/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/01/live-news-update.jpg)
દેશ વિદેશ ગુજરાતના લાઇવ ન્યૂઝ અપડેટ
today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Feb 02, 2023 23:05 IST
Ram Mandir: નેપાળથી લાવવામાં આવેલી શાલિગ્રામ શિલાઓ ટેસ્ટમાં ફેઇલ થાય તો કેવી રીતે બનશે રામલલાની મૂર્તિ? આ હોઇ શકે છે વિકલ્પ
https://gujarati.indianexpress.com/national-news/shaligram-stones-reach-ayodhya-from-nepal-fail-in-test-how-to-make-ramlala-idol/52562/
- Feb 02, 2023 22:33 IST
Gautam Adani net worth: ગૌતમ અદાણી ‘અર્શથી ફર્શ પર’, અદાણી સહિત 4 ચાર ભારતીય ધનિકોને લાગ્યો ₹ 4.6 લાખ કરોડનો ચૂનો
https://gujarati.indianexpress.com/business/gautam-adani-mukesh-ambani-radhakishan-damani-savitri-jindal-ner-worth-bloomberg-billionaires-index/52545/
- Feb 02, 2023 21:23 IST
નેતાઓને બે સીટ પર ચૂંટણી લડતાં રોકવાનું અમારુ કામ નહીં - સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ભાજપા નેતા અશ્વિની ઉપાધ્યાયની તે અરજી પર વિચાર કરવાથી ઇન્કાર કરી દીધો જેમાં એક સાથે બે લોકસભા સીટ કે વિધાનસભા સીટ પર ચૂંટણી લડવાના નિયમને પડકાર આપ્યો હતો. કોર્ટે કહ્યું કે આ મામલો વિધાયિકા સાથે સંકળાયેલો મુદો છે. તેથી તેના પર નિર્ણય સંસદને જ કરવો પડશે.
- Feb 02, 2023 21:02 IST
RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ કહ્યું- ભારતમાં રહેનારા બધા હિન્દુ, મજબૂરીમાં ગૌમાંસ ખાનારા માટે પણ દરવાજા ખુલ્લા
https://gujarati.indianexpress.com/national-news/rss-leader-dattatreya-hosabale-said-all-people-living-in-india-are-hindu/52544/
- Feb 02, 2023 19:29 IST
ભારત વિ. ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી: આર અશ્વિન કે રવિન્દ્ર જાડેજા નહીં આ બોલરથી ડરી રહ્યું છે ઓસ્ટ્રેલિયા, ફૂટેજ જોઇને કરી રહ્યું છે તૈયારી
https://gujarati.indianexpress.com/sports/ind-vs-aus-test-australia-looking-at-axar-patel-as-biggest-threat-during-test-series/52429/
- Feb 02, 2023 18:47 IST
પંજાબમાં 2024ની લોકસભા ચૂંટણીમાં બીએસપી અકાલી દળ સાથે ગઠબંધન કરશે
બસપાએ આગામી લોકસભા ચૂંટણી પંજાબમાં અકાલી દળ સાથે મળીને લડવાનું નક્કી કર્યું છે. બસપા પ્રમુખ માયાવતીએ ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ગઠબંધનને લઇને વાતચીત ચાલી રહી છે. પંજાબમાં પહેલાથી બસપાનો જનાધાર છે અને અકાલી દળ સાથે ગઠબંધનથી વધારે મજબૂતી મળશે.
- Feb 02, 2023 18:36 IST
મહારાષ્ટ્ર પેટા ચૂંટણી : બે સીટો અને ત્રણ દાવેદાર, શિવસેના, કોંગ્રેસ અને NCP વચ્ચે તણાવ વધશે
https://gujarati.indianexpress.com/national-news/maharashtra-bypoll-two-seats-three-parties-bypolls-reveal-mva-fissures/52526/
- Feb 02, 2023 17:08 IST
Perfume IED: ઘાટીમાં પ્રથમ વખત પરર્ફ્યૂમ આઈઈડી મળ્યો, અડતા જ થઇ જાય છે બ્લાસ્ટ, આતંકીએ કર્યા ઘણા ખુલાસા
https://gujarati.indianexpress.com/national-news/jammu-kashmir-police-recovers-perfume-ied-from-lashkar-e-taiba-terrorist/52337/
- Feb 02, 2023 14:39 IST
Pakistan’s Economic Crisis: IMF અને શરીફ સરકાર વચ્ચે ફરી મંત્રણા શરૂ, બજેટમાં 7.4 ટ્રિલિયન રૂપિયાની આવકનું લક્ષ્ય
https://gujarati.indianexpress.com/world/pakistans-economic-crisis-inflation-imf-shehbaz-sharif-prime-minister-international-updates-world-news/52209/
- Feb 02, 2023 14:38 IST
Anant Ambani: 108 કિલો વજન ઘટાડ્યા બાદ કેમ ફરી વધ્યો અનંત અંબાણીનો વજન? નીતા અંબાણીનો મોટો ખુલાસો
https://gujarati.indianexpress.com/entertainment/anant-ambani-gain-weight-again-nita-ambani-had-told-the-big-reason-radhika-marchent/52224/
- Feb 02, 2023 14:38 IST
શું સવારે બ્રશ કર્યા પહેલા પાણી પીવું જોઈએ? કેવી થાય સ્વાસ્થ્ય પર અસર? નિષ્ણાત પાસેથી જાણો
https://gujarati.indianexpress.com/lifestyle/drink-water-before-brushing-in-morning-beneficial-or-harmful-health-tips-awareness-ayurvedic-life-style/52223/
- Feb 02, 2023 13:47 IST
Gujarat News Latest Update : બજેટ 2023 બાદ ગુજરાતના મુખ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને જમાવ્યું હતું કે, આ બજેટમાં ગુજરાતને ઘણાં ફાયદા છે. બજેટમાં ત્રણ પાયાન મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ગરીબો, ખેડૂતો અને પશુપાલકોના વિકાસનું આ બજેટ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બજેટમાં દરેક વર્ગના લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બજેટથી ડાયમંડ ઉદ્યોગોને ફાયદો થશે. સમાવેશી વિકાસ ધરાવતું આ બજેટ છે. ડેરી ઉદ્યોગ, પશુપાલનમાં બજેટથી ફાયદો થશે. ગુજરાતના મુખ્યમંત્રીએ આ બજેટને આવકાર્યું હતું.
- Feb 02, 2023 13:37 IST
Gujarat news latest updates : સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર અકસ્માત
સુરેન્દ્રનગરના ચોટીલા હાઇવે ઉપર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો છે જેમાં બે લોકોના મોત નીપજ્યા છે.
- Feb 02, 2023 12:42 IST
શું સવારે બ્રશ કર્યા પહેલા પાણી પીવું જોઈએ? કેવી થાય સ્વાસ્થ્ય પર અસર? નિષ્ણાત પાસેથી જાણો
https://gujarati.indianexpress.com/lifestyle/drink-water-before-brushing-in-morning-beneficial-or-harmful-health-tips-awareness-ayurvedic-life-style/52223/
- Feb 02, 2023 12:41 IST
Sheikh Rashid Arrested: પાકિસ્તાનના પૂર્વ મંત્રી શેખ રાશિદ અહેમદની ધરપકડ, કહ્યું- ઈમરાન ખાનની સાથે રહેવું મારો ગુનો છે
Sheikh Rashid Ahmad Arrest News: પાકિસ્તાનના પૂર્વ મંત્રી અને અવામી મુસ્લિમ લીગ (AML)ના વડા શેખ રાશિદ અહેમદની ગુરુવારે (2 ફેબ્રુઆરી) ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની મુરી મોટરવે પરથી ધરપકડ કરવામાં આવી છે. જોકે, તેમના સમર્થકોનું કહેવું છે કે શેખની રાવલપિંડીમાં તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી છે.
- Feb 02, 2023 12:34 IST
Adani Group News: RBIએ બેંકો પાસે અદાણીને આપેલી લોનો વિશે સંપૂર્ણ માહિતી માંગી
https://gujarati.indianexpress.com/business/adani-group-news-rbi-seeks-details-of-loans-given-to-adani-from-banks/52234/
- Feb 02, 2023 11:40 IST
કેન્દ્રીય બજેટ 2023 : ગ્રામીણ અને શહેરી ગરીબોને ટાર્ગેટ કર્યા પછી, મંત્ર : ધ મિડલ ક્લાસ મેટર
https://gujarati.indianexpress.com/business/union-budget-2023-finance-minister-nirmala-sitarama-middle-class-matters-income-tax-slabs-national-news/52169/
- Feb 02, 2023 10:00 IST
જમ્મુ - કાશ્મીરઃ જમ્મુના નટવાલ યાર્ડ ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી
જમ્મુ અને કાશ્મીર: જમ્મુના નરવાલ યાર્ડ ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની કે જાનહાનિના અહેવાલ નથી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
जम्मू-कश्मीर: जम्मू के नरवाल यार्ड ट्रांसपोर्ट नगर इलाके में एक तीन मंजिला इमारत गिर गई। घटना में अभी तक किसी के जानमाल के नुकसान की सूचना नहीं है। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/msntnimIsd
— ANI_HindiNews (@AHindinews) February 2, 2023
- Feb 02, 2023 09:50 IST
તમિલનાડુ: નાગાપટ્ટિનમમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
તમિલનાડુ: નાગાપટ્ટિનમમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે શાળા-કોલેજોમાં એક દિવસની રજા પણ જાહેર કરવામાં આવી છે.
#WATCH तमिलनाडु: नागपट्टिनम में लगातार तेज़ बारिश हो रही है। बारिश के कारण स्कूल और कॉलेजों में एक दिन की छुट्टी भी घोषित की गई है। pic.twitter.com/JdAgQghaBt
— ANI_HindiNews (@AHindinews) February 2, 2023
- Feb 02, 2023 09:43 IST
Adani Group એ કેમ પરત લીધો FPO? ગૌતમ અદાણીએ જણાવ્યું કારણ, જાણો રોકાણકારો ઉપર શું થશે અસર
https://gujarati.indianexpress.com/business/why-adani-group-took-back-fpo-gautam-adani-stated-the-reason/52166/
- Feb 02, 2023 09:12 IST
Gujarat news latest updates : ગુજરાતમાં હવામાન અંગે આગાહી
ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી હતી. ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં જ કાળઝાર ગરમી પડવાનું અનુમાન, તાપમાં 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચશે. અને ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી થઈ શકે છે.
- Feb 02, 2023 08:29 IST
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના યોજાશે શાહી લગ્ન, લગ્ઝરી હોટલ-ગાડીઓ બુક
https://gujarati.indianexpress.com/entertainment/sidharth-malhotra-and-kiara-advani-wedding-date-place-jaisalmer-palace-hotel-latest-news/52124/
- Feb 02, 2023 08:05 IST
અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે બાતમી આધારે રેડ કરીને હથિયારો સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
- Feb 02, 2023 08:02 IST
ઉત્તર પ્રદેશઃ અયોધ્યા રામમંદિર માટે નેપાળથી 2 શાલિગ્રામ પથ્થરો અયોધ્યા પહોંચ્યા
उत्तर प्रदेश: नेपाल से अयोध्या राम मंदिर के लिए 2 शालिग्राम पत्थर अयोध्या पहुंचे। pic.twitter.com/himCMNdRne
— ANI_HindiNews (@AHindinews) February 1, 2023
- Feb 02, 2023 08:01 IST
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે સારી મુલાકાત કરી: યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકન
વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે અમેરિકા ભારત સાથે સહયોગનું વિસ્તરણ કરી રહ્યું છે. અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની ચર્ચા કરવા માટે આજે મેં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે સારી મુલાકાત કરી: યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકન
अमेरिका वैश्विक चुनौतियों से निपटने के लिए भारत के साथ सहयोग बढ़ा रहा है। हमारी रणनीतिक साझेदारी को गहरा करने पर चर्चा करने के लिए आज भारतीय राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाल के साथ मेरी अच्छी मुलाकात हुई: अमेरिकी विदेश मंत्री एंटनी ब्लिंकन pic.twitter.com/gCbmiPbvum
— ANI_HindiNews (@AHindinews) February 1, 2023
- Feb 02, 2023 08:00 IST
ભાજપે અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
भाजपा ने अरुणाचल प्रदेश और पश्चिम बंगाल विधानसभा के उपचुनाव के लिए उम्मीदवारों की सूची जारी की। pic.twitter.com/i5ic1SZjYR
— ANI_HindiNews (@AHindinews) February 2, 2023
- Feb 02, 2023 07:45 IST
Adani Enterprises FPO : ગૌતમ અદાણીનો મહત્વપૂર્ણ નિર્ણય – અદાણી એન્ટરપ્રાઇસીસનો 20,000 કરોડનો FPO રદ, રોકાણકારોને પૈસા પરત કરશે
https://gujarati.indianexpress.com/business/gautam-adani-adani-enterprises-fpo-calls-off-to-money-returned-to-investors/52098/
- Feb 02, 2023 07:45 IST
Today history 2 February : આજનો ઇતિહાસ : 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી
https://gujarati.indianexpress.com/career/today-history-2-february-world-wetlands-day-khushwant-singh-birthday-know-important-events/52095/
- Feb 02, 2023 07:45 IST
Today Horoscope, આજનું રાશિફળ : મકર રાશિના જાતકોને પૈસા સંબંધિત કોઈ બાબતમાં વિવાદ થઈ શકે છે
https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-aaj-nu-rashifal-rashi-bhavishya-2-february-2023-zodiac-signs-rashi/52089/
- Feb 02, 2023 07:45 IST
Today Live Darshan: શિરડી સાંઈ મંદિરથી સાંઈ બાબાના કરો લાઇવ દર્શન
https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-shirdi-sai-baba-temple-on-2-february-2023-thursday/52120/


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us