Live

Today News Live Updates: અમિત શાહે NIAને સોંપી રાજૌરી આતંકી હુમલાની તપાસ, પીડિત પરિવાર સાથે ફોન પર કરી વાતચીત

Today Latest news updates, 13 january : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : January 13, 2023 22:58 IST
Today News Live Updates: અમિત શાહે NIAને સોંપી રાજૌરી આતંકી હુમલાની તપાસ, પીડિત પરિવાર સાથે ફોન પર કરી વાતચીત
દેશ વિદેશ ગુજરાતના લાઇવ ન્યૂઝ અપડેટ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates

ગ્લોબલ સાઉથ સમિટ : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તત્કાલ એક મૌલિક સુધારની જરૂરિયાત

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા

Joshimath: જોશીમઠ ફક્ત 12 દિવસોમાં 5.4 સેમી ધસી ગયું, ISROની સેટેલાઇટ ઇમેજથી સામે આવી માહિતી, જાણો આવું કેમ થયું હશે

ચાઈનીઝ દોરી-ટુક્કલ પર કાર્યવાહીઃ ગુજરાત સરકારને ચાર દિવસમાં હેલ્પલાઈન પર 68 ફરિયાદો મળી

દિલ્હી અકસ્માત : દુર્ઘટનાવાળી રાત્રે ડ્યૂટી પર રહેલા 11 પોલીસકર્મી સસ્પેન્ડ, MHAના નિર્દેશ પર મોટી કાર્યવાહી

વિરાટ કોહલી અને ઇશાન કિશને જોરદાર ડાન્સ કરી પ્રશંસકોના દિલ જીત્યા, જુઓ વીડિયો

શ્રીનગરમાં ભારે હિમ વર્ષા

ઠંડીની આગાહી : 14 જાન્યુઆરીથી પડશે કડકડતી ઠંડી, માઈનસ 4 ડિગ્રી જઈ શકે છે તાપમાન, વૈજ્ઞાનિકો પણ હેરાન

Rajasthan Politics: વસુંધરા રાજે કે કોઇ અન્ય, રાજસ્થાન ચૂંટણીમાં કોણ કરશે બીજેપીનું નેતૃત્વ?

Kanjhawala Death Case: દુર્ઘટનાવાળી રાત્રે ડ્યૂટી પર રહેલા રોહિણી જિલ્લાના 11 પોલીસકર્મી સસ્પેન્ડ, MHAના નિર્દેશ પર મોટી કાર્યવાહી

Hockey World Cup 2023 : હોકી વર્લ્ડ કપની ટ્રોફી પર કબજો કરવા 16 ટીમો તૈયાર, આવો છે કાર્યક્રમ

sales Tax case: અનુષ્કા શર્માએ કેમ સેલ્સ ટેક્સ વિભાગ સામે હાઇકાર્ટમાં અરજી દાખલ કરી

Gujarat News latest Updates: ધ્રાંગધ્રામાં સ્વામિનારાયણ સંસ્કારધામ હોસ્પિટલ બનાવાશે

ધ્રાંગધ્રામાં સ્વામિનારાયણ સંસ્કારધામ હોસ્પિટલ બનાવાશે. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન

બે ઈન્ડિગો ફ્લાયર્સની થઇ પટનામાં ધરપકડ: ફ્લાઈટમાં દારૂ પીવા વિશે શું છે નિયમો

વારાણસીથી 51 દિવસની યાત્રા પર નીકળ્યું વિશ્વનું સૌથી લાંબુ ક્રૂઝ, PM નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી રવાના

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (13 જાન્યુઆરી, 2023) વારાણસીથી વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ MV ગંગા વિલાસ ક્રૂઝને વર્ચ્યુઅલ રીતે ફ્લેગ ઓફ કર્યું હતું. કાશીથી બોગીબીલ સુધીની 3200 કિમીની રોમાંચક યાત્રામાં સ્વિત્ઝર્લેન્ડના 32 પ્રવાસીઓ આ ક્રૂઝમાં સામેલ થશે. પ્રસ્થાન પ્રસંગે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ વારાણસીના રવિદાસ ઘાટ પર હાજર રહ્યા હતા.

દીપિકા પાદુકોણ મોંઘીદાટ વસ્તુઓની છે શોખીન, અભિનેત્રી આટલા કરોડની સંપત્તિની માલિક

Auto Expo 2023 : LML નું Star Electric Scooter બન્યું ઓટો એક્સ્પોમાં આકર્ષણનું કેન્દ્ર,લોન્ચ કર્યું દેશનું પહેલું 360 ડિગ્રી વ્યુ કેમેરા વાળું ઈલેકટ્રીક સ્કૂટર

Joshimath Land Subsidence: જોશીમઠની હાલત પર દુઃખી છે વડાપ્રધાન, રાજ્ય કેબિનેટની બેઠકમાં થઈ શકે છે મહત્વનો નિર્ણય

sharad yadav died, શરદ યાદવનું નિધન: જેડીયુના પૂર્વ પ્રમુખની આવી છે રાજકીય રસપ્રદ કહાની

બેઝિક સ્ટ્રક્ચર’ સિદ્ધાંત સાથે જોડાયેલા કેશવાનંદ ભારતી કોણ હતા?

Accident: નાસિકમાં શિરડી જતી બસનો ભયાનક અકસ્માત, 10 મુસાફરોના મોત, 40 ઘાયલ

નાસિક: મહારાષ્ટ્રના નાસિકમાં શુક્રવારે સવારે એક મોટો રોડ અકસ્માત થયો હતો. નાસિક-સિન્નર રોડ પર એક ખાનગી લક્ઝરી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં 10 લોકોના મોત થયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બસમાં સવાર તમામ મુસાફરો સાંઈ બાબાના દર્શન કરવા શિરડી જઈ રહ્યા હતા.

Gujarat News latest Updates: વિધાનસભામાં વિપક્ષ નેતા મુદ્દે જગદીશ ઠાકોરનું નિવેદન

વિધાનસભામાં વિપક્ષ નેતા મુદ્દે જગદીશ ઠાકોરનું નિવેદન, તેમણે જણાવ્યું હતું કે સમય મર્યાદામાં વિપક્ષ નેતા જાહેર થઇ જશે, પદ નહીં અપાય તો કાયદાકીય લડત આપીશું

Piles Treatment: પાઈલ્સને લગતી સમસ્યાથી છુટકારો અપાવે છે આ શાકભાજી, જાણો અહીં

ફિઝિકલ હેલ્થ સાથે મેન્ટલ હેલ્થ પણ ચાલવાથી રહે તંદુરસ્ત, જાણો એક્સપર્ટસ શું કહે છે?

Gujarat Weather Forecast : ગુજરાતમાં તાપમાન વધ્યું પણ ઠંડા પવનોથી ઠંડીનો ચમકારો, ક્યાં કેટલી પડી ઠંડી?

દિલ્હીથી પુણે જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બના સમાચારથી ખળભળાટ મચી ગયો, એરપોર્ટ પર સર્ચ ચાલુ

દિલ્હીથી પુણે જતી સ્પાઈસજેટની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. સુરક્ષા એજન્સીઓ ધમકીભર્યા કોલ બાદ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પુણે જતી સ્પાઈસ જેટની ફ્લાઈટની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાંજે લગભગ 6.30 વાગે ધમકીભર્યો કોલ આવ્યો હતો જેના પગલે મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

દિલ્હી: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને JDU નેતા શરદ યાદવના પરિવારજનોએ છતરપુર સ્થિત તેમના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપી.

IMD Weather Forecast : આગામી દિવસોમાં દિલ્હી સહિત અનેક રાજ્યોમાં શીત લહેરનો કહેર જોવા મળશે

ભારતીય હવામાન વિભાગ (IMD) એ હવામાન સંબંધિત નવી માહિતી શેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જાન્યુઆરી (રવિવાર)થી દિલ્હી સહિત પડોશી રાજ્યોના વિવિધ ભાગોમાં ઠંડીની લહેર પ્રવર્તે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કોલ્ડવેવના કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને પશ્ચિમ યુપીમાં ધુમ્મસની સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે પૂર્વ યુપી અને બિહારમાં હજુ પણ ગાઢથી ગાઢ ધુમ્મસ છવાયેલુ છે. ભારતીય હવામાન વિભાગે ગુરુવારે ઉત્તર ભારતમાં આવતા સપ્તાહથી શીત લહેરનો નવો તબક્કો શરૂ થવાની અને તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે.

આજનો ઇતિહાસ : 13 જાન્યુઆરી ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ ભારતીય રાકેશ શર્માનો જન્મદિન

Today Horoscope, આજનું રાશિફળ : મકર રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલા કામ આજે મહેનતથી પૂરા થશે

ભારત વિ. શ્રીલંકા બીજી વન-ડે : ટીમ ઇન્ડિયાનો 4 વિકેટે વિજય, શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ મેળવી

Sharad Yadav Passes Away : પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું 75 વર્ષની વયે નિધન, પીએમ નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

Athiya And kl rahul: આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ આ દિવસે લેશે સાત ફેરા, બોલિવૂડ સ્ટાર્સ સહિત આ દિગ્ગજ ક્રિકટરને આમંત્રણ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ