/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/live-breaking-news.jpg)
આજના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ
30 october, Gujarat National world daily News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
દિવસભરના ન્યૂઝ અપડેટ્સ
- મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનાના પીડિતોના સંબંધીઓ સાબરમતીમાં ગાંધી આશ્રમ પાસે ધરણા પર બેઠા છે કારણ કે દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું છતાં ન્યાય મળ્યો નથી.
- Ahmedabad Home Guard Recruitment 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, ધો.10 પાસ માટે નોકરીની સુવર્ણ તક
Ahmedabad Home Guard Recruitment 2023, Home Guard bharti, notification : અમદાવાદ ગ્રામ્ય જિલ્લા હોમગાર્ડ્ઝ દ્વારા મહિલા અને પુરુષ હોમગાર્ડની કુલ 539 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. વધુ વાંચો
- Israel Hamas war : ઈઝરાયલ સાથે દોસ્તીનો મતલબ એ નથી કે અમે…. યુદ્ધ વચ્ચે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ આર્ટિકલમાં શું લખ્યું?
israel hamas war latest updates : સોનિયા ગાંધીએ લેખની શરુઆતમાં લખ્યું છે કે સભ્ય દુનિયામાં હિંસાને કોઈ જગ્યા નથી. કોંગ્રેસ હિંસના દરેક રૂપ વિરુદ્ધ છે. ઈઝરાયલ – હમાસ વચ્ચે તણાવ હજી પણ ચરમસીમાએ છે. વધુ વાંચો
- Health Tips : ચિયા સીડ્સનું સેવન કરવાના ફાયદા, ડાયાબિટીસના દર્દીઓ અને સગર્ભા સ્ત્રીઓએ આટલા પ્રમાણમાં કરવું સેવન
Health Tips : ચિયા બીજ ફાઇબર અને એન્ટીઑકિસડન્ટોના સારા સ્ત્રોત છે, જે પાચનમાં મદદ કરે છે અને કોષોને નુકસાનથી બચાવે છે.જાણો અન્ય ફાયદા વધુ વાંચો
- દક્ષિણ ભારત માટે બ્લેક સનડે, કેરળમાં સીરિયલ બ્લાસ્ટ, આંધ્રમાં રેલ અકસ્માતથી હારાકાર, ઊભા થયા અનેક પ્રશ્નો
એક તરફ કેરળમાં સીરિયલ બ્લાસ્ટ થવાના કારણે ભારે તબાહી મચી ગઈ હતી. તો બીજી તરફ આંધ્ર પ્રદેશમાં મોડી રાત્રે ટ્રેન દુર્ઘટના ઘટી હતી. એક તરફ કેરલમાં થયેલા બ્લાસ્ટને ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ સાથે જોડવામાં આવી રહ્યા છે. તો આંધ્ર પ્રદેશ દુર્ઘટનામાં એક માનવીય ભૂલ માનવામાં આવી રહી છે. વધુ વાંચો
- આજનો ઇતિહાસ 30 ઓક્ટોબર : વિશ્વ બચત દિવસ કેમ ઉજવાય છે? ભારત સરકારની પ્રથમ ફાઈવ સ્ટાર હોટેલનું નામ શું છે? કોને ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા કહેવાય છે?
Today History 30 October : આજે 30 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે આજે વિશ્વ બચત દિવસ છે.આજે ભારતના મહાન વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભાની જન્મજંયતી છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો
- Daily Horoscope, 30 october 2023, આજનું રાશિફળ : સિંહ રાશિના જાતકોએ બે નંબરના કામોમાં બિલકુલ રસ ન લેવો અન્યથા નુકસાન થઈ શકે છે
today Horoscope, 30 october 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો
- Today Live Darshan : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભોળાનાથના કરો લાઇન દર્શન
Ujjain mahakaleshwar temple live darshan: બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું પણ આગવું મહત્વ છે. મહાકાલેશ્વર મંદિરમાં શિવજીની રોજ ભસ્મની આરતી થાય છે. લાઈવ દર્શન કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us