/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/joe-biden-PM-Modi-meeting.jpg)
વ્હાઇટ હાઉસમાં પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (તસવીર - પીએમઓ ઇન્ડિયા)
PM Narendra Modi US visitupdate: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. અમેરિકામાં બીજા દિવસે પીએમ મોદી વ્હાઇટ હાઉસ પહોંચી ગયા છે. જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને તેમનું સ્વાગત કર્યું હતું. વ્હાઇટ હાઉસમાં સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે તેમને જે સન્માન મળ્યું છે તો ફક્ત તેમનું સન્માન નથી પણ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. પીએમ મોદીએ ભાર આપીને કહ્યું કે આખી દુનિયા માટે અમેરિકા અને ભારતની દોસ્તી પૂરક રહેવાની છે. આપણા બન્ને દેશો લોકતાંત્રિક વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે. આપણી દોસ્તી સમય સાથે વધારે મજબૂત થઇ છે.
Addressing the press meet with @POTUS@JoeBiden. https://t.co/qWx0tH82HH
— Narendra Modi (@narendramodi) June 22, 2023
ભારત અને અમેરિકા આતંકવાદ અને કટ્ટરવાદથી લડવામાં એક સાથે ઉભા છે - પીએમ મોદી
દ્વિપક્ષીય બેઠક પછી પીએમ નરેન્દ્ર મોદીએ સંયુક્ત નિવેદન આપતા કહ્યું કે આજે અમારા દ્વારા લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયો પર ચર્ચાથી વ્યાપક અને વૈશ્વિક રણનિતીક ભાગીદારીમાં નવો અધ્યક્ષ જોડાઇ ગયો છે. બન્ને દેશો વચ્ચે વેપાર અને રોકાણ ભાગીદારી વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે. અમે અંતરિક્ષ સહયોગમાં મોટી છલાંગ લગાવી છે. ભારત અને અમેરિકા આતંકવાદ અને કટ્ટરવાદથી લડવામાં એક સાથે ઉભા છે.
- Jun 23, 2023 00:16 IST
અમેરિકા અમદાવાદ અને બેંગલુરુમાં વાણિજ્ય દૂતાવાસ ખોલશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમદાવાદ અને બેંગલુરુમાં વાણિજ્ય દૂતાવાસની સ્થાપનાનું અમે સ્વાગત કરીએ છીએ. તેવી જ રીતે અમે સિએટલમાં એક નવું મિશન ખોલીશું
Prime Minister Narendra Modi says, "We welcome the setting up of consulates in Ahmedabad and Bengaluru. Likewise, we will open a new mission in Seattle." pic.twitter.com/UO6jf0QZqP
— ANI (@ANI) June 22, 2023
- Jun 22, 2023 23:58 IST
લોકતંત્ર અમારો ડીએનએ છે - પીએમ મોદી
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જો બાઇડેને સંયુક્ત નિવેદન જાહેર કર્યા પછી પત્રકારોના સવાલોના જવાબ પણ આપ્યા હતા. આ દરમિયાન એક વિદેશી પત્રકારે પીએમ મોદીને ભારતના અલ્પસંખ્યકોને લઇને સવાલ પૂછ્યો. અલ્પસંખ્યકોના નૈતિક અધિકારોના સવાલ પર પીએમ મોદીએ કહ્યું કે વાસ્તવમાં મને આશ્ચર્ય થાય છે જ્યારે લોકો આવું કહે છે. ભારત એક વાસ્તવિક લોકતંત્ર છે. લોકતંત્ર અમારો ડીએનએ છે, લોકતંત્ર અમારી નસોમાં છે. અમે લોકતંત્ર જીવીએ છીએ. ભારત સંવિધાનથી ચાલે છે અને સરકાર તે પ્રમાણે ચાલે છે. ભેદભાવનું કોઇ સ્થાન નથી. જ્યારે તમે લોકતંત્ર કહો છો અને લોકતંત્ર સ્વીકાર કરો છો તો ભેદભાવનું કોઇ સ્થાન હોતું નથી. ભારત બધાને સાથે લઇને આગળ વધવામાં વિશ્વાસ રાખે છે. ભારતના લોકતાંત્રિક મૂલ્યોમાં ભેદભાવનું સ્થાન નથી. અહીં જાતિ, પંથ, ધર્મ કે લિંગના આધારે કોઇ ભેદભાવ થતો નથી.
https://twitter.com/ANI/status/1671944920893124609
- Jun 22, 2023 23:46 IST
ભારત અને અમેરિકા આતંકવાદ અને કટ્ટરવાદથી લડવામાં એક સાથે ઉભા છે - પીએમ મોદી
દ્વિપક્ષીય બેઠક પછી પીએમ નરેન્દ્ર મોદીએ સંયુક્ત નિવેદન આપતા કહ્યું કે આજે અમારા દ્વારા લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયો પર ચર્ચાથી વ્યાપક અને વૈશ્વિક રણનિતીક ભાગીદારીમાં નવો અધ્યક્ષ જોડાઇ ગયો છે. બન્ને દેશો વચ્ચે વેપાર અને રોકાણ ભાગીદારી વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે. અમે અંતરિક્ષ સહયોગમાં મોટી છલાંગ લગાવી છે. ભારત અને અમેરિકા આતંકવાદ અને કટ્ટરવાદથી લડવામાં એક સાથે ઉભા છે.
- Jun 22, 2023 23:32 IST
2024માં ભારતીય અંતરિક્ષ યાત્રી સ્પેસમાં જશે - જો બાઇડેન
વ્હાઇટ હાઉસમાં દ્વિપક્ષીય વાતચીત પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને સંયુક્ત નિવેદન જારી કરતા કહ્યું કે સ્વાસ્થ્ય સેવા, અંતરિક્ષ, ,સ્વચ્છ ઉર્જા અને જલવાયુ સંકટ, સેમી કંડક્ટર પર સહયોગ, રક્ષા સંબંધો પર વધારે સહયોગ પર ચર્ચા થઇ. 2024માં ભારતીય અંતરિક્ષ યાત્રી સ્પેસમાં જશે.
- Jun 22, 2023 22:53 IST
PM Narendra Modi US visit : વ્હાઇટ હાઉસમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – આ 140 કરોડ ભારતીયોનું સન્માન
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/pm-Narendra-Modi2.jpg)
PM Narendra Modi US visit : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – ભારત અને અમેરિકાની મિત્રતા સમગ્ર વિશ્વની તાકાત વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. બંને દેશો વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
- Jun 22, 2023 21:53 IST
ન્યૂયોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર પર આઇકોનિક સાઇટ પર PM મોદીનું સ્વાગત કરતી LED સ્ક્રીન મુકવામાં આવી છે
#WATCH | A banner welcoming PM Modi on his maiden State visit to the US was displayed at Times Square in New York yesterday pic.twitter.com/33YH1T9VPI
— ANI (@ANI) June 22, 2023
- Jun 22, 2023 21:49 IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ આટલા બધા લોકપ્રિય નેતા છે? આ રિપોર્ટમાં જાણો મહત્વના કારણ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/2-18.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર પર 89.5 મિલિયન ફોલોઅર્સ છે. પીએમ મોદી સોશિયલ મીડિયા પર હાલમાં સૌથી લોકપ્રિય નેતાઓ પૈકીના એક છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
- Jun 22, 2023 21:05 IST
વૈશ્વિક સ્થિતિ ઝડપથી બદલી રહી છે - પીએમ મોદી
દ્વિપક્ષીય વાતચીત દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ જો બાઇડનને કહ્યું કે પહેલાની સરખામણીમાં હવે ભારત અને અમેરિકા મજબૂત સંબંધો થવા જરૂરી છે. પીએમે કહ્યું કે વૈશ્વિક સ્થિતિ ઘણી ઝડપથી બદલી રહી છે. આવામાં બન્ને દેશોએ પોતાના ફૂટનીતિક સંબંધોને આગળ વધારવા પડશે.
- Jun 22, 2023 20:43 IST
પીએમ મોદી અને જો બાઇડેન વચ્ચે દ્વિપક્ષીય બેઠક શરુ
Washington, D.C. | Prime Minister Narendra Modi and US President Joe Biden hold bilateral talks in the Oval Office of the White House. pic.twitter.com/Ww50IdeDbJ
— ANI (@ANI) June 22, 2023
- Jun 22, 2023 20:40 IST
વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ સાથએ પીએમ મોદી
Prime Minister Narendra Modi, US President Joe Biden and First Lady of the United States Jill Biden wave at the people gathered at the South Lawns of the White House in Washington, DC. pic.twitter.com/OpBUdOoIY3
— ANI (@ANI) June 22, 2023
- Jun 22, 2023 20:39 IST
આપણી દોસ્તી દુનિયા માટે મિશાલ - પીએમ મોદી
પીએમ મોદીએ ભાર આપીને કહ્યું કે આખી દુનિયા માટે અમેરિકા અને ભારતની દોસ્તી પૂરક રહેવાની છે. આપણા બન્ને દેશો લોકતાંત્રિક વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે. આપણી દોસ્તી સમય સાથે વધારે મજબૂત થઇ છે.
#WATCH | In the post-Covid era, the world order is taking a new shape. In this time period, the friendship between India and US will be instrumental in enhancing the strength of the whole world. India & US are committed to working together for the global good and peace, stability… pic.twitter.com/441Xa9Inab
— ANI (@ANI) June 22, 2023
- Jun 22, 2023 20:37 IST
140 કરોડ ભારતીયોનું સન્માન - પીએમ મોદી
વ્હાઇટ હાઉસમાં સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે તેમને જે સન્માન મળ્યું છે તો ફક્ત તેમનું સન્માન નથી પણ 140 કરોડ ભારતીયોનું સન્માન છે.
- Jun 22, 2023 20:02 IST
પીએમ મોદીનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત - અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે 21મી સદીમાં સૌથી નિર્ણાયક સંબંધમાંથી એક છે. પીએમ મોદીનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત છે. હું અહીં રાજકીય યાત્રા પર તમારી યજમાની કરનાર પ્રથમ વ્યક્તિ બનીને સન્માનિત અનુભવી રહ્યો છું.
PM Modi welcome back to the White House. I am honoured to be the first to host you here on a State visit: US President Joe Biden pic.twitter.com/BCYnxNPPUN
— ANI (@ANI) June 22, 2023
- Jun 22, 2023 19:54 IST
વ્હાઇટ હાઉસમાં ભારત અને અમેરિકાનું રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું
#WATCH | National anthems of India and the US played at the White House in the presence of PM Modi and US President Joe Biden pic.twitter.com/YzeLYvbyyH
— ANI (@ANI) June 22, 2023
- Jun 22, 2023 19:48 IST
પીએમ મોદી વ્હાઇટ હાઉસ પહોંચ્યા, રાષ્ટ્રપતિ જો બાઇડેને સ્વાગત કર્યું
#WATCH | US President Joe Biden and First Lady Dr Jill Biden welcome PM Modi on his arrival at the White House pic.twitter.com/zI6BuGTLxi
— ANI (@ANI) June 22, 2023
- Jun 22, 2023 19:40 IST
PM મોદીનું સ્વાગત કરવા માટે વ્હાઇટ હાઉસ ખાતે ભારત અને અમેરિકાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ
#WATCH | Indian and US high-level delegations at the White House to welcome PM Modi pic.twitter.com/CSmLg1xEX9
— ANI (@ANI) June 22, 2023
- Jun 22, 2023 19:40 IST
પીએમના સ્વાગત માટે અમેરિકન ડેલિગેશન
#WATCH | US delegation led by Vice President Kamala Harris assemble at the South Lawns of the White House to welcome PM Modi pic.twitter.com/0esBO7Xsem
— ANI (@ANI) June 22, 2023
- Jun 22, 2023 19:33 IST
પીએમ મોદીએ જો બિડેનને ભેટ આપેલા ગ્રીન ડાયમંડ સાથે છે સુરતનું કનેક્શન, જાણો તેની ખાસિયતો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/vastu-tips-for-home-9.jpg)
PM Modi US Visit Green diamond : પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ દંપતિ જો બિડેન, તેમના પત્નીને જિલ બિડેનને ઘણી ખાસ ભેટો આપી છે, જેમાં સૌથી ખાસ ગ્રીન ડાયમંડનો ગુજરાતના સુરત સાથે શું કનેકશન છે જાણો (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
- Jun 22, 2023 19:05 IST
રાષ્ટ્રપતિ જો બાઇડેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતમાં ટ્વિટ કર્યું
રાષ્ટ્રપતિ જો બાઇડેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતમાં એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં તેમણે પીએમ મોદી સાથે પોતાની તસવીર શેર કરી છે. બાઇડેને લખ્યું છે કે વેલકમ ટુ ધ વ્હાઇટ હાઉસ, મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર
Welcome to the White House, Mr. Prime Minister. pic.twitter.com/s21bVNqcGp
— President Biden (@POTUS) June 22, 2023
- Jun 22, 2023 18:46 IST
PM મોદીને આવકારવા માટે વ્હાઇટ હાઉસની બહાર ભારતીયો ઉત્સાહિત. મોદી, મોદી ના નારાઓ લાગ્યા
#WATCH | 'Modi, Modi' chants in the air as Indian diaspora gathers on White House lawns to welcome PM Modi#WashingtonDCpic.twitter.com/DXogujnHjp
— ANI (@ANI) June 22, 2023
- Jun 22, 2023 18:15 IST
23 જૂને વિપક્ષી દળોની બેઠકમાં સામેલ થઇ નહીં આરએલડી ચીફ જયંત ચૌધરી, નીતિશને પત્ર લખી જણાવ્યું કારણ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે બધા વિપક્ષોને એક કરી રહ્યા છે. આ ક્રમમાં 23 જૂને પટનામાં વિપક્ષી દળોની બેઠક થવાની છે. જોકે રાષ્ટ્રીય લોકતંત્ર દળના અધ્યક્ષ જયંત ચૌધરી તેમાં હાજર રહી શકશે નહીં. મુખ્યમંત્રી નીતિશ કુમારને લખેલા પત્રમાં પારિવારિક કાર્યક્રમનો હવાલો આપીને કહ્યું કે તે પટનામાં યોજાનારી વિપક્ષ દળોની બેઠકમાં હાજર રહી શકશે નહીં. પારિવારિક કાર્યક્રમ પહેલાથી નિર્ધારિત હતો. જયંત ચૌધરીનો પોતાના પરિવાર સાથે વિદેશ જવાનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હતો.
- Jun 22, 2023 18:01 IST
એકતરફી પ્રેમમાં પાગલ થયો પ્રેમી: ‘બાળપણની મિત્રએ લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો, હત્યા કરી દીધી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/1-21.jpg)
maharashtra pune murder : મહારાષ્ટ્રના પુણેમાં એક ફોરેસ્ટ અધિકારી યુવતીની હત્યા તેના જ બાળપણના મિત્રએ કરી દીધી, પોલીસ અનુસાર – લગ્નનો પ્રસ્તાવ ન સ્વિકારતા યુવકે હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
- Jun 22, 2023 16:42 IST
H-1B વિઝા અંગે સારા સમાચાર, PM મોદી – બિડેનની મિત્રતાથી હજારો ભારતીયોને ફાયદો થશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/vastu-tips-for-home-8.jpg)
US H1b visa rule change : H-1B વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે હેઠળ અન્ય દેશનો નાગરિક પણ યુએસની કંપનીમાં કામ કરી શકે છે. અમેરિકાની કંપનીઓને કુશળ કર્મચારીઓની જરૂર છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
- Jun 22, 2023 15:40 IST
એશિયા કપ 2023 : પાકિસ્તાનથી આવેલા નિવેદન પછી બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે બબાલ નક્કી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/zaka-ashraf.jpg)
Asia Cup 2023 : નજમ સેઠી અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થયા પછી ટૂંકા સમયમાં આ મામલે નાટ્યાત્મક ફેરફાર થયો છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું તેમની આ પદ પરથી હકાલપટ્ટી એશિયા કપના હાઇબ્રિડ મોડલના કારણે તો થઇ નથીને? (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)
- Jun 22, 2023 14:53 IST
Vastu tips : વાસ્તુ અનુસાર ઘરમાં આ ચાર વસ્તુઓ ખાલી રાખવાથી થઇ જવાય છે કંગાળ, ભાગ્યનો પણ નથી મળતો સાથ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/vastu-tips.jpg)
જો આપણું ઘર કે કાર્યસ્થળ વાસ્તુ પ્રમાણે બન્યું છે તો જીવનમાં સુખ-સમુદ્ધિનો વાસ રહે છે સાથે જ માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. પરંતુ જો ઘર વાસ્તુ અનુસાર ન હોય તો ઘરમાં કંકાસનું વાતાવરણ બનેલું રહે છે. સાથે જ ઘરના સભ્યો રોગી રહે છે.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 22, 2023 13:59 IST
Jet Engine Technology: ભારતને મળશે ‘જેટ એન્જિન’, જાણો કેમ ખાસ છે અમેરિકા સાથેની જેટ ટેકનોલોજી ડીલ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/DRDO-GE-414.jpg)
Jet Engine Technology: અમેરિકા પાસેથી ભારત જેટ એન્જિન ટેકનોલોજી માટે ડીલ કરવા જઇ રહ્યું છે એ ઘણી રીતે મહત્વનું છે. આ ટેકનોલોજી પાકિસ્તાન અને ચીન પાસે પણ નથી.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 22, 2023 13:58 IST
Uttrakhand Big Accident | ઉત્તરાખંડમાં મોટી માર્ગ દુર્ઘટના, બાગેશ્વરના શ્રદ્ધાળુઓથી ભરેલી જીપ ખાઈમાં ખાબકી નવના મોત
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/uttrakhand-accident.jpg)
ઉત્તરાખંડમાં મુનસ્યારી થઇને જતી શ્રદ્ધાળુઓથી ભરેલી એક જીપ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નીપજ્યા છે. ઘટના સ્થળ પર રેસ્ક્યૂ ઓપરેશન હજી પણ ચાલું છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 22, 2023 13:20 IST
Periods And Yoga : પીરિયડ્સ દરમિયાન યોગ ન કરવાની જૂની માન્યતાઓને ભૂલવી જોઇએ જોઈએ, યોગથી થાય ઘણા ફાયદા, જાણો અંશુલા કપૂર શું કહે છે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Untitled-design-80.jpg)
Periods And Yoga : સ્ત્રીઓએ પીરિયડ્સ દરમિયાન યોગ કરવાનું ટાળવું જોઈએ, તે સૌથી લોકપ્રિય ધારણાઓમાંની એક એ છે. પરંતુ, શું તે સાચું છે? અહીં જાણો
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 22, 2023 13:16 IST
Gujarat rain forecast| ગુજરાત વરસાદ આગાહી : આગામી ચાર દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની સંભાવના
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Gujarat-Rain-Forecast-1.jpg)
Gujarat Rain Forecast : ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા બાદ હવે ચોમાસાના વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર-પાંચ દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં ચોમાસાના વરસાદની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 22, 2023 12:36 IST
PM modi US visit | ગ્રીન ડાયમંડ, ગણેશ પ્રતીમા, ચંદન બોક્સ વ્હાઇટ હાઉસમાં ડિનર પર પીએમ મોદીએ જો બાઇડન અને જિલ બાઇનને શું શું આપી ગિફ્ટ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/PM-modi-gift.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્હાઇટ હાઉસમાં પ્રાઇવેટ ડિનરમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જિવ બાઇડનને ખાસ ઉપહાર ભેટ કર્યા છે. ગ્રીમ ડાયમંડ, ભગવાન ગણેશમી પ્રતિમા, ચાંદીના દીવા અને દસ દાનમ સહિત અનેક ચીજો ગિફ્ટ કરી છે.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 22, 2023 12:09 IST
ચીનની રેસ્ટોરન્ટમાં કુકિંગ ગેસ બ્લાસ્ટ, 31 લોકના મોત, અનેક ઘાયલ
ચીનની એક રેસ્ટોરન્ટમાં કુકિંગ ગેસ વિસ્ફોટના કારણે એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં 31 લોકોના મોત નીપજ્યા છે. ચીનના નોર્થવેસ્ટર્ન વિસ્તારમાં એક બોર્બેક્યૂ રેસ્ટોરેન્ટમાં આ વિસ્ફોટ થયો છે. ન્યૂઝ એજન્સી શિન્હુઆએ જણાવ્યું હતું કે આ બ્લાસ્ટ એ સમયે થયો જ્યારે ડ્રેગન બોટ ફેસ્ટિવલ ઉજવવા માટે ગલીઓમાં લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. ત્યારે કુકિંગ ગેસ બ્લાસ્ટ થયો છે.
- Jun 22, 2023 11:37 IST
PM modi US visit live updates: સ્ટેટ ડિનરમાં આજનું મેનુ શું છે, જુઓ વીડિયો
સ્ટેટ ડિનરમાં આજનું મેનુ શું છે, જુઓ વીડિયો
- Jun 22, 2023 11:27 IST
PM modi US visit live updates: પીએમ મોદી અને જો બિડેન એક પછી એક બેઠક કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ જો બિડેન ગુરુવારે વ્હાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં એક-એક બેઠક કરશે અને સંરક્ષણ, અવકાશ જેવા ક્ષેત્રોમાં ભારત-અમેરિકાના વ્યૂહાત્મક સંબંધોને વધુ વેગ આપવા માટે ઉચ્ચ સ્તરીય મંત્રણા કરશે. વ્હાઇટ હાઉસે બુધવારે જણાવ્યું હતું કે, "આ મુલાકાત યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેની ઊંડી અને ગાઢ ભાગીદારી અને કુટુંબ અને મિત્રતાના ઉષ્માભર્યા બંધનોની પુષ્ટિ કરશે જે અમેરિકનો અને ભારતીયોને એક સાથે જોડે છે." "મુલાકાત મુક્ત, ખુલ્લા, સમૃદ્ધ અને સુરક્ષિત ઈન્ડો-પેસિફિક માટે અમારા બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવશે અને સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને અવકાશ સહિત ટેક્નોલોજી ભાગીદારીને આગળ વધારવા માટેના સહિયારા સંકલ્પને મજબૂત કરશે," તે જણાવે છે.
- Jun 22, 2023 10:11 IST
PM modi US visit live updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝિટથી અમેરિકામાં રહેતા ભારતીયોને થશે ફાયદો
ન્યૂઝ એજન્સી રોયટરે સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે બાઇડન પ્રશાસન ભારતીયો માટે અમેરિકામાં રહેવું અને કામ કરવું સરળ કરવા ઉપર કામ કરશે. અમેરિકામાં રહેતા સ્કિલ્ડ વર્કર્સ અને રોજગાર માટે અમેરિકા આવનારા આવા લોકોને ફાયદો મળશે.
US | The Biden administration will make it easier for Indians to live and work in the US, using this week's state visit by Prime Minister Narendra Modi to help some skilled workers enter or remain in the country, according to three people familiar with the matter: Reuters
— ANI (@ANI) June 22, 2023
- Jun 22, 2023 09:10 IST
PM modi US visit live updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના વડાપ્રધાન જો બાઇડનને ભેટમાં શું આપ્યું
અમેરિકાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો બાઇડનના ખાસ મહેમાન બન્યા હતા. રાષ્ટ્રપતિ જો બાઇડને પીએમ મોદી માટે ખાસ ડિનરનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને એક વિશેષ ચંદનનું બોક્સ ભેંટ આપ્યું હતું. આ બોક્સ જયપુર રાજસ્થાનના એક શિલ્પકાર દ્વારા હાથથી બનાવવામાં આવ્યું છે. બોક્સને બનાવવા માટે કર્ણાટકના મૈસરથી ચંદનનું લાકડું મંગાવવામાં આવ્યું હતું. બોક્સ પર નક્કાશીદાર વનસ્પતિઓ અને જીવોની પેટર્ન છે.
Prime Minister Narendra Modi presents a special sandalwood box to US President Joe Biden that has been handcrafted by a master craftsman from Jaipur, Rajasthan. The sandalwood sourced from Mysore, Karnataka has intricately carved flora and fauna patterns. pic.twitter.com/fsRpEpKJ4W
— ANI (@ANI) June 22, 2023
- Jun 22, 2023 09:06 IST
PM modi US visit live updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાઇડનનો માન્યો આભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનો આભાર માન્યો હતો. ટ્વીટ કર્યું હતું "હું આજે વ્હાઇટ હાઉસમાં મારી મેજબાની કરવા માટે હું અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને પ્રથમ મહિલા જિલ બાઇડનનો ધન્યવાદ કરું છું. અમે અનેક વિષયો ઉપર શાનદાર વાતચીત કરી"
I thank @POTUS@JoeBiden and @FLOTUS@DrBiden for hosting me at the White House today. We had a great conversation on several subjects. pic.twitter.com/AUahgV6ebM
— Narendra Modi (@narendramodi) June 22, 2023
- Jun 22, 2023 09:02 IST
AI To Take Job Interviews : AI હાયરિંગ મેનેજરોને બદલી શકે છે, નવો અભ્યાસ દર્શાવે છે કે 43% કંપનીઓ 2024 સુધીમાં ઇન્ટરવ્યુ માટે AI નો ઉપયોગ કરશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Untitled-design-76-2.jpg)
AI To Take Job Interviews : 15 ટકા લોકોએ કહ્યું કે AI નો ઉપયોગ કોઈપણ માનવીય હસ્તક્ષેપ વિના ઉમેદવારો પર નિર્ણય લેવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત, 50 ટકાથી વધુ પાર્ટીસીપેન્ટસ માને છે કે AI આખરે હ્યુમન હાયરિંગ મેનેજરોનું સ્થાન લેશે.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 22, 2023 08:56 IST
PM modi US visit live updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રથમ લેડીને આપી ખાસ ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમની પત્ની જિલ બાઇડને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ ડીનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની પ્રથમ મહિલા ડો. જિલ બાઇડનને લેબમાં વિકસિત 7.5 કેરેટનો હિરો ગીફ્ટ કર્યો છે.
https://twitter.com/ANI/status/1671697108288823297?
- Jun 22, 2023 08:32 IST
PM modi US visit live updates: પીએમ મોદી વ્હાઇટ હાઉસમાં બિડેન્સ દ્વારા આયોજિત ખાનગી રાત્રિભોજનમાં હાજરી આપશે, યુએસ કોંગ્રેસને સંબોધશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેઓ યુનાઇટેડ સ્ટેટ્સની તેમની પ્રથમ રાજ્ય મુલાકાતે છે, થોડા સમય પહેલા વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ જો બિડેન અને પ્રથમ મહિલા જીલ બિડેન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બિડેન ભારતીય પીએમ માટે સ્ટેટ ડિનરનું આયોજન કરશે જેમાં 400 મહેમાનો હાજરી આપે તેવી અપેક્ષા છે.
- Jun 22, 2023 08:03 IST
Today Live news updates : પૂર્વ નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલનો જન્મ દિવસ
આજે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો જન્મ દિવસ છે. માદરેવતન કડીમાં રજત તુલા કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજરી આપશે.
- Jun 22, 2023 07:48 IST
આજનો ઇતિહાસ 22 જૂન : વિશ્વ વર્ષાવન દિવસ – જંગલોના નાશ અને ક્લાઇમેટ ચેન્જથી વર્ષાવન પર ખતરો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/vastu-tips-for-home-6.jpg)
Today history 22 june : આજે 22 જૂન 2023 છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ વર્ષાવન દિવસ છે. આજે જાણીતા કલાકાર અને વિલન અમરીશ પુરીનો બર્થ ડે છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 22, 2023 07:47 IST
અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાની સ્પીચ અને હિન્દી સાંભળીને લોકોએ કરી પ્રશંસા, જુઓ વીડિયો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/doctor-2023-06-22T072429.847.jpg)
Amitabha bachchan grandduaghter: નવ્યા નંદા (Navya Naveli Nanda) તાજેતરમાં જ સુપ્રિયા પોલના શો ‘ફિર ઝિદ્દી હી સહી’માં પહોંચી હતી, જ્યાં તેણે નાની ઉંમરમાં બિઝનેસ કરવા અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 22, 2023 07:47 IST
દેશમાં હીટવેવથી મૃત્યુ : હીટ સ્ટ્રોક એટલ શું? તેના લક્ષણો, સારવાર અને બચવાના ઉપાયો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/vastu-tips-for-home-3.jpg)
Heat stroke safety tips : હીટ સ્ટ્રોકથી બચવા માટે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું કે બહાર નીકળવાનું ખાસ કરીને બપોર થી લઇ 3 વાગ્યાની વચ્ચે ટાળવું જોઇએ. આ સમય દરમિયાન તમારે સખત શારીરિક પ્રવૃત્તિ ટાળવી જોઈએ.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો
- Jun 22, 2023 07:43 IST
Daily Horoscope, 22 june 2023, આજનું રાશિફળ : મીન રાશિના જાતકોએ મિલકત કે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી
today Horoscope, 22 june 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.
તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે અહીં ક્લિક કરીને વાંચો
- Jun 22, 2023 07:42 IST
Today Live Darshan: શિરડી સાંઈ મંદિરથી સાંઈ બાબાના કરો લાઇવ દર્શન
today live darshan, shirdi sai baba, આજના લાઇવ દર્શન: શિરડી સાંઈ બાબાનું ધામ ગણાય છે. અને અહીં સાંઈ બાબાના ચરણોમાં શિશ ઝૂકાવવા માટે હજારો ભક્તો દરરોજ આવે છે.
સાંઇ બાબાના દર્શન કરવા માટે અહીં ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us