Today News Live Updates: JDU સંસદીય બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાના કાફલા પર હુમલો, આરાના જગદીશપુરમાં થયો પત્થરમારો

Today Latest news updates, 30 january : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Today Latest news updates, 30 january : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
today live news, latest news update

દેશ વિદેશ ગુજરાતના લાઇવ ન્યૂઝ અપડેટ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment
  • Jan 30, 2023 23:51 IST

    GPSC Exam 2023: જીપીએસસી દ્વારા 2023માં લેવામાં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર, જાણો આ વર્ષે કેટલી છે ભરતી

    https://gujarati.indianexpress.com/career/gpsc-exam-calendar-2023-announces-check-exam-dates/51233/



  • Jan 30, 2023 22:57 IST

    Bank Holidays February: ફેબ્રુઆરીમાં બેન્કો 10 દિવસ બંધ રહેશે, તારીખ નોંધી લો નહીંતર ધક્કો પડશે

    https://gujarati.indianexpress.com/business/bank-holidays-banks-close-10-day-in-february-2023-check-full-list-here/51187/



  • Advertisment
  • Jan 30, 2023 21:39 IST

    U19 World Cup: ક્રિકેટર બનાવવા માટે પિતાએ વેચ્યું જિમ અને ખેતર, પુત્રીએ ભારતને બનાવ્યું વર્લ્ડ ચેમ્પિયન

    https://gujarati.indianexpress.com/sports/u19-world-cup-trisha-reddy-father-sold-gym-and-farm-to-become-a-cricketer/51170/



  • Jan 30, 2023 19:42 IST

    JDU સંસદીય બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાના કાફલા પર હુમલો, આરાના જગદીશપુરમાં થયો પત્થરમારો

    બિહારમાં સત્તામાં રહેલા જનતાદળ યૂનાઇડેટના સંસદીય બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાના કાફલા પર હુમલો થયો છે. ઉપેન્દ્ર કુશવાહાએ ટ્વિટ કરીને પોતાના કાફલા પર આરાના જગદીશપુરમાં હુમલો થવાની જાણકારી આપી છે.



  • Jan 30, 2023 19:37 IST

    Asaram rape case : આસારામ બળાત્કારના કેસમાં દોષી, અદાલત આવતીકાલે સજા સંભળાવશે

    https://gujarati.indianexpress.com/gujarat/asaram-rape-case-gujarat-court-sentencing-tomorrow/51088/



  • Jan 30, 2023 18:55 IST

    Asaram convicted: શિષ્યા પર રેપ કેસમાં આસારામ દોષિત, આવતીકાલે સજા સંભળાવવામાં આવશે

    વર્ષ 2013માં આસારામ સામે સુરતની એક યુવતી દ્વારા નોંધાવાયેલી દુષ્કર્મની ફરિયાદ બાદ ગાંધીનગર કોર્ટ દ્વારા આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો છે. આવતીકાલે મંગળવારે કોર્ટ આ મામલે સજાની જાહેરાત કરશે. જ્યારે આ કેસના અન્ય છ આરોપીઓને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.



  • Jan 30, 2023 18:36 IST

    Budget 2023 : બજેટ 2023માં જનતાથી લઇ ઉદ્યોગ જગતની 10 અપેક્ષા, જે અંગે નાણાં મંત્રી કરી શકે છે મોટી જાહેરાત

    https://gujarati.indianexpress.com/business/budget-2023-10-budget-wish-list-from-common-people-and-industries/50990/



  • Jan 30, 2023 18:35 IST

    Junior Clerk Paper Leak: જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડમાં 15 આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

    https://gujarati.indianexpress.com/gujarat/gpssb-junior-clerk-paper-leak-case-12-days-remand-of-15-accused/51039/



  • Jan 30, 2023 17:12 IST

    Bharat Jodo Yatra: અડવાણીએ બદલ્યા હતા સમીકરણ, વાયએસ રેડ્ડીને યાત્રાથી મળી સત્તા, શું 2024માં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની અસર થશે?

    https://gujarati.indianexpress.com/national-news/advani-changed-the-equation-power-gained-from-ys-yatra-impact-of-rahuls-yatra-will-be-seen-in-2024-elections/50980/



  • Jan 30, 2023 16:49 IST

    ભારતીય ક્રિકેટર મુરલી વિજયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    ટીમ ઇન્ડિયાના ઓપનર ક્રિકેટર મુરલી વિજયે સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે અંતિમ વખત ટીમ ઇન્ડિયા તરફથી ડિસેમ્બર 2018માં રમ્યો હતો. તેણે ટ્વિટર પર એક લેટર શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી છે. મુરલી વિજયે 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ભારત તરફથી 61 ટેસ્ટ, 17 વન-ડે અને 9 ટી-20 મેચ રમ્યો છે.

    — Murali Vijay (@mvj888) January 30, 2023



  • Jan 30, 2023 15:02 IST

    પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદમાં બ્લાસ્ટ, ઓછામાં ઓછા 90 ઘાયલ

    પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ શહેર પેશાવરમાં સોમવારે એક મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો અને ઓછામાં ઓછા 90 લોકો ઘાયલ થયા હતા, એક સ્થાનિક પોલીસ અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું. પોલીસ અધિકારી સિકંદર ખાને જણાવ્યું હતું કે વિસ્ફોટ મસ્જિદમાં થયો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના માટે એકઠા થયા હતા. ખાને ઉમેર્યું, "બિલ્ડીંગનો એક ભાગ પડી ગયો હતો અને ઘણા લોકો તેની નીચે હોવાનું માનવામાં આવે છે."



  • Jan 30, 2023 14:57 IST

    Weekly Horoscope, સાપ્તાહિક રાશિફળ : તમામ રાશિના જાતકો માટે આ સપ્તાહ કેવું રહેશે? વાંચો સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    https://gujarati.indianexpress.com/photos/dharma/weekly-horoscope-zodiac-signs-saptahik-rashifal-30-january-to-5-february2023-rashi-bhavishya/



  • Jan 30, 2023 14:27 IST

    BBC documentary : સત્યને દબાવવા માટે BBCની ડોક્યૂમેટ્રી પર સરકારે લગાવો પ્રતિબંધ, SCમાં અરજી

    https://gujarati.indianexpress.com/national-news/govt-bans-bbc-documentary-to-suppress-truth-petition-supreme-court-justice-chandrachud/50786/



  • Jan 30, 2023 14:21 IST

    Vande Bharat Train સાથે નહીં ટકરાય પ્રાણીઓ, રેલવેએ 8 ટેન્ડર બહાર પાડ્યા

    વંદે ભારત એક્સપ્રેસ હવે ભારતમાં ઘણા રૂટ પર ચલાવવામાં આવી રહી છે. મુંબઈ-અમદાવાદ રૂટ પર આ ટ્રેન પાટા પર પશુઓ આવવાના કારણે અનેક વખત અકસ્માતનો ભોગ બની છે. આ માર્ગ પર રેલ્વે ટ્રેકથી પ્રાણીઓને દૂર રાખવા માટે રેલ્વેએ ફેન્સીંગનું કામ શરૂ કર્યું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને આ જાણકારી આપી. રેલ્વે મંત્રાલયે માહિતી આપી હતી કે આ રૂટ પર તમામ આઠ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને આ રૂટ પર ફેન્સીંગ માટે 245.26 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ થશે.



  • Jan 30, 2023 13:31 IST

    સત્યને દબાવવા માટે સરકારે બીબીસી ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લાદ્યો - SCમાં અરજી, CJI ચંદ્રચુડ તાત્કાલિક સુનાવણી માટે સંમત થયા

    બીબીસી ડોક્યુમેન્ટરી પર વિવાદ: કેન્દ્ર સરકાર દ્વારા બીબીસી ડોક્યુમેન્ટરી 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' પર પ્રતિબંધ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે 2002ના ગુજરાત રમખાણો પર આધારિત બીબીસી ડોક્યુમેન્ટરી પર ગેરબંધારણીય રીતે પ્રતિબંધ મૂક્યો હતો. પીઆઈએલમાં આ મામલે દોષિતો સામે તપાસની માંગ કરવામાં આવી છે.



  • Jan 30, 2023 13:19 IST

    Explaind | Budget 2023 – બજેટ 2023 : કેન્દ્રીય બજેટનું મૂલ્યાંકન કંઇ રીતે કરવું?

    https://gujarati.indianexpress.com/business/budget-2023-highlights-how-to-evalute-a-union-budget-explain/50727/



  • Jan 30, 2023 13:19 IST

    ગાય જેવા પ્રાણીઓ કેવી રીતે આબોહવા પરિવર્તનમાં ફાળો આપે છે?

    https://gujarati.indianexpress.com/lifestyle/climate-change-cows-release-methane-health-tips-awareness-global-warming/50720/



  • Jan 30, 2023 13:17 IST

    Gujarat News Latest Update : કચ્છમાં 4.2ની તીવ્રતાનો આંચકો

    સોમવારે સવારે કચ્છમાં 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. જેમાં ભુકંપનો કેન્દ્ર બિંદુ દુધઈથી 11 કિલોમીટર દૂર નોંધાયુ છે. આજે સવારના 6.38 મિનિટે આંચકો નોંધાયો હતો. એક કલાકના સમયમાં કચ્છમાં 2 આંચકા અનુભવાયા છે. તેમજ સવારે 5.18 મિનિટે ખાવડા નજીક 3.2 નો આંચકો નોંધાયો હતો.



  • Jan 30, 2023 13:17 IST

    સોમવારે દિલ્હીમાં ટ્રાફિક જામ

    સોમવારે દિલ્હીમાં ટ્રાફિક જામ થયો હતો. વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. (Express photo : Abhinav shaha)



  • Jan 30, 2023 10:48 IST

    Gujarat News Latest Update : કોંગ્રેસ ધારાસભ્ય અમૃત ઠાકોરનો CMને પત્ર

    ગુજરાતમાં ઠેકઠેકાણે કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમૃત ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ખેડૂતોને વળતર આપવા માટે માંગણી કરી છે.



  • Jan 30, 2023 10:07 IST

    ઉત્તરાખંડ: ઉત્તરકાશીના ગંગોત્રી ધામમાં ભારે હિમવર્ષા જોવા મળી

    — ANI_HindiNews (@AHindinews) January 30, 2023



  • Jan 30, 2023 09:19 IST

    Gujarat News Latest Update : અમદાવાદમાં ગાઢ ધુમ્મસ વચ્ચે અકસ્માત

    અમદાવાદમાં સોમવારે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું છે ત્યારે શહેરના નારોલ-પીરાણા રોડ ઉપર અકસ્માત સર્જાયો હોવાની માહિતી છે. ઝીરો વિઝિબિલિટીના કારણે અકસ્માતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અકસ્માતમાં વાહન ચાલક ગંભીર રીતે ઘાયલ થયો



  • Jan 30, 2023 09:07 IST

    દિલ્હી: રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. (વીડિયો સફદર હાશ્મી માર્ગનો છે)

    દિલ્હી: રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. (વીડિયો સફદર હાશ્મી માર્ગનો છે)

    — ANI_HindiNews (@AHindinews) January 29, 2023



  • Jan 30, 2023 09:05 IST

    સંસદના બજેટ સત્ર પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

    સંસદના બજેટ સત્ર પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક સંસદ ભવન સંકુલમાં યોજાશે.

    — ANI_HindiNews (@AHindinews) January 30, 2023



  • Jan 30, 2023 09:04 IST

    જમ્મુ અને કાશ્મીર: બારામુલ્લામાં તાજી હિમવર્ષા જોવા મળી હતી

    — ANI_HindiNews (@AHindinews) January 30, 2023



  • Jan 30, 2023 09:04 IST

    હિમાચલ પ્રદેશઃ શિમલાના મંડોલ વિસ્તારમાં ભારે હિમવર્ષા જોવા મળી હતી.

    — ANI_HindiNews (@AHindinews) January 30, 2023



  • Jan 30, 2023 08:28 IST

    Gujarat weather Update : ગુજરાતમાં કમોસમી વરસાદથી તાપમાનનો પારો ફરી ગગડ્યો, ગાઢ ધુમ્મસ છવાયું

    https://gujarati.indianexpress.com/gujarat/today-weather-update-cold-wave-imd-forecast-north-india-temperature/50651/



  • Jan 30, 2023 08:21 IST

    અમદાવાદમાં સોમવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. વીડિયો એસજી હાઇવેનો છે

    — IEGujarati (@IeGujarati) January 30, 2023



  • Jan 30, 2023 07:32 IST

    Gujarat junior clerk paper leak case : ગુજરાત જુનિયર ક્લાર્ક પેપર લીકના આરોપીની કરમ કુંડળી, જાણો કોણ છે ભાસ્કર ચૌધરી?

    https://gujarati.indianexpress.com/gujarat/gujarat-junior-clerk-exam-paper-leak-case-who-is-bhaskar-choudhary-know-all-details-here/50468/



  • Jan 30, 2023 07:32 IST

    અંડર-19 મહિલા વર્લ્ડ કપ: ઇંગ્લેન્ડને હરાવી ભારતે રચ્યો ઇતિહાસ, મહિલા ક્રિકેટમાં પ્રથમ વખત ICC ટ્રોફી જીતી

    https://gujarati.indianexpress.com/sports/ind-vs-eng-womens-u19-world-cup-final-india-women-won-by-7-wickets/50574/



  • Jan 30, 2023 07:32 IST

    ભારત જોડો યાત્રા : રાહુલ ગાંધીએ કહ્યું- કાશ્મીરમાં જો બધુ બરાબર છે તો અમિત શાહ જમ્મુથી શ્રીનગરના લાલ ચોક સુધી પગપાળા ચાલે

    https://gujarati.indianexpress.com/national-news/bharat-jodo-yatra-rahul-gandhi-says-opposition-parties-may-have-differences-but-will-stand-united-against-rss-bjp/50594/



  • Jan 30, 2023 07:31 IST

    IND vs NZ 2nd T20: બોલરોનું શાનદાર પ્રદર્શન, બીજી ટી-20માં ભારતનો 6 વિકેટે વિજય, શ્રેણી 1-1થી સરભર

    https://gujarati.indianexpress.com/sports/ind-vs-nz-2nd-t20-updates-india-defeat-new-zealand-by-6-wickets/50621/



  • Jan 30, 2023 07:31 IST

    Today history 30 January: આજનો ઇતિહાસ : 30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિન અને વિશ્વ કુષ્ઠ દિવસ

    https://gujarati.indianexpress.com/career/today-history-30-january-mahatma-gandhi-death-as-a-balidan-diwas-world-leprosy-day-know-important-events/50625/



  • Jan 30, 2023 07:31 IST

    Today Horoscope, આજનું રાશિફળ : વૃષભ રાશિના જાતકો માટે વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહી શકે છે

    https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-aaj-nu-rashifal-rashi-bhavishya-30-january-2023-zodiac-signs-rashi/50624/



  • Jan 30, 2023 07:31 IST

    Today Live Darshan : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભોળાનાથના કરો લાઇન દર્શન

    https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-ujjain-mahakaleshwar-temple-mahadev-jyortirlinga-live-darshan-30-januarty-2023-monday/50633/



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ