Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

Today Latest news updates આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Today Latest news updates આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
live news update, today breaking news

દેશ-વિદેશ-રાજ્યના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment
  • Dec 31, 2022 15:43 IST

    Coronavirus in Gujarat : બે કંબોડિયન નાગરિક સહિત 65 નમૂના જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા

    https://gujarati.indianexpress.com/gujarat/gujarat-corornavirus-new-varient-cases-65-samples-sent-genome-sequencing-india-endemic-pandemic-third-dose-covid-19-vaccine-update/38523/



  • Dec 31, 2022 13:26 IST

    Latest News Updates: માઉન્ટ આબુમાં તાપમાનનો પારો 8 ડિગ્રી ગગડ્યો

    માઉન્ટ આબુમાં તાપમાનનો પારો 8 ડિગ્રી ગગડ્યો, લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી નોંધાયું



  • Advertisment
  • Dec 31, 2022 12:50 IST

    Gajkesri Rajyog: મીન રાશિમાં બનવા જઈ રહ્યો છે વર્ષનો અંતિમ ‘ગજકેસરી રાજયોગ’, ત્રણ રાશિના જાતકોની પલટાશે કિસ્મત

    https://gujarati.indianexpress.com/dharma/gajkesri-rajyog-year-2022-happen-in-pisces-three-zodiac-signs-effect-astrology/38465/



  • Dec 31, 2022 12:49 IST

    શું સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ફેબ્રુઆરીમાં લગ્ન કરશે? જેસલમેર પેલેસ હોટલમાં તૈયારીનો ધમધમાટ

    https://gujarati.indianexpress.com/entertainment/kiara-advani-and-sidharth-malhora-wedding-date-place-jaisalmer-palace-hotel-latest-news/38454/



  • Dec 31, 2022 12:09 IST

    Gujarat Latest News Updates: નસવારી અકસ્માત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટ

    વર્ષના છેલ્લા દિવસે વહેલી સવારે અમદાવાદ મુંબઈ હાઇવે ઉપર બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા. અકસ્માત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું. અકસ્માતમાં જાનહાનિથી દુઃખી હોવાનું મોદીનું ટ્વીટ, ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયની જાહેરાત, મૃતકોને 2-2 લાખની સહાયની જાહેરાત

    https://twitter.com/PMOIndia/status/1609051616371695616



  • Dec 31, 2022 12:01 IST

    Gujarat Housing Board Bharti 2023 : ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટમાં નોકરી માટે ભરતી, પગાર, પોસ્ટ સહિતની વિગતો

    https://gujarati.indianexpress.com/career/gujarat-housing-board-bharti-2023-rajkot-recruitment-jobs-alert/38448/



  • Dec 31, 2022 11:09 IST

    Gujarat Latest News Updates: અમદાવાદની આઈકેર હોસ્પિટલમાં લાગી ભીષણ આગ

    Ahmedabad latest News Updates: અમદાવાદના જયમંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલી આઈકેર હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. આગનું કારણ હજી અકબંધ છે. ફાયબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ લેવાની કામગીરી હાથધરી હતી.



  • Dec 31, 2022 10:45 IST

    Embroidary Machine: CEPTના વિધાર્થીઓએ ભરતકામ કરતી મહિલાઓની સરળતા માટે ખાસ બનાવ્યું મશીન

    https://gujarati.indianexpress.com/gujarat/cept-university-students-make-a-machine-for-embroidary-artisans-women-life-easy-latest-news/38398/



  • Dec 31, 2022 10:02 IST

    Gujarat Latest News Updates: થર્ટી ફર્સ્ટ પર વલસાડ પોલીસનો સપાટો

    Valsad Latest News Updates: આજે 31 ડિસેમ્બર એટલે કે થર્ટી ફર્સ્ટ લોકો નવા વર્ષને આવકારવા માટે પાર્ટીઓનું આયોજન કરતા હોય છે. જોકે થર્ટી ફર્સ્ટ પર વલસાડ પોલીસે સપાટો બોલાવી દીધો છે. પોલીસે દારૂ પીને ફરતા 150થી વધુ નબીરાઓ પકડાયા છે. વલસાડની 35 આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચેકિંગ સમયે કાર્યવાહીમાં પીધેલી હાલતમાં યુવકો ઝડપાયો હતો. લોકઅપ હાઉસફુલ, આરોપીઓને રાખવા મંડપ બંધાયા છે.



  • Dec 31, 2022 08:46 IST

    પ્રભાસએ ક્રિતિ સેનન સંગ ડેટિંગની અફવા પર પ્રથમવાર પ્રતિક્રિયા આપી, કહ્યું ‘મેડમ’

    https://gujarati.indianexpress.com/entertainment/prabhas-and-kriti-sanon-dating-on-reaction-in-unstoppable-with-nbk-relationship-upcoming-movies-latest-news/38384/



  • Dec 31, 2022 08:40 IST

    Big Accident: નવસારી પાસે નેશનલ હાઇવે પર બસ અને કાર વચ્ચે અકસ્માત, 9 ના મોત, 29 લોકો ઘાયલ

    https://gujarati.indianexpress.com/gujarat/navsari-bus-and-car-accident-ahmedabad-mumbai-national-highway/38383/



  • Dec 31, 2022 07:58 IST

    Gujarat Latest News Updates: નવસારી પાસે નેશલ હાઇવ 48 પર ગમખ્વાર અકસ્માત

    Navsari latest news updates: નવસારી પાસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવ 48 પર બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 29 લોકો ઘાયલ થયા હતા. અમદાવાદથી વલસાડ જતી બસને વેસ્મા ગામ નજીક અકસ્માત નડ્યો હતો.



  • Dec 31, 2022 07:52 IST

    Gujarat Latest News Updates: અમદાવાદમાં આજથી ફ્લાવર શૉનો થશે પ્રારંભ

    Ahmedabad Latest news Update : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ફ્લાવર શોનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શોનો પ્રારંભ કરાવશે અને આ ફ્લાવર શો 12 ડિસેમ્બર સુધી ચાલશે.



  • Dec 31, 2022 07:48 IST

    Gujarat Latest News Updates: વર્ષના અંતિમ દિવસે પોલીસની કડક તૈયારીઓ

    surat latest news updates: આજે 31 ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ છે ત્યારે વર્ષના છેલ્લા દિવસને ઉજવવા માટે લોકો દારૂ કે અન્ય નશિલા પદાર્થનો ઉપયોગ કરતા હોય છે. જોકે આવી બદીઓને રોકવા માટે પોલીસની કડક તૈયારી છે. અને નશાખોરો ઉપર પોલીસ કરડક નજર રાખશે અને કાર્યવાહી કરશે.



  • Dec 31, 2022 07:44 IST

    Today Horoscope : તમામ રાશિના જાતકો માટે વર્ષનો છેલ્લો દિવસ કેવો રહેશે? વાંચો આજનું રાશિફળ

    https://gujarati.indianexpress.com/photos/dharma/aaj-nu-rashifal-31-december-aaj-ka-dainik-rashi-bhavishya-today-horoscope-zodiacs-signs/



  • Dec 31, 2022 07:43 IST

    Today Live darshan: આજે શનિવારે સારંગપુર મંદિરથી કષ્ટભંજન હનુમાન દાદાના કરો દર્શન

    https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-31-december-2022-saturday-salangpur-temple-kashtabhanjan-dada-darashan-live/38233/



  • Dec 31, 2022 07:40 IST

    આજનો ઇતિહાસ : 31 ડિસેમ્બર ભારતને ગુલામ બનાવનાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો સ્થાપના દિન

    https://gujarati.indianexpress.com/career/today-history-31-december-the-east-india-company-foundation-day-know-todays-important-events/38319/



ગુજરાત વિશ્વ દેશ