નાણામંત્રી નિર્મલા સીતારમનને રાજધાની નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, નિર્મલા સીતારમણને સોમવારે બપોરે 12 વાગ્યે એમ્સમાં લાવવામાં આવ્યા હતા. તેમને એમ્સના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

Web Title: Finance minister nirmala sitharaman health deteriorated admitted to aiims