Summer Drink : ઉનાળામાં કાચી કેરી પના કે બાફલો પીવાના ફાયદા

Summer Drink : કાચી કેરીનું સરબત સ્વાસ્થને ખુબ જ ફાયદા પહોંચાડે છે. તે શરીરે પાણીની સાથે ગરમીની અસરથી સુરક્ષિત રાખે છે. આ અહેવાલમાં વાંચો કાચી કેરી પના તે બાફલો બનાવવાની રીત.

Summer Drink : કાચી કેરીનું સરબત સ્વાસ્થને ખુબ જ ફાયદા પહોંચાડે છે. તે શરીરે પાણીની સાથે ગરમીની અસરથી સુરક્ષિત રાખે છે. આ અહેવાલમાં વાંચો કાચી કેરી પના તે બાફલો બનાવવાની રીત.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Summer Drink | Mango Panna Recipe | Mango Panna Benefits | Kachi Keri Sharbat | Summer Special Drink News in gujarati

Summer Drink : ઉનાળામાં કાચી કેરી પના પીવાના 4 ફાયદા

Summer Drink Mango Panna Recipe News in Gujarati : ઉનાળામાં કાચી કેરીનું મબલક વેચાણ થાય છે. કાચી કેરીનું સરબત સ્વાસ્થને ખુબ જ ફાયદા પહોંચાડે છે. તે શરીરે પાણીની સાથે ગરમીની અસરથી સુરક્ષિત રાખે છે. કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન A, વિટામિન B-1 અને B-2, વિટામિન C, આયર્ન, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોલેટ, કોલિન અને પેક્ટીન જેવા ઘણા ગુણો છે, જે ગરમીને કારણે થાક દૂર કરે છે અને ત્વરિત ઊર્જા પ્રદાન કરે છે.

Advertisment
publive-image
summer drink mango panna Recipe : સમર ડ્રિંક મેંગો પના રેસિપી

કેરીનો બાફલો માટેની સામગ્રી

ચારથી પાંચ કાચી કેરી,

એક લિટર પાણી

100 ગ્રામ ખાંડ, ઝીણા સમારેલા ફૂદીનાના પાન અથવા એકથી દોઢ ચમચી ફુદીનો પાવડર,

કાળું મીઠું સ્વાદ મુજબ

એક ચમચી શેકેલું જીરું

કેરીનો બાફલો બનાવવાની રીત

કેરીનો બાફલો બનાવવા માટે સૌપ્રથમ કાચી કેરીને ધોઈને પ્રેશર કૂકરમાં નાખીને એક કે બે સીટી વગાડીને થોડું પાણી ઉમેરીને ઉકાળો.

આ પણ વાંચો : Breakfast : સવારનો નાસ્તો આ કારણોથી સ્કિપ કરવો જોઈએ નહિ, એક્સપર્ટે કહ્યું

Advertisment

કેરીના પનાના ફાયદા

કેરીના પના કે કાચી કેરીનો બાફલો તમને લૂ થી બચાવશે.

ગરમીના દિવસોમાં તેનો દરરોજ ઉપયોગથી પેટની સમસ્યાઓથી દૂર થશે અને પાચનક્રિયાને દુરૂસ્ત રાખવામાં પણ સહાયક થશે.

વિટામિન સીથી ભરપૂર હોવાના કારણે આ તમારી પ્રતિરોધક ક્ષમતામાં વધારો કરે છે અને ઘણી સ્વાસ્થય સમસ્યાઓથી તમારી રક્ષા કરે છે.

ટીબી, એનિમિયા, જેવા રોગો માટે આ કામ કરે છે. સાથે જ પરસેવમાં શરીરથી નિકળનારી સોડિયમ અને જિંકનો સ્તર પણ બનાવી રાખે છે.

ઉનાળો જીવનશૈલી health tips