Live

Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

Today Latest news updates આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : December 28, 2022 21:39 IST
Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
દેશ-વિદેશ-રાજ્યના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates

ક્યારેક સાથે ભોજન કર્યું તો ક્યારેક માતાના પગ ધોયા, પીએમ નરેન્દ્ર મોદી અને માતા હીરાબાની ખાસ તસવીરો

Economic outlook : વર્ષ 2023માં આર્થિક મોરચે આ 4 બાબતો પર રહેશે સૌથી નજર, ચાલો જાણીયે

PM Narendra Modi Bond with Mother Hiraba: આજે પણ મીઠાઇ ખવડાવીને રૂમાલથી મોં લૂછે છે માતા, જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ શેર કરી હતી હીરાબા સાથે જોડાયેલી આ વાતો

Rahul Gandhi Interview: ‘પપ્પૂ’ કહે છે તો તકલીફ થાય છે? લગ્ન માટે કેવી યુવતી જોઇએ? જાણો રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ

પીએમ મોદી હોસ્પિટલ પહોંચ્યા, માતાના સ્વાસ્થ્ય અંગે તબીબો પાસેથી માહિતી મેળવી

Team India: એક વર્ષમાં મ્યૂઝિકલ ચેયરની રમત બની ભારતીય કેપ્ટનની ખુરશી, હાર્દિક પંડ્યા પછી હવે આ પ્લેયરને મળી શકે છે કમાન

રાહુલ ગાંધીએ પીએમ મોદીની માતા હિરાબાની ખરાબ તબિયતને લઇને કર્યું ટ્વિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાની તબિયત સુધારા પર

યુએન મહેતામાં દાખલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાની તબિયત સુધારા પર છે. યુએન મહેતા હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન જાહેર કરીને જાણકારી આપી હતી.

Lazy Load Placeholder Image

Gujarat News latest updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 99 વર્ષના માતા હીરાબા હોસ્પિટલમાં દાખલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીની તબિયત ગત રાત્રે બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વર્ષે જૂનમાં 99 વર્ષના થયેલા હીરાબેન મોદીને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Grah Gochar 2023: વર્ષ 2023માં બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરીને બનાવશે ભદ્ર રાજયોગ, કન્યા સહિત આ ચાર રાશિઓને થઈ શકે છે અપાર ધનલાભ!

Gujarat News latest updates: કેબિનેટમાં પતંગોત્સવ અંગે લેવાયો નિર્ણય

ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં પતંગોત્સવ અંગે મહત્વનો નિર્ણય લેવાયો હતો. આ વખતે જી 20ની થીમ ઉપર પતંગોત્સ યોજાશે. અમદાવાદ, વડોદરા, કચ્છના ઘોરડોમાં પતંગોત્સવ યોજાશે.

Gujarat News latest updates: સુરેન્દ્રનગરમાં ખાનગી લક્ઝરી બસમાં આગ લાગતા એકનું મોત

સુરેન્દ્રનગરમાં ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર ખાનગી લક્ઝરી બસમાં વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગવાની ઘટનામાં એક મહિલા પ્રવાસીનું મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ લોકો દાઝ્યા હતા. બસમાં આગ લાગવાથી પ્રવાસીઓનો સમાન બળીને ખાખ થયો હતો. મળતી માહિતી પ્રમાણે ખાનગી બસ વાપીથી સોમનાથ તરફ જઈ રહી હતી.

Demonetisation: નોટબંધી પર કેન્દ્ર અને RBI એ એફિડેવિટમાં સુપ્રીમ કોર્ટને સંપૂર્ણ વાત ન કરી, જાણો શું છુપાવ્યું?

શું ફર્શ પર બેસવાથી કોઈ સ્વાસ્થ્ય લાભ થાય? જાણો એક્સપર્ટ શું કહે છે

Gujarat News latest updates: 31 ફસ્ટ પહેલા અમદાવાદમાં હાજરો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો

  • 31 ડિસેમ્બરની પાર્ટીઓ પહેલા અમદાવાદમાં વિદેશી દારૂ પકડાયો
  • શાહીબાગથી 480 વિદેશી દારૂની બોટલ જપ્ત
  • સોપ લિક્વિડની આડમાં દારૂની હેરાફેરી થતી હતી
  • Leena Nagwanshi: યૂટ્યૂબર લીના નાગવંશીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યુ

    ‘પઠાણ’ મૂવી આઇસીઇ થિયેટરમાં રિલીઝ થનારી ભારતની પહેલી ફિલ્મ, શું મેકર્સના આ પ્રયોગથી ફિલ્મ સુપરહિટ થશે?

    આપની અસર, ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનું અમલીકરણ અને વડાપ્રધાન મોદીનું નેતૃત્વ

    World News Latest Updates: નેપાળમાં ભૂકંપના જોરદાર ઝાટકા

    નેપાળથી લઈને ઉત્તરાખંડ સુધી રાતના સમયે 3 વખત આવ્યો જોરદાર ભૂકંપ, ગાઢ નિંદરમાંથી ઉઠી લોકો ભાગવા લાગ્યા

    આજનું રાશિફળઃ બુધવારે સિંહ રાશિના જાતકોને મુશ્કેલીઓ આવી શકે છે, વાંચો દૈનિક રાશિ ભવિષ્ય

    live darshan : મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરથી ગજાનંદ ગણપતિ દાદાના લાઇવ દર્શન

    આજનો ઇતિહાસ : 28 ડિસેમ્બર દિગ્ગજ ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી, રતન ટાટાનો જન્મદિવસ

    Gujarat latest updates: આજે રાજ્ય કેબિનેટની બેઠક

  • આજે રાજ્ય કેબિનેટની મળશે બેઠક
  • કોરોના અંગે વર્તમાન સ્થિતિ પર થશે ચર્ચા
  • Gujarat latest updates: ખેડા બીએસએફ જવાનની હત્યા મામલામાં વધુ અપડેટ

  • ખેડા બીએસએફ જવાનની હત્યા મામલામાં વધુ અપડેટ
  • BSF જવાનની હત્યાને લઈ બીજી ફરિયાદ નોંધાઈ
  • પોલીસે IT એક્ટ, પોકસો હેઠળ ગુનો નોંધ્યો
  • વીડિયો બનાવનાર આરોપી ફરાર, 7 લોકોની અટકાયત
  • Gujarat latest updates: સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

  • ગુજરાત કોંગ્રેસમાં ઝટકા પર ઝટકો!
  • સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું
  • રૈયાભાઈ રાઠોડે કોંગ્રેસ પર લગાવ્યા આરોપ
  • Read More
    આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
    ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ