Live

Today News Live Updates: હનુમાન બેનીવાલની સચિન પાયલટને ઓફર, કહ્યું- અમારી સાથે આવી જાય તો બની શકે છે સરકાર

Today Latest news updates, 17 january : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : January 17, 2023 20:37 IST
Today News Live Updates: હનુમાન બેનીવાલની સચિન પાયલટને ઓફર, કહ્યું- અમારી સાથે આવી જાય તો બની શકે છે સરકાર
દેશ વિદેશ ગુજરાતના લાઇવ ન્યૂઝ અપડેટ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates

હનુમાન બેનીવાલની સચિન પાયલટને ઓફર, કહ્યું- અમારી સાથે આવી જાય તો બની શકે છે સરકાર

રાજસ્થાનના નાગોરથી સાંસદ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના પ્રમુખ હનુમાન બેનીવાલે સચિન પાયલટને એક ઓફર આપી છે. હનુમાન બેનીવાલે કહ્યું કે કિરોડીલાલ મીણા અને સચિન પાયલટ જો એકસાથે આવી જાય તો તે રાજસ્થાનમાં સરકાર બનાવી શકે છે. કિરોડીલાલ મીણા અને સચિન પાયલટ જેવા નેતાઓએ બીજેપી-કોંગ્રેસ છોડીને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી સાથે આવવું જોઈએ.

IND vs NZ: વિરાટ કોહલીની નજર સચિનના વધુ એક રેકોર્ડ તોડવા પર, રોહિત શર્મા પાસે ધોનીને પાછળ છોડવાની તક

Budget 2023 : બજેટ 2023માં સોનું સસ્તુ થશે? સોના-ચાંદીના વેપારીઓ અને જ્વેલર્સની બજેટ અપેક્ષા

China Population declines : ચીનમાં 60 વર્ષ બાદ પહેલીવાર વસ્તી ઘટી, મૃત્યુઆંક 4 દાયકામાં સૌથી વધુ

Dawood Ibrahim Family : અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના પરિવારમાં કોણ-કોણ છે? 9 ભાઈ-બહેન, બધા ક્યાં છે? શું કરે છે? તમામ ડિટેલ્સ

JP Nadda: ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ માટે વધાર્યો, રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં કરાયો નિર્ણય

Ahmedabad Metro Train : અમદાવાદમાં મેટ્રો ટ્રેન હવે સવારના 7થી રાતના 10 વાગ્યા સુધી દોડશે, ચાર કલાકનો સમય વધાર્યો, જાણો ક્યારથી થશે અમલ

Amit Chavda : અમિત ચાવડાની ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે પસંદગી, શૈલેષ પરમાર બન્યા ઉપનેતા

UAEના શાહી પરિવારના સ્ટાફ તરીકેની આપી ઓળખ,વ્યક્તિ લીલા પેલેસ હોટેલમાં મહિનાઓ સુધી રહ્યો : રૂપિયા 24 લાખની કરી છેતરપિંડી

મમતા બેનર્જીએ કોલકાતામાં સિંગર અરીજીત સિંઘનો શો રદ્દ થતા આપ્યું નિવેદન, બીજેપીએ કર્યો આવો દાવો

Shani Gochar : આજે કર્ક અને વૃશ્ચિક સહિત આ રાશિઓની શરુ થશે શનિ સાડેસાતી, જાણું શું કરવું અને શું ન કરવું?

પાકિસ્તાનને ઝટકો! અબ્દુલ રહેમાન મક્કી હવે આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર, જાણો કેવા પ્રતિબંધો લગાવવામાં આવશે

ભારત જોડો યાત્રાનો આપશે ભાજપ જવાબ! BJPએ બનાવ્યો મોટો પ્લાન, અમિત શાહ પોતે સંભાળશે કમાન

ફુગાવો ઓછો થયો છતાં યુએસમાં હજુ પણ ઈંડા આટલા મોંઘા કેમ છે? જાણો અહીં

અબ્દુલ રહેમાન મક્કીને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ સોમવારે પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કર્યો છે. UNSC એ તેની પ્રતિબંધ સમિતિ હેઠળ ISIL (Daesh) અને અલ-કાયદાને વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કર્યા છે. ગયા વર્ષે જૂનમાં, ચીને લશ્કર-એ-તૈયબા (દા'શ)ના નેતાને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવાના ભારતના પ્રયાસમાં અવરોધ ઊભો કર્યો હતો, પરંતુ આ વખતે ચીને તેનું સમર્થન કર્યું નથી.

Bharat Jodo Yatra નો ભાજપ જવાબ આપશે! બનાવ્યો મોટો પ્લાન, અમિત શાહ પોતે સંભાળશે ચાર્જ

પંજાબમાં આ દિવસોમાં કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રા ચાલી રહી છે. થોડા દિવસોમાં કોંગ્રેસની આ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરશે. કાશ્મીરમાં રાહુલની શ્રીનગરની મુલાકાત પૂરી થાય તે પહેલા ભાજપે કોંગ્રેસને જવાબ આપવાની યોજના બનાવી છે. ભાજપની યોજના હેઠળ ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં હરિયાણાના ગોહાના, સોનીપતમાં એક મોટી જનસભાને સંબોધિત કરવાના છે.

Mamata Banerjee : ગુજરાત પોલીસ પર ભડક્યા મમતા બેનર્જી, હવેથી આવું કરશો તો થશે એક્શન, આપી ચેતવણી

વડાપ્રધાન મોદીની છબી ખરડાવવાનું વિપક્ષનું નકારાત્મક અભિયાન, સુપ્રીમ કોર્ટનો જવાબ અને ભાજપનો સંકલ્પ

Mamata Banerjee: ગુજરાત પોલીસ પર મમતા બેનર્જી ગુસ્સે થયા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા સાકેત ગોખલેની ધરપકડને લઈને ગુજરાત પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. સોમવારે (16 જાન્યુઆરી, 2023) તેમણે કહ્યું કે ગોખલેની ધરપકડ બાદ ગુજરાત પોલીસે દિલ્હીમાં બંગાળ સરકારના ગેસ્ટ હાઉસમાંથી ગેરકાયદેસર રીતે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા. તેમનું એમ પણ કહેવું છે કે આ કામમાં દિલ્હી પોલીસે ગુજરાત પોલીસને મદદ કરી હતી.

Bharat jodo yatra : કાશ્મીરમાં રાહુલ ગાંધીની યાત્રાને લઇને એલર્ટ, એજન્સીઓએ કેટલીક જગ્યાઓ ઉપર જવાથી રોકી

હિમાચલ પ્રદેશ: શિમલામાં તાજી હિમવર્ષાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. આ દરમિયાન પ્રવાસીઓ બરફવર્ષાની મજા લેતા જોવા મળ્યા હતા.

Pathaan: પઠાણમાં દિલ્હી હાઇકોર્ટે નિર્માતાઓને ઓટીટી પર રિલીઝ પહેલાં ફેરફાર કરવાનો આપ્યો આદેશ

ધુમ્મસના કારણે ઉત્તર રેલવે ઝોનમાં 15 ટ્રેનો મોડી ચાલી રહી છે: ભારતીય રેલવે

પંજાબ: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હોશિયારપુરના ટાંડાથી શરૂ થઈ

તમિલનાડુ: મદુરાઈના અલંગનાલ્લુરમાં જલ્લીકટ્ટુની રમત રમાઈ રહી છે

Nepal plane crash : નેપાળમાં દૂર્ઘટનાગ્રસ્ત વિમાનનું વિજય માલ્યા સાથે ક્નેક્શન, બ્લેક બોક્સ મળતા અકસ્માતનું કારણ બહાર આવશે

IPA award 2023: ભાવિન રબારી આ એવોર્ડ મેળવનાર સૌથી નાની વયનો કલાકાર

આજનો ઇતિહાસ : 17 જાન્યુઆરી, વર્ષ 1601માં બાદશાહ અકબરે અસીરગઢના અભેદ કિલ્લામાં પ્રવેશ કર્યો

Today Horoscope, આજનું રાશિફળ : ધન રાશિના જાતકોનો આજે મૂડ થોડો પરેશાન થઈ શકે છે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ