Live

Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

Today Latest news updates, 16 january : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : January 16, 2023 10:53 IST
Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
દેશ વિદેશ ગુજરાતના લાઇવ ન્યૂઝ અપડેટ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates

સુરતમાં 5000 હીરા કારીગરોની ગઈ નોકરી, બે મહિનામાં 24 કારખાના થયા બંધ, શું છે કારણ

વડોદરા હેરિટેજ કોરિડોર: ન્યાયમંદિરને ન્યાયનો ઇંતજાર!

Momos Side Effect: મોમોસ છે સ્વાસ્થ્ય માટે હાનિકારક, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારીઓ થવાનું ઉભું કરી શકે સંકટ

Gujarat weather : ગુજરાતમાં હાડથીજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા, નલિયા 0 ડિગ્રી નજીક પહોંચ્યું તાપમાન

World news Latest Update : ઈન્ડોનેશિયામાં ફરી ભૂકંપ આવ્યો

ઇન્ડોનેશિયામાં ફરીથી ભૂકંપના આંચકા આવ્યા હતા. ઉત્તરી સુમાત્રામાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા નોંધાઈ હતી. ઈન્ડોનેશિયામાં સુનામીનું એલર્ટ અપાયું

ઉત્તર પ્રદેશ: રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુરમાં 'જનતા દર્શન' દરમિયાન લોકોની સમસ્યાઓ સાંભળી

Nepal Plane Crash : નેપાળ સેનાએ કહ્યું- ક્રેશ સ્થળ પરથી કોઈને જીવતા બચાવી શકાયા નથી

નેપાળ સેનાએ કાઠમંડુથી પોખરા જઈ રહેલા પ્લેન ક્રેશમાં ક્રૂ મેમ્બર સહિત તમામ મુસાફરોના મોતની આશંકા વ્યક્ત કરી છે. સોમવારે (16 જાન્યુઆરી, 2023) સેનાએ કહ્યું કે તેઓએ એક પણ મુસાફરને જીવતો બચાવ્યો નથી. વિમાનમાં 4 ક્રૂ મેમ્બર અને 5 ભારતીય સહિત 72 લોકો સવાર હતા. નેપાળ આર્મીના પ્રવક્તા કૃષ્ણ પ્રસાદ ભંડારીએ જણાવ્યું હતું કે, “અમે ક્રેશ સ્થળ પરથી કોઈને જીવતા બહાર કાઢ્યા નથી.”

સરકારે મધ્યમવર્ગના ખિસ્સામાં પૈસા નથી નાખ્યા, પરંતુ મેટ્રો, સ્માર્ટ સિટી આપ્યા: નિર્મલા સીતારામન

Pneumonia:શિયાળામાં બાળકોને ન્યુમોનિયાના જોખમથી બચાવો, આ લક્ષણોની ન કરો અવગણના

Nepal Air Crash: ચીનની મદદથી બન્યું હતું પોખરા એરપોર્ટ, બે સપ્તાહ પહેલા થયું હતું ઉદ્ઘાટન, હવે ઉઠી રહ્યા છે સવાલો

Gujarat News latest Update : અમદાવાદમાં લાપતા નર્સનો મૃતદેહ મળ્યો

અમદાવાદમાં લાપતા નર્સનો મૃતદેહ મળ્યો

SMS હોસ્પિટલના સાતમાં માળેથી મૃતદેહ મળ્યો

12મી જાન્યુઆરીથી હોસ્પિટલમાંથી ગુમ હતા નર્સ

Gujarat News latest Update : અમદાવાદમાં BRTSની અડફેટે યુવકનું મોત

અમદાવાદમાં કૃષ્ણનગર ચાર રસ્તા પાસે BRTSની અડફેટે યુવકનું મોત

ધુમ્મસના કારણે ઉત્તર રેલવે ઝોનમાં 13 ટ્રેનો મોડી ચાલી રહી છે: ભારતીય રેલવે

પંજાબઃ જલંધરના કાલા બકરા ગામથી કોંગ્રેસની ભારત જોડો યાત્રા શરૂ થઈ.

દિલ્હીઃ કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડનું રિહર્સલ

મનોજ બાજપેયી પાસે ક્યારેક ઘરનું ભાડું ભરવાના પણ પૈસા ન હતા, આજે બોલિવૂડમાં રાજ કરે છે

આજનો ઇતિહાસ : 16 જાન્યુઆરી શીખ ધર્મના સાતમાં ગુરુ હરરાયની જન્મજયંતિ

Today Live Darshan : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભોળાનાથના કરો લાઇન દર્શન

Today Horoscope, આજનું રાશિફળ : વૃશ્ચિક રાશિના જાતકોએ આવકની જગ્યાએ ખર્ચ વધુ થશે, ખોટા ખર્ચ પર નિયંત્રણ રાખવું

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ