Today News Live Updates, 11 November 2023 : ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

11 November 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : November 11, 2023 12:28 IST
Today News Live Updates, 11 November 2023 : ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
આજના તાજા સમાચાર

11 November, Gujarat National world daily News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

દિવસભરના ન્યૂઝ અપડેટ્સ

  • GSSSB Recruitment 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બમ્પર ભરતી, પોસ્ટ, લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી

GSSSB Recruitment 2023, GSSSB bharti, notification, online apply : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બમ્પર ભરતી બહાર પાડી છે. જીએસએસએસબી દ્વારા તાજેતરમાં સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, વાયરમેન સહિતની કુલ 1246 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. વધુ વાંચો

  • ENG vs PAK playing 11 : શું બાબર આઝમ મહત્વપૂર્ણ મેચમાં ફેરફાર કરશે? પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની આ છે સંભવિત પ્લેઈંગ ઈલેવન

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ઈંગ્લેન્ડ વિ પાકિસ્તાન પ્લેઈંગ ઈલેવન: આ મહત્વની મેચમાં બંને ટીમોના કેપ્ટન પોતાની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારવા ઈચ્છશે. પાકિસ્તાની ટીમની વાત કરીએ તો બાબરે બાંગ્લાદેશ સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કર્યા હતા. વધુ વાંચો

  • MP Election : શિવરાજ સિંહ ચૌહાણ અને બીજેપીના અન્ય પડકારો, યાદી લાંબી છે, એક અઠવાડિયામાં પાર કરવું સરળ નથી

ચૌહાણ વિશાળ રાજ્યમાં ભાજપના એકમાત્ર પ્રદેશ નેતા છે. પરંતુ આ વખતે ચૂંટણીના મેદાનમાં આવા અનેક સંકેતો છે જે તેમના સંકોચાઈ જવાનો સંકેત આપે છે. રાજ્યમાં પાર્ટી સામે ઘણા પડકારો છે. વધુ વાંચો

  • Accident News : દિલ્હી-જયપુર હાઈવે પર ટેન્કર ડિવાઈડર કૂદી કાર અને પીકઅપ વાન સાથે અથડાતા અકસ્માત, ચારના મોત

દિલ્હી-જયપુર હાઈવે પર સિધ્રાવલી ગામ પાસે એક ઓઈલ ટેન્કરે કાર અને પીક-અપ વાનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. વધુ વાંચો

  • આજનો ઇતિહાસ 11 નવેમ્બર : રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કેમ ઉજવાય છે? ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોન હતા?

Today History 11 Navember : આજે 11 નવેમ્બર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મજયંતિ છે જેને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવાય છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો

  • Daily Horoscope, 11 November 2023, આજનું રાશિફળ : કાળી ચૌદસનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે, અહીં વાંચો આજનું રાશિભવિષ્ય

today Horoscope, 11 November 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો

  • Today Live darshan: આજે કાળી ચૌદસના દિવસે સારંગપુર મંદિરથી કષ્ટભંજન હનુમાન દાદાના કરો દર્શન

Kashtabhanjan dada, sarangpur live darshan : અમે તમને ઘરે બેઠાં જ સાળંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું. સારંગપુર હનુમાન મંદિરથી થતાં લાઈવ દર્શનનો વીડિયો અહીં આપેલો છે. લાઇવ દર્શન કરો

  • kali chaudas 2023 : દિવાળીના એક દિવસ પહેલા કાળી ચૌદસના દિવસે કરો હનુમાનજીની આ વિશેષ પૂજા, દરેક પરેશાનીમાંથી મળશે મુક્તિ

kali chaudas 2023 Hanuman Puja : કાળી ચૌદસનો તહેવાર, નરક ચતુર્દશી દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, નરક ચતુર્દશીનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસે યમરાજ, માતા લક્ષ્મીની પૂજા સાથે ભગવાન હનુમાનની પૂજા કરવાની પરંપરા છે.  વધુ વાંચો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ