Today News Live Updates : દિલ્હી-એનસીઆરમાં ભૂકંપનો ઝટકો, જમ્મુ કાશ્મીરમાં પણ અનુભવાયો

Today Latest news updates, આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Today Latest news updates, આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
today live news update

ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટના માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment
  • Jan 05, 2023 22:58 IST

    ભારત વિ. શ્રીલંકા ટી-20 મેચ: અર્શદીપ સિંહે 2 ઓવરમાં ફેંક્યા 5 નો બોલ, બનાવ્યો આવો શરમજનક રેકોર્ડ

    https://gujarati.indianexpress.com/sports/india-vs-sri-lanka-2nd-t20-arshdeep-singh-becomes-most-no-balls-in-t20i-cricket/40780/



  • Jan 05, 2023 22:52 IST

    બીજી ટી-20 મેચમાં શ્રીલંકાનો વિજય, શ્રેણી 1-1થી બરાબરી પર

    દાસુન શનાકાની અણનમ અડધી સદી અને કુશલ મેન્ડિસના 52 રનની મદદથી શ્રીલંકાએ બીજી ટી-20 મેચમાં ભારત સામે 16 રને વિજય મેળવ્યો છે. શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 20 ઓવરમાં 8 વિકેટે 190 રન બનાવી શક્યું હતું. આ સાથે ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબરી પર આવી ગઇ છે. ત્રીજી અને અંતિમ ટી-20 7 જાન્યુઆરીએ રમાશે.ભારત તરફથી અક્ષર પટેલે 31 બોલમાં 65 અને સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 51 રન બનાવ્યા હતા.



  • Advertisment
  • Jan 05, 2023 21:07 IST

    દિલ્હી-એનસીઆરમાં ભૂકંપનો ઝટકો, જમ્મુ કાશ્મીરમાં પણ અનુભવાયો

    દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપનો અનુભવ થયો છે. આ ભૂકંપની તીવ્રતા 5.9 નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનનો કુશ વિસ્તાર છે.

    — ANI (@ANI) January 5, 2023



  • Jan 05, 2023 20:35 IST

    આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023 : 8 થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાશે, આ વખતે રાખી છે જી-20ની થીમ

    https://gujarati.indianexpress.com/gujarat/gujarat-international-kite-festival-2023-organized-from-8th-to-14th-january-in-ahmedabad/40744/



  • Jan 05, 2023 19:30 IST

    દિલ્હી અકસ્માત : નિધિની માતાએ કહ્યું- દુર્ઘટનાની રાત્રે કેવી હતી તેમની પુત્રીની સ્થિતિ, દિલ્હી મહિલા આયોગે CBI તપાસની માંગણી કરી

    https://gujarati.indianexpress.com/national-news/delhi-kanjhawala-case-nidhi-mother-says-my-daughter-was-terrified/40686/



  • Jan 05, 2023 17:40 IST

    ખાનગી શાળાએ શિક્ષક દંપતિને સસ્પેન્ડ કર્યા, હવે ₹ 50 લાખ ચૂકવશે – જાણો સમગ્ર મામલો

    https://gujarati.indianexpress.com/news/high-court-orders-50-lakh-compensation-to-teacher-couple-terminated-by-private-school/40660/



  • Jan 05, 2023 16:44 IST

    એશિયા કપ 2023 : ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં, સપ્ટેમ્બરમાં રમાશે ટૂર્નામેન્ટ, જય શાહે કરી પૃષ્ટી

    https://gujarati.indianexpress.com/sports/asia-cup-2023-cricket-schedule-india-and-pakistan-in-same-group-jay-shah-confirms/40616/



  • Jan 05, 2023 15:14 IST

    Surya Gochar: મકર સંક્રાંતિ પર સૂર્ય દેવની આ લોકો પર રહેશે વિશેષ કૃપા, નોકરીની સાથે તરક્કીનો પ્રબળ યોગ

    https://gujarati.indianexpress.com/dharma/surya-gochar-makar-sankranti-information-significance-zodiac-sign-effect/



  • Jan 05, 2023 14:04 IST

    Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીને જાટલેન્ડમાં મળ્યો RLD નો સાથ, સપા બસપા રહ્યા દૂર

    https://gujarati.indianexpress.com/national-news/bharat-jodo-yatra-rahul-gandhi-enter-in-uttar-pradesh-rld-leader-joined/40426/



  • Jan 05, 2023 13:33 IST

    Haldwani Railway Land : સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો, રેલ્વે અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી

    સુપ્રીમ કોર્ટે હલ્દવાની રેલ્વે જમીન કેસમાં નૈનીતાલ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 50 હજાર લોકોને રાતોરાત હટાવી શકાય નહીં. આ સાથે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને રેલવેને પણ નોટિસ પાઠવી છે. નૈનીતાલ હાઈકોર્ટના આદેશ બાદ જ હલ્દવાનીમાં તણાવ હતો. ત્યારથી વિવાદિત સ્થળ પર વિરોધનો દોર શરૂ થઈ ગયો હતો. અહીં હાઈકોર્ટના નિર્ણય બાદ 8મી જાન્યુઆરીએ બુલડોઝર ચલાવવાના હતા, જેના પર હવે સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકી દીધો છે.



  • Jan 05, 2023 12:53 IST

    technology news latest Updates: રેડમી કેમેરાની ક્ષમતા દર્શાવે છે

    Redmi Note 12 Pro+ સાથે બ્રાન્ડ ઓછી-પ્રકાશની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. અને લોન્ચ ઈવેન્ટમાં પણ આ નમૂનાઓનું પ્રદર્શન. Redmi Note 12 Pro ને Pro+ ની સરખામણીમાં 50MP મુખ્ય કેમેરા મળે છે.



  • Jan 05, 2023 12:45 IST

    Redmi Note 12 Pro Plus 5G launch : Redmi Note 12 Pro+: કેમેરા વિશે

    ફોનમાં 200MP કેમેરા મળે છે, જે પહેલાથી જ જાણીતો હતો કારણ કે આને ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Redmi Note 12 Pro+ HPX સેન્સર Samsung સાથે આવે છે. રેડમીનો દાવો છે કે મોટા સેન્સરને કારણે આ ફોન પર ઈમેજની ગુણવત્તામાં ધરખમ સુધારો થશે. એ નોંધવું જોઇએ કે ફોન OIS સાથે પણ આવે છે. જે સામાન્ય રીતે બજેટ રેડમી સીરીઝ પર ઓફર કરવામાં આવતો નથી.



  • Jan 05, 2023 12:42 IST

    ‘પઠાણ’ વિવાદ વચ્ચે કરી શકશે બંપર કમાણી, આ તારીખે ફિલ્મ અને ટ્રેલર થશે રિલીઝ

    https://gujarati.indianexpress.com/entertainment/pathaan-controversy-trailer-release-date-shahrukh-khan-deepika-padukone-upcoming-movie-latest-news/40411/



  • Jan 05, 2023 12:19 IST

    Redmi Note 12 Pro Plus 5G launch : મનુ જૈને લોચિંગ કાર્યક્રમની કરી શરુઆત

    મનુ કુમાર જૈન મંચ પર Xiaomi માટે છેલ્લા ત્રણ વર્ષ વિશે વાત કરી હતી. તેઓ અગાઉ Xiaomi Indiaના વડા હતા, પરંતુ હવે તેઓ આંતરરાષ્ટ્રીય કામગીરી સંભાળી રહ્યા છે જૈન કંપનીમાં તેમની સ્થિતિ વિશે વાત કરે છે. “2020 માં અમારા વૈશ્વિક બોર્ડે સૂચન કર્યું કે હું અમારા બજારો માટે મોટી જવાબદારીઓ નિભાવું. પરંતુ કોવિડ પણ તે જ સમયે શરુ થયો હતો. 2021 માં હું એક અલગ ભૂમિકા સાથે વિદેશ ગયો હતો."



  • Jan 05, 2023 11:57 IST

    Haldwani Railway Land : સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, હલ્દવાનીમાં વિરોધ પ્રદર્શન ચાલુ

    રેલવેની જમીન પર વસેલા લોકોને હટાવવાના આદેશ બાદ ઉત્તરાખંડના હલ્દવાનીમાં તણાવ છે. હલ્દવાની (હલ્દવાણી)માં જ્યાં આ આદેશ બાદથી સતત વિરોધ થઈ રહ્યો છે, આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. સુપ્રીમ કોર્ટમાં બે જજની બેંચ (જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ અભય ઓકા) નૈનીતાલ હાઈકોર્ટના નિર્ણય સામેની અરજી પર સુનાવણી કરશે. બુધવારે CJI DY ચંદ્રચુડે આ મામલાની તાકીદે સુનાવણી માટે અરજી મંજૂર કરી હતી.



  • Jan 05, 2023 11:53 IST

    NEET PG 2023 registration : નીટ પીજી 2023 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરુ, 5 માર્ચે થશે પરીક્ષા, આવી રીતે કરો અરજી

    https://gujarati.indianexpress.com/career/neet-pg-2023-registration-start-today-5-march-exam-career-news/



  • Jan 05, 2023 11:02 IST

    technology news latest Updates: Redmi Note 12 5G સિરીઝ આજે લોન્ચ થશે

    Redmi Note 12 Pro Plus 5G launch : ભારતમાં આજે ત્રણ નવા સ્માર્ટફોન લૉન્ચ થઈ રહ્યાં છે. Xiaomi India દેશમાં તેની Redmi Note 12 શ્રેણી રજૂ કરવા માટે તૈયાર છે. Redmi Note ભારતમાં સૌથી વધુ લોકપ્રિય સેલિંગ ફોનમાંનો એક છે અને જે સામાન્ય રીતે કંપની માટે સૌથી વધુ વોલ્યુમ અને વેચાણ તરફ દોરી જાય છે. Redmi આજે ભારતમાં Redmi Note 12 ના ત્રણ પ્રકારો રજૂ કરે તેવી અપેક્ષા છે: Redmi Note 12, Redmi Note 12 Pro અને Redmi Note 12 Pro+. ત્રણેય ફોન 5G-તૈયાર હશે, જે Redmi Note શ્રેણી માટે પ્રથમ છે.



  • Jan 05, 2023 10:16 IST

    Gujarat News latest Updates: પાવાગઢનો રોપ વે આજે બંધ રહેશે, ગીરનાર રોપવે ફરી ચાલું

    પંચમલાહમાં આવેલા યાત્રાધામ પાવાગઢમાં આજે રોપવે સેવા બંધ રહેશે. બે દિવસથી ભારે પવનના કારણે સંચાલકોએ રોપવે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અને રોપવેની લાઇનમાં ઉભા ન રહેવા માટે સૂચનો પણ આપી છે. બીજી તરફ જૂનાગઢમાં બંધ રાખેલા રોપવેને ફરીથી ચાલું કરવામાં આવ્યો છે.



  • Jan 05, 2023 10:12 IST

    Happy Birthday Deepika padukone : દીપિકા પાદુકોણ લગ્ન પહેલા આ પાંચ પુરુષો સાથે હતી રિલેશનશિપમાં, જન્મ દિવસ પર વાંચો તેના અંગત જીવન વિશે

    https://gujarati.indianexpress.com/entertainment/deepika-padukone-birthday-celebration-photos-love-life-story-ranveer-singh-instgram-latest-news/40315/



  • Jan 05, 2023 09:58 IST

    શું વજન ઘટાવવામાં વ્યક્તિનું બ્લડ ગ્રુપ કંઈ ભૂમિકા ભજવે છે ખરા? જાણો એક્સપર્ટ શું કરે છે

    https://gujarati.indianexpress.com/news/blood-group-and-weight-loss-factors-healthy-foods-diet-plan-tips/40340/



  • Jan 05, 2023 09:43 IST

    National News Latest Updates: ધુમ્મસના કારણે 12 ટ્રેનો મોડી ચાલી રહી છે

    ઘાઢ ધુમ્મસ કારણ કે ઉત્તર રેલવે ક્ષેત્રમાં 12 ટ્રેનો દેરીથી ચાલી રહી છે અને 2 ટ્રેનોમાં સમય બદલાયો છે.

    — ANI_HindiNews (@AHindinews) January 5, 2023



  • Jan 05, 2023 09:39 IST

    Gujarat weather update : ગુજરાતમાં ઠંડીનો પારો એક ડિગ્રી જેટલો ગગડ્યો, નલિયામાં 8.1 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર

    https://gujarati.indianexpress.com/gujarat/today-temperature-5-january-gujarat-winter-weather-cold-wave-imd-forecast/40337/



  • Jan 05, 2023 08:55 IST

    Gujarat News latest Updates: એશિયાનો સૌથી મોટો વિન્ટેજ કાર શો

  • એશિયાનો સૌથી મોટો વિન્ટેજ કાર શો
  • સુરતની બે જીપની પ્રદર્શનમાં થઈ પસંદગી
  • બીજા વિશ્વયુદ્ધમાં જીપનો થયો હતો ઉપયોગ


  • Jan 05, 2023 08:54 IST

    Gujarat News latest Updates: અમદાવાદમાં એક ડિગ્રી પારો ગગડ્યો, નલિયા સૌથી ઠંડુ શહેર

  • અમદાવાદમાં બુધવારે 12.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ
  • ડીસામાં 10.6 ડિગ્રી, વિદ્યાનગરમાં 9.4, નલિયામાં 8.1, રાજકોટમાં 12.5, સુરતમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું


  • Jan 05, 2023 08:46 IST

    નાઝ જોશીની સંઘર્ષથી સફળતાની કહાની, 10 વર્ષની ઉંમરે ગેંગરેપ, ભીખ માંગી હવે બની ઇન્ટરનેશનલ બ્યુટી ક્વીન

    https://gujarati.indianexpress.com/photos/entertainment/naaz-joshi-india-transgender-international-beauty-queen-struggle-and-success-story/



  • Jan 05, 2023 08:38 IST

    National News Latest Updates: ગૃહમંત્રી અમિત શાહના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ

  • ગૃહમંત્રી અમિત શાહના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ
  • ખરાબ હવામાનના કારણે પ્લેન ગુવાહાટીમાં લેન્ડ થયું હતું


  • Jan 05, 2023 08:37 IST

    National News Latest Updates: આજે ઉત્તર પ્રદેશના શામલીથી ભારત જોડો યાત્રાની શરૂઆત

    ઉત્તર પ્રદેશ: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ સાથે આજે શામલીથી પાર્ટીની ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી.

    — ANI_HindiNews (@AHindinews) January 5, 2023



  • Jan 05, 2023 08:09 IST

    Gujarat News latest Updates: વલસાડમાં વિશ્વ કક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર થશે તૈયાર

    વલસાડમાં વિશ્વ કક્ષાનું સર્પ સંશોધન કેન્દ્ર થશે તૈયાર, આ સંશોધન કેન્દ્રમાં 3 હજારથી વધુ ઝેરી સાપોનું સંવર્ધન કરાશે, સાપોનું ઝેર કાઢી દવા પણ બનાવાશે.



  • Jan 05, 2023 08:03 IST

    Gujarat News latest Updates: સાસણના જંગલમાંથી ચંદનની ચોરી કરતી ટોળકી ઝડપાઈ

    Jungadh news latest Updates: જૂનાગઢ જિલ્લામાં આવેલા સાસણના જંગલોમાં ચંદનની ચોરી થવાની ઘટનાઓ બનતી રહેતી હતી. જોકે, પોલીસે સાંસણના જંગલમાંથી ચંદનની ચોરી કરતી ટોળકીને દબોચી લીધી હતી. પોલીસે 13 મહિલા અને 8 પુરુષોની ધરપકડ કરી હતી.



  • Jan 05, 2023 08:01 IST

    Gujarat News latest Updates: ભરૂચમાં ખાનગી બસમાં ગાંજો ઝડપાયો

    Bharuch News Updates: ભરૂચમાં ગાંજાની હેરાફેરી પકડાઈ હતી. ખાનગી બસમાં પિપરમીટની આડમાં લઈ જવાતો ગાંજો ઝડપાયો હતો. પોલીસે 1.53 કરોડના મુદ્દામાલ સાથે પાંચની અટકાયત કરી હતી



  • Jan 05, 2023 07:56 IST

    5 જાન્યુઆરીનો ઇતિહાસ : પ્રેમનું પ્રતિક ‘તાજમહેલ’ બનાવનાર મુઘલ બાદશાહ શારજહાંનો જન્મદિન

    https://gujarati.indianexpress.com/career/today-history-5-january-mughal-emperor-shah-jahan-deepika-padukone-birthday-know-important-events/40285/



  • Jan 05, 2023 07:56 IST

    Today Horoscope, આજનું રાશિફળ : સિંહ રાશિના જાતકોએ અહંકાર અને ક્રોધની સ્થિતિથી બજવું

    https://gujarati.indianexpress.com/photos/dharma/today-horoscope-zodiacs-signs-5-january-2023-aaj-ka-dainik-rashi-bhavishya-aaj-nu-rashifal/



  • Jan 05, 2023 07:55 IST

    Today Live Darshan: શિરડી સાંઈ મંદિરથી સાંઈ બાબાના કરો લાઇવ દર્શન

    https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-shirdi-sai-baba-temple-on-5-january-2023-thursday/40308/



  • ગુજરાત વિશ્વ દેશ