Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-Sanjay-Singh-AAP.jpg)
AAP સાંસદ સંજય સિંહ (ફાઈલ ફોટો- ઈન્ડિયન એક્સપ્રેસ)
ED Raid : આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની ઇડીએ ધરપકડ કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી. લાંબી પૂછપરછ પછી સંતોષકારક જવાબ ન મળતા સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે. બુધવારે સવારે જ EDની ટીમ સર્ચ કરવા માટે સંજય સિંહના ઘરે પહોંચી હતી.
Advertisment
#WATCH | Visuals from outside AAP Rajya Sabha MP Sanjay Singh's residence
ED raids underway at the residence of AAP Rajya Sabha MP Sanjay Singh pic.twitter.com/k6FRDjY12S— ANI (@ANI) October 4, 2023
દારૂના કૌભાંડના સંદર્ભમાં સંજય સિંહના ઘરે આ સર્ચ કરવામાં આવી રહ્યું છે. દારૂ કૌભાંડમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં સંજય સિંહનું નામ હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us