાબંધનના તહેવાર માટે અત્યારથી સેવ કરી શકો છો, આ યુનિક આઈડિયાઝ વાળી ડિઝાઇન તમને જરૂર ગમશે.
યુનિક મહેંદી ડિઝાઇન (Unique Mehndi Designs)
જો આ વખતે તહેવાર પર તમે જો કંઈક હટકે મહેંદી લગાવવા માંગો છો તો તેના માટે આ યુનિક ડિઝાઇન આઈડિયાઝ જરૂરથી ચેક કરો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Mehndi-Designs-For-Rakshabandhan.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Mehndi-Latest-Designs-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Mehndi-Designs.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Rakshabandhan-Mehndi-Designs-update.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Rakshabandhan-Mehndi-Designs.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Unique-Mehndi-Designs-.jpg)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us