/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/live-news.jpg)
ગુજરાત, દેશ, વિદેશ સહિતના તમામ સમાચારોની લાઇવ અપડેટ્સ
today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Apr 13, 2023 18:09 IST
અતીક અહમદના પુત્ર અસદના એન્કાઉન્ટર પર અખિલેશ યાદવે કહ્યું - ભાઇચારાની વિરુદ્ધ છે બીજેપી
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે માફિયા અતીક અહમદના પુત્ર અસદ અહમદના એન્કાઉન્ટર પર ભાજપા સરકાર પર પ્રહાર કર્યો છે. અખિલેશે ટ્વિટ કર્યું કે ખોટા એન્કાઉન્ટર કરીને ભાજપ સરકાર સાચા મુદ્દાથી ધ્યાન ભટકાવવા માંગે છે. ભાજપ કોર્ટ પર વિશ્વાસ કરતું નથી. આજના અને હાલના એન્કાઉન્ટરોની તપાસ થાય અને દોષિતોને છોડવામાં ન આવે. સાચા ખોટોના નિર્ણયનો અધિકાર સત્તાનો હોતો નથી. ભાજપ ભાઇચારાની વિરુદ્ધ છે.
झूठे एनकाउंटर करके भाजपा सरकार सच्चे मुद्दों से ध्यान भटकाना चाह रही है। भाजपाई न्यायालय में विश्वास ही नहीं करते हैं। आजके व हालिया एनकाउंटरों की भी गहन जाँच-पड़ताल हो व दोषियों को छोड़ा न जाए। सही-गलत के फ़ैसलों का अधिकार सत्ता का नहीं होता है।
भाजपा भाईचारे के ख़िलाफ़ है।— Akhilesh Yadav (@yadavakhilesh) April 13, 2023
- Apr 13, 2023 17:57 IST
કર્ણાટક વિધાનસભા ચૂંટણી : બીજેપીએ બે યાદીમાં કુલ 212 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જગદીશ શેટ્ટારની સીટ પર સસ્પેન્સ
https://gujarati.indianexpress.com/national-news/karnataka-assembly-polls-2023-bjp-releases-212-candidates-name/92449/
- Apr 13, 2023 17:11 IST
આઈપીએલ 2023 : એમએસ ધોનીના ભરોસે ઇજાગ્રસ્ત ચેન્નઇ સુપર કિંગ્સ, ઘૂંટણમાં દર્દ છતા જાન લગાવી રહ્યો છે માહી
https://gujarati.indianexpress.com/sports/ipl-2023-ms-dhoni-knee-injury-pain-stephen-fleming-praises-mahi/92289/
- Apr 13, 2023 14:50 IST
BBCની મુશ્કેલીઓ વધશે, EDએ FEMA એક્ટ અંતર્ગત નોંધ્યો કેસ
ન્યૂઝ બ્રોડકાસ્ટર બીબીસીની મુશ્કેલીઓ વધી શકે છે. પ્રવર્તન નિદેશાલયએ એફઇએમએ એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો છે. કંપની પર ફોરેન એક્સચેન્જ ઉલ્લંઘન આરોપ લગાવ્યો હતો.
- Apr 13, 2023 14:21 IST
અતિક અહમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર, શૂટર ગુલામ પણ ઠાર મરાયો
અતિક અહમદના પુત્ર અસદને ઉત્તર પ્રદેશ એસટીએફે ઠાર માર્યો છે. એસટીએફે અસદનું એન્કાઉન્ટર કર્યું છે. ઝાંસી પાસે થયેલા એન્કાઉન્ટરમાં શૂટર ગુલામ પણ માર્યો ગયો છે. ન્યૂઝ એન્જસી એએનસી દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ઉત્તર પ્રદેશના ટીમના નેતૃવ નાયબ એસપી નવેંદુ અને નાયબ એસી વિમલ કરી રહ્યા હતા.
- Apr 13, 2023 13:17 IST
પીએમ મોદીએ 71,000 યુવકોને વહેંચ્યા નિયુક્તિ પત્ર, રોજગાર મેળામાં કહ્યું, બીજેપી શાસિત રાજ્યોમાં સરકારી નોકરી આપવાનું કામ ઝડપથી ચાલી રહ્યું
https://gujarati.indianexpress.com/career/prime-minister-narendra-modi-rozgar-mela-appointment-letter-new-recruits-madhya-pradesh/92054/
- Apr 13, 2023 12:30 IST
TCSનો ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 12 ટકા વધ્યો, પ્રતિ શેર ₹ 24નું ડિવિડન્ડ આપવાની જાહેરાત
https://gujarati.indianexpress.com/business/tcs-q4-result-tata-consultancy-services-dividend-business-news/91910/
- Apr 13, 2023 12:20 IST
SBI Recruitment 2023: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બમ્પર ભરતી, ₹41,000 સુધીનો માસિક પગાર
https://gujarati.indianexpress.com/career/state-bank-of-india-recruitment-notification-online-apply-last-date/91986/
- Apr 13, 2023 11:27 IST
Gujarat news latest updates: અમદાવાદમાં રખડતા ઢોર નિયંત્રણ માટે નવી પોલિસી બની
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદમાં રખડતા ઢોર નિયમંત્રણ માટે નવી પોલિસી બનાવાઈ.
- Apr 13, 2023 11:25 IST
ભટિંડા મિલિટરી સ્ટેશન ફાયરિંગ કેસ, વધુ એક સૈનિકનું મોત
અજાણ્યા હુમલાખોરો દ્વારા ભારતીય સૈન્યના ચાર સૈનિકો ઊંઘમાં માર્યા ગયાના કલાકો પછી પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન ખાતે બુધવારે સાંજે લગભગ 4.30 વાગ્યે અન્ય એક સૈનિકનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું. સેનાએ એક નિવેદનમાં કહ્યું કે આ મામલો "કથિત રીતે આત્મહત્યાના પ્રયાસનો લાગે છે".
- Apr 13, 2023 11:09 IST
24 કલાકમાં 10 હજારથી વધારે નવા કેસ, દિલ્હીથી મુંબઈ સુધી કોરોનાએ મચાવ્યો હાહાકાર
https://gujarati.indianexpress.com/national-news/coronavirus-new-cases-in-last-24-hours-india-latest-updates/91881/
- Apr 13, 2023 11:00 IST
ડ્રગ્સ કેસમાં ફસાયેલો શાહરૂખ ખાનનો પુત્ર આર્યનને બચાવવા જુહી ચાવલાએ કરી હતી આ મોટી મદદ
https://gujarati.indianexpress.com/entertainment/juhi-chawla-helped-shah-rukh-khan-son-aaryan-drug-case-signed-bond-1-lakh/91818/
- Apr 13, 2023 10:49 IST
24 કલાકમાં 10 હજારથી વધારે નવા કેસ, દિલ્હીથી મુંબઈ સુધી કોરોનાએ મચાવ્યો હાહાકાર
દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા કેસોની સંખ્યા 10 હજારને પાર પહોંચી છે. આ સાથે જ કોરોનાના દર્દીઓની સંખ્યાનો આંકડો 45 હજારની નજીક પહોંચ્યો છે.
- Apr 13, 2023 10:30 IST
અતીક અહમદની જેલમાં તઅતીક અહમદની જેલમાં તબિયત લથડી, ઉમેશ પાલ હત્યાકાંડ મામલે આજે જિલ્લા કોર્ટમાં થશે સુનાવણીબિયત લથડી, ઉમેશ પાલ હત્યાકાંડ મામલે આજે જિલ્લા કોર્ટમાં થશે સુનાવણી
માફિયા ડોન અતીક અહમદને ગુજરાતની સાબરમતી જેલમાં બુધવારે સાંજે લાવવામાં આવ્યો હતો. આજે તેને ઉમેશ પાલ હત્યાંકાડ મામલે જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ પહેલા જ અતીક અહમદની જેલમાં તબિયત લથડી હતી.
- Apr 13, 2023 10:14 IST
કર્ણાટક ચૂંટણીઃ કર્ણાટક ભાજપમાં સત્તા પરિવર્તનના સંકેત, અનેક દિગ્ગજ નેતાઓ “હાંસિયામાં” ધકેલાયા
https://gujarati.indianexpress.com/national-news/karnataka-assembly-elections-2023-bjp-candidate-lists-political-news/91814/
- Apr 13, 2023 08:24 IST
કર્ણાટક ચૂંટણીઃ ભાજપે 23 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, અત્યારના 7 ધારાસભ્યોની કાપી ટિકિટ
https://gujarati.indianexpress.com/national-news/karnataka-election-2023-bjp-candidate-second-list-jp-nadda-amit-shah-kgf/91784/
- Apr 13, 2023 08:04 IST
Gujarat News Latest Updates: બરોડા ડેરીમાં આજે ચૂંટણી
બરોડા ડેરીમાં આજે ચૂંટણી થવા જઇ રહી છે. ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખના નામનું મેન્ડેટ આપશે. 2 મહિના માટે પ્રમુખ અને ઉપ પ્રમુખ બનાવાશે.
- Apr 13, 2023 08:00 IST
Gujarat News Latest Updates: ઉનામાં કાજલ હિન્દુસ્તાનીના ભડકાઉ ભાષણ મામલે આજે સુનાવણી
તાજેતરમાં ઉનામાં કાજલ હિન્દુસ્તાનીએ ભડકાઉ ભાષણ કર્યું હતું. જેના પગલે તેની ધરપકડ કરવામાં આવી હતી. ઉના સેશન્સ કોર્ટમાં કાજલ હિન્દુસ્તાનીની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાશે.
- Apr 13, 2023 07:44 IST
ગુજરાત કોરોના અપડેટ : રાજ્યમાં બુધવારે 397 નવા કેસ, 2 દર્દીએ જીવ ગુમાવ્યો
https://gujarati.indianexpress.com/gujarat/guajrat-covid-19-update-new-397-coronvirus-case-2-deaths/91550/
- Apr 13, 2023 07:44 IST
અતીક અહમદને ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશ લાવવા-લઇ જવા પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો, આંકડો જોઇ ચોંકી જશો
https://gujarati.indianexpress.com/national-news/atiq-ahmed-gujarat-jail-to-up-transfer-cost-umesh-pal-murder-case/91590/
- Apr 13, 2023 07:43 IST
આલિયા ભટ્ટના ફેન્સ માટે ખુશખબર! વિશ્વની સૌથી મોટી ફેશન પૈકી એક મેટ ગાલા ઇવેન્ટમાં અભિનેત્રીનું ડેબ્યૂ
https://gujarati.indianexpress.com/entertainment/alia-bhatt-debut-in-met-gala-event-2023-latest-bollywood-news/91759/
- Apr 13, 2023 07:43 IST
કેમ હટાવી બીબીસીની ડોક્યુમેન્ટ્રી? ટ્વિટરના માલિક એલોન મસ્કે આપ્યો આવો જવાબ
https://gujarati.indianexpress.com/world/elon-musk-says-unaware-why-twitter-india-pulled-posts-on-bbc-documentary-critical-of-narendra-modi/91607/
- Apr 13, 2023 07:43 IST
આજનો ઇતિહાસ 13 એપ્રિલ : ‘જલિયાંવાલા બાગ હત્યાકાંડ’ અંગ્રેજોની નિર્દયતાનો કાળો અધ્યાય, ખાલસા પંથનો સ્થાપના દિવસ
https://gujarati.indianexpress.com/career/today-history-13-april-jallianwala-bagh-hatyakand-khalsa-panth-know-today-important-events/91687/
- Apr 13, 2023 07:42 IST
Today Horoscope, આજનું રાશિફળ : મેષ રાશિના જાતકો માટે જમીન-મિલકતના મામલામાં વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે
https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-13-april-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/91492/
- Apr 13, 2023 07:42 IST
Today Live Darshan: શિરડી સાંઈ મંદિરથી સાંઈ બાબાના કરો લાઇવ દર્શન
https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-shirdi-sai-baba-temple-on-13-april-2023-thursday/91753/
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us