Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-Rajkumar-Anand.jpg)
EDએ દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદના સત્તાવાર નિવાસસ્થાને દરોડા પાડ્યા છે.
Delhi government, ED rain on Arvind Kejriwal minister : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થાય તે પહેલા EDએ સમાજ કલ્યાણ મંત્રી રાજ કુમાર આનંદના પરિસરમાં દરોડા પાડ્યા છે. ગુરુવારે, EDએ રાજકુમાર આનંદના સત્તાવાર નિવાસસ્થાન સહિત 9 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડા મની લોન્ડરિંગ સાથે જોડાયેલા કેસમાં કરવામાં આવી રહ્યા છે.
Advertisment
#WATCH | ED raid underway at the residence of Delhi Minister Raaj Kumar Anand in Civil Lines area. Searches started early morning today. Raids are underway at 9 premises linked to him. Details awaited pic.twitter.com/2Q0ZuFIjGo
— ANI (@ANI) November 2, 2023


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us