/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/live-update.jpg)
દેશ-વિદેશ-રાજ્યના તાજા સમાચાર
today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Jan 10, 2023 11:24 IST
ICAI CA Result 2022: સીએ ઇન્ટર અને ફાઇનલ નવેમ્બર પરીક્ષાનું પરિણામ જાહેર
ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા, ICAI એ આજે એટલે કે 10 જાન્યુઆરીએ CA ફાઈનલ અને ઈન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ icai.org પર જઈને પરિણામ જોઈ શકે છે. આ સિવાય પરિણામ icai.nic.in પર પણ ઉપલબ્ધ છે. ઉમેદવારો તેમના નોંધણી નંબર અને રોલ નંબરનો ઉપયોગ કરીને તેમનું પરિણામ ચકાસી શકે છે.
- Jan 10, 2023 10:59 IST
સામંથા રૂથ પ્રભુની બીમારીની એક યૂઝરે ઉડાવી મજાક, અભિનેત્રી ટ્વીટ કરી કહ્યું…’હું પ્રાર્થના કરું છું’…
https://gujarati.indianexpress.com/national-news/ram-mandir-controversy-national-congress-political-issues-amit-shah-ram-temple-inauguration-date/42196/
- Jan 10, 2023 10:54 IST
Gujarat News latest update : ગોંડલ ગોમટા પાસે અકસ્માતમાં બેના મોત
રાજકોટના ગોંડલના ગોમટા- નવા ગામ પાસે અકસ્માત થયો હતો. જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા.
- Jan 09, 2023 20:22 IST
Indian Army Rightsizing Plan : ભારતીય સેનામાં વિવિધ સેવાઓનું આઉટસોર્સિંગ કરવાની સરકારની યોજના, હાલ 1.25 લાખ જવાનોની અછત
https://gujarati.indianexpress.com/national-news/indian-army-rightsizing-plan-govt-planning-to-bring-experts-on-outsourcing-at-army-training-institutes/42060/
- Jan 09, 2023 19:27 IST
ભારત વિ. શ્રીલંકા પ્રથમ વન-ડે : વિરાટ કોહલી અને રોહિત શર્માની વાપસીથી કોણ થશે બહાર? જુઓ ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
https://gujarati.indianexpress.com/sports/india-vs-sri-lanka-1st-odi-know-team-india-prediction-playing-11/42045/
- Jan 09, 2023 18:47 IST
માહિતી અને પ્રસારણ મંત્રાલયની ટીવી ચેનલોને ફટકાર, કહ્યું – સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી રહ્યા હિંસાના વીડિયો, એડિટિંગ નથી થઈ રહ્યું
https://gujarati.indianexpress.com/national-news/ministry-of-information-and-broadcasting-warns-tv-channels-disturbing-footage-images/41997/
- Jan 09, 2023 18:09 IST
બરોડાના મહારાણીએ દાગીના રાખવા માટે લંડનથી મંગાવી હતી કિંમતી તિજોરી, જાણો હાલ ક્યાં અને કઈ હાલતમાં
https://gujarati.indianexpress.com/gujarat/baroda-state-queen-chimnabai-gaekwad-ordered-safe-london-jewelry-condition/41878/
- Jan 09, 2023 17:36 IST
Amul MD RS Sodhi: અમૂલના MD આર એસ સોઢીએ રાજીનામું આપ્યું, જાણો કોને સોંપવામાં આવ્યો ચાર્જ
https://gujarati.indianexpress.com/gujarat/amul-md-rs-sodhi-resigns-jayen-mehta-replaces-him/41977/
- Jan 09, 2023 17:01 IST
અમૂલના MD આર.એસ.સોઢીએ રાજીનામું આપ્યું
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જીસીએમએમએફના આર.એસ.સોઢીએ અમૂલના MD પદેથી રાજીનામું આપી દીધું છે
- Jan 09, 2023 16:56 IST
Pravasi Bharatiya Divas: પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – પ્રવાસી ભારતીય વિદેશી ધરતી પર ભારતના રાષ્ટ્રદૂત, જાણો ભાષણની ખાસ વાતો
https://gujarati.indianexpress.com/national-news/pravasi-bharatiya-divas-pm-narendra-modi-says-indian-diaspora-is-countrys-brand-ambassador/41957/
- Jan 09, 2023 16:02 IST
વડોદરામાં એક જ પરિવારના 3 સભ્યના મૃતદેહો મળી આવ્યા
વડોદરામાં એક જ પરિવારના 3 સભ્યના મૃતદેહો મળી આવ્યા છે. પ્રિતેશભાઈએ પહેલા પત્ની અને પુત્રનું ઓશિકાથી મોઢું દબાવી હત્યા કરી નાખી હતી અને પછી પોતે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
- Jan 09, 2023 15:24 IST
‘શાકુંતલમ’નું ટ્રેલર થયું રિલીઝ, સામંથા અને એક્ટર દેવ મોહન જોવા મળ્યા આ અંદાજમાં
https://gujarati.indianexpress.com/entertainment/shaakuntalam-trailer-movie-release-date-dushyant-love-story-samantha-ruth-prabhu-upcoming-movie-latest-news/41896/
- Jan 09, 2023 15:10 IST
બરોડાના મહારાણીએ દાગીના રાખવા માટે લંડનથી મંગાવી હતી કિંમતી તિજોરી, જાણો હાલ ક્યાં અને કઈ હાલતમાં
https://gujarati.indianexpress.com/gujarat/baroda-state-queen-chimnabai-gaekwad-ordered-safe-london-jewelry-condition/41878/
- Jan 09, 2023 15:10 IST
Shani Dev: શનિદેવ થવા જઈ રહ્યા છે અસ્ત, આ રાશિઓની વધી શકે છે મુશ્કેલીઓ, ધન હાનીનો યોગ
https://gujarati.indianexpress.com/dharma/saturn-is-going-to-set-the-troubles-of-these-zodiac-signs-may-increase/41874/
- Jan 09, 2023 14:22 IST
શું મોજા પહેરી સૂવું સ્વાસ્થ્યપ્રદ કહી શકાય? જાણો એક્સપર્ટસ શું કહે છે
https://gujarati.indianexpress.com/lifestyle/sleeping-with-socks-winter-health-tips-lifestyle/41862/
- Jan 09, 2023 14:15 IST
Avatar 2 Box Office Collection: ‘અવતાર 2’એ ભારતમાં ઇતિહાસ રચ્યો, એવેંજર્સ એંડગેમને પછાડી સૌથી વધુ કમાણી કરી, આટલા કરોડની કર્યો વેપાર
https://gujarati.indianexpress.com/entertainment/avatar-2-highest-grossing-hollywood-movie-in-india-box-office-collection-latest-news/41863/
- Jan 09, 2023 13:40 IST
Pravasi Bharatiya Divas : PMએ કહ્યું- વિદેશી ધરતી પર ભારતના રાજદૂત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સદીઓ પહેલા આપણે વૈશ્વિક વેપારની અસાધારણ પરંપરા શરૂ કરી હતી. અમે અમર્યાદિત લાગતા સમુદ્રો પાર કર્યા. ભારતે બતાવ્યું છે કે કેવી રીતે વિવિધ દેશો અને વિવિધ સંસ્કૃતિઓ વચ્ચેના વ્યાપારી સંબંધો સહિયારી સમૃદ્ધિનો માર્ગ ખોલી શકે છે.
- Jan 09, 2023 12:40 IST
Pravasi Bharatiya Divas : ઈન્દોરમાં 70 દેશોના 3800 પ્રવાસીઓ એકઠા થયા, પીએમ નરેન્દ્ર મોદી થોડીવારમાં કરશે સંબોધન
આજે પ્રવાસી ભારતીય દિવસનો બીજો દિવસ છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્દોર પહોંચી ગયા છે. વડાપ્રધાન ટુંક સમયમાં કાર્યક્રમમાં ભાગ લેનાર 70 દેશોના 3800 લોકોને સંબોધિત કરશે. કોરોના સંક્રમણને કારણે બે વર્ષ બાદ યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં બોલતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે પ્રવાસી ભારતીય દિવસના ત્રણ ઉદ્દેશ્ય છે, પહેલું - આપણા સંબંધોને તાજગી આપવાનું, બીજું - તેમાં નવી ઉર્જા આપવાનું અને ત્રીજું - વધુને વધુ સમાવવા માટે. તેમનામાં પાસાઓ લાવવા જોઈએ.
- Jan 09, 2023 12:20 IST
સુરીનામના રાષ્ટ્રપતિએ કહ્યું- માતા અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે
સુરીનામના પ્રમુખ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ કહ્યું- માતા અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે છે. સુરીનામના લોકો વતી, મને અને મારા પ્રતિનિધિમંડળને આપેલી આતિથ્ય સત્કાર બદલ હું મધ્યપ્રદેશ અને ભારત સરકારનો આભાર વ્યક્ત કરું છું. આ સંમેલન આપણા બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગ વધારવામાં મદદરૂપ સાબિત થશે.
- Jan 09, 2023 12:12 IST
મધ્યપ્રદેશના ઈન્દોરમાં ત્રણ દિવસીય પ્રવાસી ભારતીય સંમેલન
17th Pravasi Bharatiya Sammelan 2023 Indore : મધ્યપ્રદેશના ઈન્દોરમાં ત્રણ દિવસીય પ્રવાસી ભારતીય સંમેલન ચાલી રહ્યું છે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ઈન્દોર પહોંચ્યા હતા. ત્રણ દિવસીય કોન્ફરન્સમાં 70 દેશોના 3500 થી વધુ વિદેશી ભારતીયો ભાગ લઈ રહ્યા છે.
- Jan 09, 2023 11:50 IST
યુ.એસ.ની ‘ટાઇટલ 42’ ઇમિગ્રેશન પોલિસી શું છે અને તે શા માટે વિસ્તરી રહી છે?
https://gujarati.indianexpress.com/world/us-title-42-joe-biden-immigration-policy-central-america-mexico-nicaragua-cuba-haiti-donald-trump/41740/
- Jan 09, 2023 11:45 IST
ICICI Fraud Loan Case: ચંદા કોચર અને દીપક કોચર થશે મૂક્ત
બોમ્બે હાઈકોર્ટે ICICI બેંકના પૂર્વ સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને ન્યાયિક કસ્ટડીમાંથી મુક્ત કરવાની મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું છે કે તેમની ધરપકડ કાયદા અનુસાર નથી. કોચરોને 1 લાખ રૂપિયાના બોન્ડ ભરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
- Jan 09, 2023 11:35 IST
Ruckus in IndiGo flight: દિલ્હી-પટના ઈન્ડિગો ફ્લાઈટમાં ત્રણ યુવકોએ કર્યો હંગામો
દિલ્હીથી પટના જતી ઈન્ડિગો ફ્લાઈટમાં સવાર ત્રણ યુવકોએ દારૂના નશામાં હંગામો મચાવ્યો હતો. ત્રણેય યુવકોએ એર હોસ્ટેસ અને કેપ્ટન સાથે પણ ગેરવર્તન કર્યું જે તેમને શાંત પાડવાનો પ્રયાસ કરી રહી હતી. પટના એરપોર્ટ પર ઇન્ડિગો તરફથી સત્તાવાર લેખિત ફરિયાદ મળતાં, સુરક્ષામાં તૈનાત CISF અધિકારીઓએ આમાંથી બે મુસાફરોને પકડીને પોલીસને હવાલે કર્યા છે.
- Jan 09, 2023 11:13 IST
GATE 2023 Admit Card : ગેટ 2023 એડમિટ કાર્ડ આજે કરો ડાઉનલોડ, ફેબ્રુઆરીમાં થશે પરીક્ષા, જુઓ શેડ્યૂલ
https://gujarati.indianexpress.com/career/gate-2023-admit-card-iit-kanpur-hall-tickets-released-download/41783/
- Jan 09, 2023 09:42 IST
Urfi javed controversy: ઉર્ફી જાવેદ વિવાદ! શું છે ભારતમાં અશ્લીલતા કાયદો?
https://gujarati.indianexpress.com/entertainment/urfi-javed-controversy-obscenity-law-against-complaint-bjp-ncp-leader-supriya-suly-statement-latest-news/41743/
- Jan 09, 2023 09:13 IST
માત્ર ગુજરાત નહીં, દરેક રાજ્યોને પોતાના બાળકની જેમ જોવે વડાપ્રધાનઃ મહારાષ્ટ્રના મોટા પ્રોજેક્ટ લઇ લેવા પર બોલ્યા MNS ચીફ રાજ ઠાકરે
https://gujarati.indianexpress.com/national-news/mns-chief-raj-thackeray-prime-minister-narendra-modi-maharashtra-projects/41739/
- Jan 09, 2023 08:16 IST
Gujarat News latest Update : સુરેન્દ્રનગર: લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઇવે ઉપર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માના પગલે 8થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ખાનગી બસ જૂનાગઢથીઅમદાવાદ આવતી હતી.
- Jan 09, 2023 07:51 IST
પ્રિયંકા ચોપરાએ લોસ એન્જેલસવાળા ઘર પર ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’નું સ્ક્રીનિંગ રાખ્યું
https://gujarati.indianexpress.com/entertainment/priyanka-chopara-host-film-chhello-show-screening-los-angels-house-photos-instagram-latest-news/41718/
- Jan 09, 2023 07:21 IST
Gujarat News latest Update : દ્વારકાના કલ્યાણપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ
દ્વારકાના કલ્યાણપુરમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જૂથોએ આમને સામને પથ્થરમારો કર્યો હતો. જેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બાંધકામ તોડી પાડવાને લઈ વિવાદ થયો અને પછી અથડામણમાં ફેરવાયો હતો.
- Jan 09, 2023 07:18 IST
Weather Updates: ઉત્તર ભારતમાં શિયાળાને કારણે ખરાબ સ્થિતિ, હવામાન વિભાગે યુપી સહિત 5 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કર્યું
ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત છે અને આગામી 3 દિવસ સુધી રાહતની કોઈ આશા નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે દિલ્હીમાં આગામી 3 દિવસ સુધી કોલ્ડવેવ ચાલુ રહેશે અને વિઝિબિલિટી 0 મીટર રહી શકે છે. બીજી તરફ 10 જાન્યુઆરી પછી ઠંડીનું મોજું ઘટી શકે છે.
- Jan 09, 2023 07:16 IST
કેજીએફ 3માં સુપરસ્ટાર યશ ફરી ધૂમ મચાવશે, આ વર્ષે ફિલ્મ થશે રિલીઝ
https://gujarati.indianexpress.com/entertainment/kgf-3-release-date-actor-yash-new-upcoming-movie-latest-news/41705/
- Jan 09, 2023 07:15 IST
આજનો ઇતિહાસ : 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ અને ભારતની પ્રથમ મુસ્લિમ શિક્ષિકા ફાતિમા શેખની જન્મજયંતિ
https://gujarati.indianexpress.com/career/today-history-9-january-pravasi-bharatiya-divas-and-fatima-sheikh-birthday-know-today-important-events/41691/
- Jan 09, 2023 07:15 IST
Live Darshan : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભોળાનાથના કરો લાઇન દર્શન
https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-ujjain-mahakaleshwar-temple-mahadev-jyortirlinga-live-darshan-9-januarty-2023-monday/41640/
- Jan 09, 2023 07:15 IST
Today Horoscope, આજનું રાશિફળ : કન્યા રાશિના જાતકોને અટવાયેલા કે ઉછીના પૈસા પાછા મળવાથી રાહત મળશે
https://gujarati.indianexpress.com/dharma/aaj-nu-rashifal-today-horoscope-zodiacs-signs-9-january-2023-aaj-ka-dainik-rashi-bhavishya-kanya-rashi/41636/
- Jan 09, 2023 07:14 IST
સેનેગલમાં બે બસો વચ્ચે ભયાનક અકસ્માત, 40 લોકોના મોત, 3 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત
https://gujarati.indianexpress.com/world/bus-accident-in-senegal-40-people-killed-dozens-injured/41647/


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us