Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

Today Latest news updates આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Today Latest news updates આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
live news update, today breaking news

દેશ-વિદેશ-રાજ્યના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment
  • Jan 03, 2023 20:35 IST

    Farming Idea : આ પરિવાર 4 એકરમાં ઉગાડે છે 40 પાક, ઘરે આવે છે ગ્રાહકો, થઈ રહ્યો મોટો નફો

    https://gujarati.indianexpress.com/business/farming-idea-this-farmer-earns-well-by-growing-different-crops-4-acres-of-land/39657/



  • Jan 03, 2023 19:26 IST

    દિલ્હી : પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવી યુવતીની લાશ, સીએમ અરવિંદ કેજરીવાલે 10 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી

    https://gujarati.indianexpress.com/national-news/kanjhawala-girl-death-case-arvind-kejriwal-announce-10-lakh-compensation/39701/



  • Advertisment
  • Jan 03, 2023 19:12 IST

    Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ નવા વર્ષને લઇને ખુશખુશાલ, Photos શેયર કરી જણાવ્યો ન્યૂ યર Mantra for 2023

    https://gujarati.indianexpress.com/entertainment/rakul-preet-singh-shared-photos-on-new-year-for-mantra-for-2023/39532/



  • Jan 03, 2023 18:37 IST

    સોના-ચાંદીમાં તેજીનો માહોલ: ચાંદીમાં ₹1500નો ઉછાળો, સોનું ઐતિહાસિક ઉંચા ભાવથી માત્ર ₹ 800 દૂર

    https://gujarati.indianexpress.com/business/gold-silver-price-gold-price-rose-600-rupees-and-silver-jumps-rs-1500-today/39676/



  • Jan 03, 2023 18:18 IST

    TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને વધુ એક ફટકો, સિરીયલના ડાયરેક્ટર માલવ રાજદાએ શો છોડ્યો, જાણો કેમ

    https://gujarati.indianexpress.com/entertainment/taarak-mehta-ka-ooltah-chashmah-director-malav-rajda-quits-show-after-14-years/39672/



  • Jan 03, 2023 16:53 IST

    જયદેવ ઉનડકટ : 12 વર્ષ પછી ટીમ ઇન્ડિયામાં વાપસીથી 2022નો અંત, હેટ્રિકથી 2023ની શરૂઆત, રચ્યો ઇતિહાસ

    https://gujarati.indianexpress.com/sports/ranji-trophy-jaydev-unadkat-hattrick-in-delhi-vs-saurashtra-match-picks-8-wickets/39535/



  • Jan 03, 2023 14:33 IST

    રણબીર કપૂરે કહ્યું “હું હંમેશા વર્કઆઉટ્સ સ્કિપ કરતો હતો, પરંતુ હવે ગિલ્ટી ફીલ કરું છું”

    https://gujarati.indianexpress.com/lifestyle/ranbir-kapoor-animal-first-look-workout-trainer-diet-shivoham-news/39458/



  • Jan 03, 2023 14:27 IST

    Cheapest Micro SUV: સૌથી ઓછી કિંમત વાળી માઈક્રો એસયુવી જે આપે છે પેટ્રોલ પર 25 અને સીએનજી પર 32 કિલોમીટરની માઈલેજ

    https://gujarati.indianexpress.com/lifestyle/ranbir-kapoor-animal-first-look-workout-trainer-diet-shivoham-news/39458/



  • Jan 03, 2023 13:41 IST

    પીઢ ગાયિકા સુમિત્રા સેનનું 89 વર્ષની વયે નિધન થયું છે

    ગાયક સુમિત્રા સેનનું અવસાન: રવિન્દ્ર સંગીતની સુપ્રસિદ્ધ ગાયિકા સુમિત્રા સેનનું મંગળવારે કોલકાતામાં તેમના ઘરે અવસાન થયું. સેન લાંબા સમયથી શ્વાસ સંબંધી સમસ્યાઓથી પીડાતા હતા. તે બ્રોકો ન્યુમોનિયાથી પીડિત હતી અને 21 ડિસેમ્બરે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે ત્રણ દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેણી 89 વર્ષની હતી. ગાયકની પુત્રી શ્રાબાની સેને સોશિયલ મીડિયા પર તેના મૃત્યુની માહિતી આપી છે. ફેસબુક પર પોસ્ટ કરતા શ્રાબાની સેને લખ્યું કે 'મા આજે સવારે અમને છોડીને ચાલ્યા ગયા.'



  • Jan 03, 2023 12:18 IST

    Gujarat News latest Updates: ઝઘડિયામાં દીપડાએ મહિલા ઉપર કર્યો હુમલો

    ઝઘડિયાના વેલુગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો. અહીં ખેતરમાં કામ કરતી મહિલા ઉપર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાના પગલે મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.



  • Jan 03, 2023 12:07 IST

    કાંઝાવાલા યુવતીનું ઢસડાવાથી મોતના મામલે ખુલાસો, સ્કૂટી પર બીજી છોકરી પણ હતી, બંને વચ્ચે હોટલમાં બોલાચાલી થઈ હતી

    https://gujarati.indianexpress.com/national-news/delhi-kanjhawala-girl-accident-and-death-case-disclosure-there-was-another-girl-on-the-scooty/39447/



  • Jan 03, 2023 11:51 IST

    Gujarat News latest Updates: પાલનપુરમાં કાર અકસ્માતમાં બાળકીનું મોત

    બનાસકાંઠાના પાલનપુરમાં એરોમા સર્કલ પાસે ડોક્ટરની કારની ટક્કરથી બાળકીનું મોત નીપજ્યું હતું.



  • Jan 03, 2023 11:07 IST

    Vitamin D Deficiency: શું વિટામિન ડીની ઉણપ હૃદય માટે જોખમી સાબિત થઈ શકે? જાણો એક્સપર્ટ શું કહે છે

    https://gujarati.indianexpress.com/lifestyle/vitamin-d-deficiency-heart-disease-cause-symptoms-sources-health-tips/39410/



  • Jan 03, 2023 10:13 IST

    Gujarat News latest Updates: બહુચરાજી મંદિર ટ્રસ્ટમાં રાજીનામાનો દોર યથાવત

    બહુચરાજી મંદિર ટ્રસ્ટમાં રાજીનામાનો દોર યથાવત રહ્યો છે. ચાર મહિનામાં તબક્કાવાર ચાર ટ્રસ્ટીઓના રાજીનામા પડ્યા છે. ટ્ર્સ્ટીઓના રાજીનામાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.



  • Jan 03, 2023 09:59 IST

    Vande Bharat Express: પશ્ચિમ બંગાળમાં વંદે ભારત પર પથ્થરમારો થયો, કાચ તૂટ્યા, મુસાફરો ઘાયલ

    પશ્ચિમ બંગાળમાં માલદાના કુમારગંજ સ્ટેશન પાસે તાજેતરમાં શરૂ થયેલી વંદે ભારત એક્સપ્રેસ પર કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં વંદે ભારત એક્સપ્રેસના કાચ તૂટી ગયા હતા અને એક મુસાફર ઘાયલ પણ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાવડાથી ન્યૂ જલપાઈગુડી વચ્ચે ભારતની 7મી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવ્યાના ચાર દિવસ બાદ આ ઘટના બની છે.



  • Jan 03, 2023 09:02 IST

    Weather Update: કોલ્ડવેવની ઝપેટમાં ઉત્તર ભારત, ગુજરાતમાં પણ ઠંડી વધી

    ઉત્તર ભારતમાં શીત લહેર ફરી વળી છે. ઠંડીનો પારો ધીમે ધીમે ઘટી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ભારે ધુમ્મસના કારણે ફ્લાઈટોને પણ અસર પડી રહી છે. હિમાલયમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં ઠંડીનો પારો માઇનસમાં પહોંચી ગયો છે.



  • Jan 03, 2023 08:52 IST

    Delhi Kanjhawala Case: દિલ્હી કંઝાવાલા કેસમાં પાંચ આરોપીઓના બ્લડ સેમ્પલ FSLમાં મોકલાયા, અમિત શાહે માંગ્યો રિપોર્ટ

    https://gujarati.indianexpress.com/national-news/delhi-kanjhawala-case-blood-samples-of-five-accused-fsl-delhi-crime-news/39385/



  • Jan 03, 2023 08:15 IST

    Delhi Kanjhawala Case: દિલ્હી કાંઝાવાલા કેસમાં પાંચ આરોપીઓના બ્લડ સેમ્પલ FSLમાં મોકલાયા

    Delhi Kanjhawala Case: રાજધાની દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન મોડી રાત્રે કંઝાવલા વિસ્તારમાં થયેલી ઘટનાએ લોકોને હચમાવી દીધા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સીપી સાગર પ્રીત હુડ્ડાએ સોમવારે એક પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે યુવતીને 10થી 12 કિલોમીટર સુધી ઢસડી હતી. જેનાથી તેનું મોત નીપજ્યું હતું. દિલ્હીના સ્પેશિયલ સીપી લો એન્ડ ઓર્ડર સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું હતું કે, આ મામલે પોલીસે વિભિન્ન કલમો અંતર્ગત કેસ નોંધ્યો છે. અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ફોરેન્સીક ટીમની મદદ પણ લેવામાં આવી રહી છે. આ કેસની તપાસ માટે એક ટીમની રચના કરવામાં આવી છે. પોલીસ સતત પીડિતાના પરિવારના સંપર્કમાં છે.



  • Jan 03, 2023 08:02 IST

    Gujarat News latest Updates: અમદાવાદમાં યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

    Ahmedabad News Updates: અમદાવાદના ચાણક્યપુરી ફાટક પાસે મળેલા મૃતદેહ મળ્યો હતો. જોકે, આ અંગે મોટો ખુલાસો થયો હતો. પ્રેમ સંબંધણાં યુવકની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.



  • Jan 03, 2023 07:41 IST

    Today Horoscope : તુલા રાશિના જાતકોનું કોઈ કામ બેદરકારીથી બગડવાની સંભાવના, વાંચો આજનું રાશિફળ

    https://gujarati.indianexpress.com/photos/dharma/3-january-2023-today-horoscope-zodiacs-signs-aaj-ka-dainik-rashi-bhavishya-aaj-nu-rashifal/



  • Jan 03, 2023 07:41 IST

    Live Darshan: સારંગપુર કષ્ટભંજન હનુમાન દેવના લાઇવ દર્શન

    https://gujarati.indianexpress.com/dharma/live-darshan-sarangpur-kashtabhanjan-hanuman-temple-on-3-january-2023-tuesday/39375/



  • Jan 03, 2023 07:40 IST

    આજનો ઇતિહાસ : 3 જાન્યુઆરી ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઇ ફૂલેની જન્મજયંતિ

    https://gujarati.indianexpress.com/career/today-history-3-january-savitribai-phule-birthday-know-todays-important-events/39318/



  • Jan 03, 2023 07:40 IST

    Gujarat Board 10-12 Exam : ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 14 માર્ચથી શરૂ થશે

    https://gujarati.indianexpress.com/career/gujarat-board-exams-2023-10-and-12th-exam-time-table/39346/



ગુજરાત વિશ્વ દેશ