Today News Live Updates : હમાસ ઈઝરાયલ યુદ્ધ યથાવત, 4 દિવસમાં 3000થી વધુના મોત, 75 વર્ષના ઈતિહાસમાં સૌથી ભીષણ હુમલો

11 october 2023, Today Latest news updates: આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : October 11, 2023 12:42 IST
Today News Live Updates : હમાસ ઈઝરાયલ યુદ્ધ યથાવત, 4 દિવસમાં 3000થી વધુના મોત, 75 વર્ષના ઈતિહાસમાં સૌથી ભીષણ હુમલો
ઈઝરાયેલ પર હમસાના કરેલા હુમલામાં મોટી સંખ્યામાં જાન-માલને નુકસાન પહોંચ્યુ છે.

Today Gujarat National world daily News latest update, 11 october 2023 : ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

દિવસભરના ન્યૂઝ અપડેટ્સ – Today live news updates

  • MGVCL Recruitment 2023 : મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડમાં ભરતી, ₹ 1 લાખ સુધીનો પગાર, અહીં વાચો સંપૂર્ણ માહિતી

MGVCL Recruitment 2023, MGVCL bharti, notification, online apply : મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડે કાયદા અધિકારીની જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે એમજીવીસીએલ 5 જગ્યાઓ પર ભરતી થશે. વધુ વાંચો

  • હમાસ ઈઝરાયલ યુદ્ધ યથાવત, 4 દિવસમાં 3000થી વધુના મોત, 75 વર્ષના ઈતિહાસમાં સૌથી ભીષણ હુમલો

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ આજે ચોથા દિવસે પણ ચાલુ છે. એક તરફ હમાસના લડવૈયાઓએ બર્બરતા દાખવીને 40 નિર્દોષ ઈઝરાયેલી બાળકોને મારી નાખ્યા. તે જ સમયે ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટીમાં તેના હુમલાઓ તેજ કરી દીધા છે. બંને તરફથી અત્યાર સુધીમાં 3000 લોકોના મોત થયા છે. 5000 થી વધુ લોકો ઘાયલ થયા છે. અમેરિકાએ ઈઝરાયેલ વતી પોતાના યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેણે હમાસ લડવૈયાઓ પાસેથી ગાઝા સરહદી વિસ્તારો પર નિયંત્રણ મેળવી લીધું છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલમાં દેશના 75 વર્ષના ઈતિહાસના સૌથી ખરાબ હુમલો છે.

  • Hamas Israel war : ઇઝરાયેલના બોમ્બ ધડાકા પછી ગાઝામાં કેવી સ્થિતિ છે? ત્યાં રહેતી ભારતીય મહિલાએ વર્ણવી કરુણ કહાની

હમાસના આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલ પર હુમલા બાદ યુદ્ધ ફાટી નીકળ્યું છે. ઇઝરાયેલ હમાસની જગ્યાઓ પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. ઈઝરાયેલે દાવો કર્યો છે કે તેણે અત્યાર સુધીમાં હમાસના 200થી વધુ ઠેકાણાઓને નષ્ટ કર્યા છે. ઘણી ન્યૂઝ એજન્સીઓ દ્વારા જારી કરવામાં આવેલા ગાઝાની તસવીરો અને વીડિયોમાં ત્યાંની ઘણી ઈમારતો કાટમાળમાં સરી પડેલી જોવા મળે છે. વધુ વાંચો

  • Health Tips : ફણસ અનેક સ્વાસ્થ્ય ગુણો ધરાવે છે, જાણો ફાયદા, ડાયાબિટીસ અને સગર્ભા સ્ત્રીઓએ આટલા પ્રમાણમાં કરવું સેવન

Health Tips : આ શાકભાજી સ્વાદિષ્ટ હોય છે, ત્યારે તેનું વધુ પડતું સેવન પાચનમાં અગવડતા લાવી શકે છે, તેની એલર્જી ભાગ્યે જ જોવા મળે છે. જો યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો તે ખંજવાળનું કારણ બની શકે છે . વધુ વાંચો

  • Amitabh Bachchan Birthday : અમિતાભ બચ્ચને તેનો 81મો જન્મદિવસ પરિવાર સાથે ઉજવ્યો, જુઓ તસવીર

Amitabh Bachchan Birthday Celebration : બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન આજે 11 ઓક્ટોબરે તેમનો 81મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સુપરસ્ટારે તેનો જન્મદિવસ તેની પત્ની જયા બચ્ચન અને પૌત્રો, નવ્યા નવેલી નંદા, અગસ્ત્ય નંદા અને આરાધ્યા બચ્ચન સાથે ઉજવ્યો. હવે તેની તસવીરો સામે આવી છે. વધુ વાંચો

  • Deoria Case : લોહી પર રાજનીતિ? દેવરિયામાં ભાજપ અને સપા કેમ સામસામે આવી ગયા, જાણો સમગ્ર મામલો

હત્યાના પગલે રાજ્ય સરકારે બેદરકારી દાખવવા બદલ 15 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ અથડામણમાં યાદવ પરિવારના એક સભ્યનું મોત થયું છે, જ્યારે બાકીના માર્યા ગયેલા તમામ બ્રાહ્મણ દુબે પરિવારના છે. પોલીસે અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરી છે. વધુ વાંચો

  • Today History 11 October આજનો ઇતિહાસ 11 ઓક્ટોબર : અમિતાભ બચ્ચનનો જન્મદિન; આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ કેમ ઉજવાય છે? જેપી નારાયણ કોણ છે?

Today History 11 October : આજે 11 ઓક્ટોબર 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે આંતરરાષ્ટ્રીય બાળકી દિવસ છે. આજે બોલીવુડના બીગ બી અમિતાભ બચ્ચનનો બર્થડ છે. ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે વધુ વાંચો

  • Daily Horoscope, 11 october 2023, આજનું રાશિફળ : કર્ક રાશિના જાતકોને ઉછીના લીધેલા પૈસા પાછા મેળવવાના સમયે વિવાદ થઈ શકે છે

today Horoscope, 11 october 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ. વધુ વાંચો

  • today live darshan : મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરથી ગજાનંદ ગણપતિ દાદાના લાઇવ દર્શન

Today live darshan, આજના લાઇવ દર્શનઃ બુધવારનો દિવસ ગણોના દેવ ગણપતિનો દિવસ માનવામાં આવે છે. આ દિવસને બુધ ગ્રહનો દિવસ પણ માનવામાં આવે છે. બુધને વક્તાનું પરિબળ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણપતિની પૂજા કરવાથી વિઘ્નહર્તા તમામ વિઘ્ન દૂર કરે છે. અને બુદ્ધિનું વરદાન આપે છે. મુંબઈનું સિદ્ધિ વિનાયક મંદિર દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે ત્યારે અહીં હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે. લાઇવ દર્શન કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ