Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
નેશનલ ન્યૂઝ સમાચાર

બકરી ઈદ 2023 : કુર્બાની માટે ટ્રકમાં લાવવામાં આવ્યો પાડો, ભીડ જોઈ થયો બેકાબૂ અનેક લોકોને લીધા અડફેટે, જુઓ વીડિયો

લોકોની ભીડને જોઈને પાડો ભડકી ગયો હતો અને બેકાબુ થઈ ગયો હતો. ટ્રકથી ઉતરતાની સાથે જ છલાંગ લગાવીને દોડવા લાગ્યો હતો. જેના કારણે અનેક લોકો તેની અડફેટે ચડીને ઇજાગ્રસ્ત થયા હતા.

Written byAnkit Patel

લોકોની ભીડને જોઈને પાડો ભડકી ગયો હતો અને બેકાબુ થઈ ગયો હતો. ટ્રકથી ઉતરતાની સાથે જ છલાંગ લગાવીને દોડવા લાગ્યો હતો. જેના કારણે અનેક લોકો તેની અડફેટે ચડીને ઇજાગ્રસ્ત થયા હતા.

author-image
Ankit Patel
28 Jun 2023 15:16 IST
પર અપડેટ કર્યું 28 Jun 2023 15:21 IST

Follow Us

New Update
buffalo for sacrifice, buffalo brought for sacrifice, Moradabad viral video

વાયરલ વીડિયો પરથી તસવીર

બકરી ઈદમાં કુર્બાની માટે લાવવામાં આવેલા પાડાએ ભારે ઉત્પાત મચાવ્યો હતો. પાડાને ટ્રકમાં ભરતીને મુરાદાબાદ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને જોવા માટે લોકોની ભીડ રસ્તા પાસે ઊભી રહી હતી. લોકોની ભીડને જોઈને પાડો ભડકી ગયો હતો અને બેકાબુ થઈ ગયો હતો. ટ્રકથી ઉતરતાની સાથે જ છલાંગ લગાવીને દોડવા લાગ્યો હતો. જેના કારણે અનેક લોકો તેની અડફેટે ચડીને ઇજાગ્રસ્ત થયા હતા.

Advertisment

છલાંગ લાગવીને કૂદી ગયો પાડો

મુરાદાબાદથી ટ્રકમાં ભરીને એક પાડો લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન જ્યારે તેને ટ્રકમાંથી નીચે ઉતારવાની કોશિશ કરવામાં આવતી હતી ત્યારે ભીડને જોઈને તે બેકાબૂ થઈ ગયો હતો. તે ટ્રકથી છલાંગ મારીને લોકોની વચ્ચે પહોંચી ગયો હતો. જેનાથી અફરા-તફરી મચી ગઈ હતી. અનેક લોકોને પાડાને ઘાયલ કર્યા હતા. બેકાબૂ થઈ ચૂકેલા પાડાને પકડથી દૂર ભાગ્યો હતો.

આ પણ વાંચોઃ-Eid-Ul-Adha 2023 : ભારતમાં કાલે ઉજવાશે બકરી ઈદ, જાણો નમાજનો સમય અને ઈદ-ઉલ-અજહા અંગે ખાસ વાતો

ભીડને જોઈને બેકાબૂ થયો પાડો

માનવામાં આવી રહ્યું છે કે અનેક કિલોમીટર સુધી પાડો ભાગતો રહ્યો હતો તેને પકડવા માટે લોકો પાછળ ભાગ્યા હતા. એક જગ્યાએ લોકોએ પાડા પર કાબૂ મેળવ્યો હતો. તેને પકડીને પરત લઇ ગયા હતા. સોશિયલ મીડિયા સમગ્ર ઘટના ક્રમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકોની આ પર ખુબ જ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

Advertisment

यूपी के मुरादाबाद में कुर्बानी के लिए लाया गया भैंसा ट्रक से उतरते ही बेकाबू. तमाशाई भीड़ पर टूट पड़ा भैंसा, मची भगदड़। वीडियो वायरल। #viralvideo#UPNews#buffalovideo#moradabad#news#bakrid#bakridcelebrationpic.twitter.com/bLndECHKNm

— Pankaj Tripathi (@Pandit_PankajT) June 28, 2023

કુર્બાની માટે લાવવામાં આવ્યો હતો પાડો

બકરી ઈદના તહેવારના પગલે કુર્બાની આપવા માટે જાનવરોની ખરીદારી થઈ રહી છે. આ વચ્ચે કુર્બાની વચ્ચે જ્યારે એક પાડાને મુરાદાબાદથી ગલશહીદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પથ્થર ચોક પર લાવવામાં આવ્યો હતો. ભીડને જોઈને તે છલાંગ લગાવીને ભાગી ગયો હતો. પાડાએ ખૂબ જ ઉત્પાદ મચાવ્યો હતો અને તેના કારણે અનેક લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચોઃ-હાર્દિક પંડ્યા સાથે પત્ની નતાશા સ્ટેનકોવિકે કેમેરા સામે આપ્યો રોમાંટિક પોઝ

માનવામાં આવી રહ્યું છે કે અનેક કિલોમીટર સુધી પાડો ભાગતો રહ્યો હતો તેને પકડવા માટે લોકો પાછળ ભાગતા રહ્યા હતા. ખુબ જ મહેનત કર્યાબાદ પાડાને પકડવામાં આવ્યો હતો. તેને પાછો લઇ જવામાં આવ્યો હતો. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ ઘટના પર અનેક પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તહેવાર વાયરલ વીડિયો ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!