Live

Today News Live Updates: શરદે પવારનો યૂ ટર્ન, કહ્યું – વિપક્ષી એકતા માટે નહીં કરે જેપીસીનો વિરોધ

Today Latest news updates, 11 April : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : April 11, 2023 17:33 IST
Today News Live Updates: શરદે પવારનો યૂ ટર્ન, કહ્યું – વિપક્ષી એકતા માટે નહીં કરે જેપીસીનો વિરોધ
ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates

શરદે પવારનો યૂ ટર્ન, કહ્યું - વિપક્ષી એકતા માટે નહીં કરે જેપીસીનો વિરોધ

હિંડનબર્ગ દ્વારા અદાણી સમૂહ પર લગાવેલા આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા તપાસ કરવા મામલે એનસીપી પ્રમુખ શરદ પવારે યૂ ટર્ન લીધો છે. શરદ પવારે મરાઠી ન્યૂઝ ચેનલ એબીપી માઝા સાથે વાત કરતા કહ્યું કે વિપક્ષી દળોના અમારા મિત્રો જેપીસી તપાસ પર ભાર આપે છે તો અમે વિપક્ષી એકતા માટે તેનો વિરોધ કરીશું નહીં. અમે તેમના વિચારથી સહમત નહીં હોઈએ પણ એ સુનિશ્ચિત કરીશું કે અમારા વલણથી વિપક્ષી એકતાને નુકસાન ના પહોંચે.

IMD Monsoon 2023: આ વર્ષે કેવો રહેશે વરસાદ? મોનસૂન પર હવામાન વિભાગનો અંદાજ, અલ નીનોને લઇને આવ્યું આ એલર્ટ

આઈપીએલ 2023 : કાવ્યા મારનને 2.84 કરોડમાં પડ્યા હેરી બ્રુકના 29 રન, 18.50 કરોડમાં વેચાયેલો સેમ કરણ પણ ખાસ ઉકાળી શક્યો નથી

Rajasthan Politics: રાજસ્થાન કોંગ્રેસનો આંતરિક ડખો, સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે જંગ, વસુંધરા તો માત્ર બહાનું

પ્રત્યુષા બેનર્જીના આપધાત મામલે 7 વર્ષ પછી બોયફ્રેન્ડ રાહુલ રાજનો ઘટસ્ફોટ

હેલ્થ અપડેટ : શું H3N2 પણ કોવિડ-19ની જેમ ઊંઘની ઉણપનું કારણ બની શકે છે?

સલમાન ખાન પર મોતની તલવાર લટકી રહી છે, અભિનેતાને ફરી મળી જાનથી મારી ધમકી, આપી તારીખ

દિલ્હીમાં કોરોના વાયરસના કારણે ત્રણ દર્દીના મોત, નવા 484 કેસ નોંધાયા

દિલ્હીમાં સોમવારે કોરોના વાયરસના કારણે ત્રણ દર્દીના મોત નીપજ્યા છે. જોકે, ત્રણ દર્દીઓને કોરોના ઉપરાંત અન્ય બીમારીઓ પણ હતી. રાજધાનીમાં કોરોના વાયરસના નવા 484 મામલા સામે આવ્યા હતા. સંક્રમણ દર 26.58 ટકા નોંધાયા હતા. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિનમાં જાણકારી આપી હતી.

આમિર ખાન હવે એક્શન ફિલ્મો નહીં કરી શકે, જાણો કેમ

Modi Surname Remark: રાહુલ ગાંધીની સ્ટે અપીલ પર સૂરત કોર્ટમાં આજે જવાબ આપશે પૂર્ણેશ મોદી, 13 એપ્રીલે થશે સુનાવણી

હેલ્થ ટિપ્સ : આ ત્રણ મુદ્રા તમારી પાચન ક્રિયાને બગાડે છે પરંતુ જમતી વખતે સુખાસન અને વજ્રાસન કરો

કિસી કા ભાઇ કિસી કી જાનનું ટ્રેલર રિલીઝ, સલમાન ખાનનો દમદાર અંદાજ જોઇને ફેન્સ ફિલ્મ જોવા માટે આતુર

રાજસ્થાનનું રાજકારણઃ સચિન પાયલટનું આજે અનશન, કોંગ્રેસ હાઇકમાન્ડે આપી ચેતવણી

આજનો ઇતિહાસ 11 એપ્રિલ : કસ્તુરબા ગાંધી અને જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ

Today Horoscope, આજનું રાશિફળ : રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા મિથુન રાશિના જાતકો માટે આજે લાભદાયક સોદો થશે

Today Live Darshan: સારંગપુર કષ્ટભંજન હનુમાન દેવના લાઇવ દર્શન

ગુજરાતના 25 લાખ ચોરસ મીટરથી વધુ દરિયા કિનારાનું ધોવાણ, શિવરાજપુર અને દાંડી બીચ પર સૌથી વધુ જોખમ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ