/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/live-news-updates.jpg)
આજના તાજા સમાચાર
18 october, Gujarat National world daily News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
દિવસભરના ન્યૂઝ અપડેટ્સ
- હરિયાણામાં 2024 પહેલા કોંગ્રેસ-ભાજપ બ્રાહ્મણોને રીઝવવા માટે કેમ કરી રહ્યા છે પ્રયત્નો? સમજો આખું સમીકરણ
Haryana Politics : મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે સોમવારે કૈથલમાં એક મેડિકલ કોલેજનું નામ પરશુરામ રાખ્યું છે. તેમણે 11 ડિસેમ્બરે તેમના ગૃહ મતવિસ્તાર કરનાલમાં બીજો બ્રાહ્મણ મહાકુંભ યોજવાની પણ જાહેરાત કરી. વધુ વાંચો
- ગુજરાત : ફિક્સ પગાર કર્મચારીઓ આનંદો, રાજ્ય સરકારે વેતનમાં કર્યો 30 ટકાનો વધારો, સમજો પગારનું ગણિત
Gujarat fixed salary employee salary Increase : ગુજરાત સરકાર (State Goverment) દ્વારા ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરી દિવાળી (Diwali) સમયે મોટી ભેટ આપી છે, તો સમજીએ ગ્રેડ પે આધારિત કોનો કેટલો પગાર વધારો થશે. વધુ વાંચો
- વર્લ્ડકપ 2023 : પાકિસ્તાને ICCમાં ભારતની ફરિયાદ કરી, કહ્યું- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમારા ખેલાડીઓ સાથે ખોટું થયું
World Cup 2023 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાની ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. વધુ વાંચો
- Israel Hamas War : હમાસ સાથેના યુદ્ધ વચ્ચે યુએસ પ્રમુખ આજે ઇઝરાયેલ પહોંચશે, ગાઝા હોસ્પિટલ પર હુમલા બાદ આરબ દેશોએ બિડેન સાથેની બેઠક રદ કરી
ગાઝાની એક હોસ્પિટલ પર થયેલા હવાઈ હુમલામાં 500 થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટના બાદ આરબ દેશોએ જો બિડેન સાથેની બેઠક રદ્દ કરી દીધી છે. વધુ વાંચો
- Israel Hamas war : યુદ્ધે હોસ્પિટલને સ્મશાનમાં ફેરવી દીધી! ઈઝરાયેલના હવાઈ હુમલામાં 500 લોકોના મોત, હમાસનો મોટો આરોપ
હમાસનો આરોપ છે કે ઈઝરાયેલે ગાઝાની એક હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો છે. આ હોસ્પિટલનું નામ અલ અહલી છે જ્યાં યુદ્ધ દરમિયાન ઘણા લોકોએ આશરો લીધો હતો. વધુ વાંચો
- આજનો ઇતિહાસ 18 ઓક્ટોબર : આજે રાષ્ટ્રીય ચોકલેટ કપકેક દિવસ છે, વિશ્વ મોનોપોઝ દિવસ કેમ ઉજવાય છે?
Today History 18 October : આજે 18 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે રાષ્ટ્રીય ચોકલેટ કપકેક દિવસ અને વિશ્વ મોનોપોઝ દિવસ છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો
- Daily Horoscope, 18 october 2023, આજનું રાશિફળ : વૃષભ રાશિના જાતકોને પૈસા સંબંધિત કાર્યોને લઈને નજીકના સંબંધી સાથે તણાવ થઈ શકે છે
today Horoscope, 18 october 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો
Navratri Ambaji live Darshan : શારદીય નવરાત્રી, ચોથું નોરતું, અંબાજી મંદિર અને ગબ્બરના અંબે માતાના કરો લાઇવ દર્શન
Today Live Darshan, Shardiya Navratri 2023, Ambaji Gabbar : નવરાત્રીના પાવન દિવસોમાં ગુજરાતમાંથી હજારો ભક્તો જગતજનની અંબે માના દર્શન કરવા આવે છે. ત્યારે અમે તમને અહીં અંબાજી મંદિર અને ગબ્બર પર બીરાજમાન અંબે માના લાઇવ દર્શન કરાવીશું. અહીં લાઇવ દર્શન કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us