Today News Live Updates, 13 october 2023 : ઇઝરાયલે ઉત્તરી ગાઝામાં 11 લાખ લોકોને સ્થાન છોડવાનો આદેશ આપ્યો

13 october 2023, Today Latest news updates,: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

13 october 2023, Today Latest news updates,: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Israel Hamas war | Israel | Hamas | war

ઇઝરાયેલ હમાસ યુદ્ધ (સોશિયલ મીડિયા)

13 october, Gujarat National world daily News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment

દિવસભરના ન્યૂઝ અપડેટ્સ

  • ઇઝરાયલે ઉત્તરી ગાઝામાં 11 લાખ લોકોને સ્થાન છોડવાનો આદેશ આપ્યો

ઈઝરાયલે ગાઝામા હમાસના આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો તેજ કર્યો છે. હવે સંયુક્ત રાષ્ટ્ર તરફથી જાણકારી આપવામાં આવી છે કે ઇઝરાયલે ઉત્તરી ગાઝામાં 11 લાખ લોકોને સ્થાન છોડવાનો આદેશ આપ્યો છે.

  • Israel Palestine ના નામ પર યુપીમાં નફરત ફેલાવનાર સામે લેવાશે કડક પગલા, મુખ્યમંત્રી યોગી આપી ચેતવણી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના રાજ્યના અધિકારીઓને પશ્વિમ એશિયામાં ચાલી રહેલા ઇઝરાયલ અને હમાસ યુદ્ધ વચ્ચે ફિલિસ્તીનના મુદ્દા પર નફરત ફેલાવવા અને ઉન્માદ ફેલાવવાની કોશિશ કરનાર સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

Advertisment
  • ભરૂચના દયાદરા-કેલોદ માર્ગ પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

ભરૂચના દયાદરા કેલોદ માર્ગ પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. કારમાં ફસાયેલા લોકોને પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. ભરૂચ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

  • Big Boss 17 Contestant list : બિગ બોસ 17માં પ્રિયંકા ચોપરાની બહેનથી લઈને સલમાન ખાનની આ અભિનેત્રી જોવા મળશે, જાણો સંપૂર્ણ લિસ્ટ

Big Boss 17 Contestant list : ટેલિવિઝનનો સૌથી પ્રિય અને સફળ રિલાયિટી શોમાંથી એક બિગ બોસની આગામી સીઝન બિગ બોસ 17 ફરી દર્શકો માટે મનોરંજનનો ધમાકો લઇને આવી રહી છે. ત્યારે દર્શકો એ જાણવા માટે તલપાપડ છે કે આ વખતે કયા સેલેબ્સ શોનો ભાગ બનશે? જેને લઇને હવે તેમનો ઇતંજાર ખતમ થઇ ગયો છે. શોના કન્ટેસ્ટન્ટને લઇને મોટું અપડેટ સામે આવ્યું છે. વધુ વાંચો

  • Health Tips : વધતા પ્રદૂષણ વચ્ચે શ્વસનને લગતી બીમારીથી બચવા ફેફસાને સ્વસ્થ રાખવા આટલું કરો

Health Tips : પર્યાવરણીય પ્રદૂષકોમાં વધારો આપણી શ્વસન પ્રણાલી માટે નોંધપાત્ર જોખમો પેદા કરે છે અને આપણી આરોગ્ય સમસ્યાઓ વધારી છે. કેમ કે, ફેફસાના ગંભીર રોગ. તેથી ફેફસાના સ્વાસ્થ્ય માટે આટલું કરવું જરૂરી.વધુમાં અહીં વાંચો.

  • ‘મારા પર ભગવાનની કૃપા છે, હું તમારા બધા દુઃખ દૂર કરીશ…’ હોસ્પિટલમાં 25 હજાર રૂપિયામાં કામ કરનાર બની ગયો બાબા, જાણો બાબાની સંપૂર્ણ કુંડળી

Baba Vinod Kashyap : સ્વયંભૂ બાબા વિનોદ કશ્યપની પોલીસે ધરપકડ કરી છે. 33 વર્ષના બાબા પર મહિલાઓ સાથે બળાત્કારનો આરોપ છે, આ બાબાની એક યુટ્યુબ ચેનલ છે અને તેના 34.8 હજાર સબસ્ક્રાઇબર્સ છે વધુ વાંચો

  • Daily Horoscope, 13 october 2023, આજનું રાશિફળ : મકર રાશિના જાતકોને કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથેની મુલાકાત પણ ફાયદાકારક રહેશે

today Horoscope, 13 october 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ