today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
ઇન્ડોનેશિયામાં ફરીથી ભૂકંપના આંચકા આવ્યા હતા. ઉત્તરી સુમાત્રામાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 6.1ની તીવ્રતા નોંધાઈ હતી. ઈન્ડોનેશિયામાં સુનામીનું એલર્ટ અપાયું
નેપાળ સેનાએ કાઠમંડુથી પોખરા જઈ રહેલા પ્લેન ક્રેશમાં ક્રૂ મેમ્બર સહિત તમામ મુસાફરોના મોતની આશંકા વ્યક્ત કરી છે. સોમવારે (16 જાન્યુઆરી, 2023) સેનાએ કહ્યું કે તેઓએ એક પણ મુસાફરને જીવતો બચાવ્યો નથી. વિમાનમાં 4 ક્રૂ મેમ્બર અને 5 ભારતીય સહિત 72 લોકો સવાર હતા. નેપાળ આર્મીના પ્રવક્તા કૃષ્ણ પ્રસાદ ભંડારીએ જણાવ્યું હતું કે, “અમે ક્રેશ સ્થળ પરથી કોઈને જીવતા બહાર કાઢ્યા નથી.”
અમદાવાદમાં લાપતા નર્સનો મૃતદેહ મળ્યો
SMS હોસ્પિટલના સાતમાં માળેથી મૃતદેહ મળ્યો
12મી જાન્યુઆરીથી હોસ્પિટલમાંથી ગુમ હતા નર્સ
અમદાવાદમાં કૃષ્ણનગર ચાર રસ્તા પાસે BRTSની અડફેટે યુવકનું મોત