સ્ટ્રીટ સ્ટાઇલ પરફેક્ટ ગોબી મંચુરિયન બનાવવાની રીત, ખાવાની પડશે મજા !

Gobi Manchurian Recipe In Gujarati | ફ્લાવર મંચુરિયન (cauliflower Manchurian) અથવા ગોબી મંચુરિયન (Gobi Manchurian) રેગ્યુલર મંચુરિયનની જેમ બનાવામાં આવે છે, પરંતુ ક્યારેક ફ્લાવરમાંથી કંઈક અલગ બનાવવું હોઈ તો તમે એક ટિપ્સ દ્વારા ફ્લાવર મન્ચુરિયન બનાવી શકો છો, શેફના તેના ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા ગોબી મન્ચુરિયન રેસીપી શેર કરી છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Gobi Manchurian recipe

સ્ટ્રીટ સ્ટાઇલ પરફેક્ટ ગોબી મંચુરિયન બનાવવાની રીત, ખાવાની પડશે મજા !

Gobi Manchurian Recipe In Gujarati | મન્ચુરિયન (Manchurian) મોટાભાગના લોકોને પસંદ છે મંચુરિયન કોબીજમાંથી સામાન્ય જો બનાવામાં આવે છે. પરંતુ જો કિચનમાં કોબીજ ન હોય તો તમે ઘરે ઉપલબ્ધ ફ્લાવરમાં નોન વેજને ટક્કર મારે એવા સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ મન્ચુરિયન બનાવી શકો છો.

Advertisment

C

ફ્લાવર મંચુરિયન (cauliflower Manchurian) અથવા ગોબી મંચુરિયન (Gobi Manchurian) રેગ્યુલર મંચુરિયનની જેમ બનાવામાં આવે છે, પરંતુ ક્યારેક ફ્લાવરમાંથી કંઈક અલગ બનાવવું હોઈ તો તમે એક ટિપ્સ દ્વારા ફ્લાવર મન્ચુરિયન બનાવી શકો છો, શેફના તેના ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા ગોબી મન્ચુરિયન રેસીપી શેર કરી છે.

ગોબી મન્ચુરિયન રેસીપી (Gobi Manchurian Recipe)

  • જરૂર મુજબ કોર્નફ્લોર
  • 1 મોટું ફ્લાવર
  • 1/2 ચમચી કાશ્મીરી મરચાંનો પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/2 ચમચી કાળા મરીનો પાઉડર
  • 1/2 ચમચી છીણેલું આદુ અને લસણની પેસ્ટ
  • જરૂર પાણી
  • 2 સમારેલ ડુંગળી
  • 2 સમારેલ કેપ્સિકમ
  • 1 ચમચી સોયા સોસ
  • 1 ચમચી રેડ ચીલી પાઉડર ચટણી
  • 1 ચમચી ટોમેટો સોસ
Advertisment

ગોબી મન્ચુરિયન રેસીપી (Gobi Manchurian Recipe)

  • એક બાઉલમાં અડધો કપ કોર્નફ્લોર લો, તેમાં પૂરતું મીઠું, એક ચમચી મરી પાવડર અને એક ચમચી છીણેલું આદુ અને લસણ ઉમેરો, પાણી ઉમેરો અને મિક્સ કરો.
  • તેમાં ધોયેલું અને સમારેલું ફ્લાવર ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો અને દસ મિનિટ માટે બાજુ પર રાખો ત્યારબાદ તેને તળી લો.
  • ગેસ પર એક તપેલીમાં તેલ ગરમ કરો અને બાજુ પર ફ્લાવર રાખીને શેકો.
  • એ જ તેલમાં બારીક સમારેલી ડુંગળી ઉમેરો અને હલાવો.
  • એક ચમચી આદુ, એક ચમચી લસણ, એક બારીક સમારેલી ડુંગળી અને અડધો કપ કેપ્સિકમ સ્ટીર-ફ્રાય કરો.
  • શાકભાજી કુક જાય ત્યારે તેમાં 1/2 ચમચી મરચાંનો પાવડર, 2 ચમચી સોયા સોસ અને 4 ચમચી ટોમેટો સોસ ઉમેરો.
  • દોઢ ચમચી કોર્નફ્લોર પાણીમાં ભેળવીને તેમાં ઉમેરો અને ભેળવી દો.
  • તળેલા ફ્લાવર ઉમેરો, બધું મિક્ષ કરો અને સર્વ કરો.
ભોજન રેસીપી જીવનશૈલી