/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/live-news.jpg)
ગુજરાત, દેશ, વિદેશ સહિતના તમામ સમાચારોની લાઇવ અપડેટ્સ
today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Apr 19, 2023 18:26 IST
એકનાથ શિંદે જૂથે કહ્યું - NCP ગ્રુપ સાથે અજિત પવાર બીજેપીમાં સામેલ થશે તો અમે સરકારથી દૂર થઇ જઇશું
મહારાષ્ટ્રમાં એવા સમાચાર હતા કે એનસીપી નેતા અજિત પવાર કેટલાક ધારાસભ્યો સાથે બીજેપી સાથે હાથ મિલાવી શકે છે. જોકે આ સમાચારને અજિત પવારે ફગાવી દીધા હતા. આ મામલે એકનાથ શિંદે જૂથની શિવસેનાનું નિવેદન સામે આવ્યું છે. શિવસેના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું કે જો અજિત પવાર એનસીપી નેતાઓ સાથે ભાજપમાં સામેલ થશે તો એકનાથ શિંદે નેતૃત્વવાળી શિવસેના મહારાષ્ટ્ર સરકારનો ભાગ રહેશે નહીં.
- Apr 19, 2023 17:50 IST
ચીનને પછાડી ભારત વસ્તીને દ્રષ્ટીએ દુનિયાનો સૌથી સૌથી મોટો દેશ બન્યો, નિષ્ણાંતો પાસેથી સમજો તકો અને ચિંતાઓ
https://gujarati.indianexpress.com/national-news/as-indian-population-crosses-china-experts-flag-opportunities-and-concerns/98236/
- Apr 19, 2023 17:35 IST
ગુજરાતમાં આ મહિને વીજળી મોંઘી થશે, આ વર્ષે થશે બીજી વખત વધારો
https://gujarati.indianexpress.com/gujarat/electricity-expensive-in-gujarat-this-month-increase-will-be-second-time-this-year/98013/
- Apr 19, 2023 16:32 IST
ક્રિકેટમાં ફિક્સિંગ? મોહમ્મદ સિરાજને આવેલા એક ફોન કોલથી હડકંપ, બીસીસીઆઈની તપાસ શરૂ
https://gujarati.indianexpress.com/sports/mohammed-siraj-approached-for-inside-information-on-reports-to-bcci-acu-during-india-australia-odi-series/98037/
- Apr 19, 2023 14:50 IST
Solar Eclipse 2023 – Vaishakh Amas : સૂર્ય ગ્રહણની સાથે આ વૈશાખ અમાસનો યોગ, સાંજે કરો આ કામ તો બનશે ધનલાભનો યોગ
https://gujarati.indianexpress.com/dharma/solar-eclipse-2023-vaishakh-amas-yog-astrology-remedies-vastu-tips/97932/
- Apr 19, 2023 14:41 IST
જયશંકર સુંદરી નાટ્ય ગૃહ : 2014 થી બંધ, સરકાર સમારકામ માટે થિયેટર હોલ AMCને સોંપવાની પ્રક્રિયામાં
https://gujarati.indianexpress.com/gujarat/jaishankar-sundari-natya-gruh-closed-2014-govt-in-process-of-handing-theater-hall-to-amc-for-repairs/97862/
- Apr 19, 2023 13:59 IST
અજય માકને AAP પર પ્રહાર કર્યા, તો એક જ દિવસ બાદ કોંગ્રેસે દિલ્હી એક્સાઇઝ પોલિસી મામલામાં એજન્સીઓના દુરુપયોગનો લગાવ્યો આરોપ
https://gujarati.indianexpress.com/gujarat/ajay-makan-attacked-aap-a-day-later-congress-statement-supporting-delhi-excise-policy-arvind-kejriwal/97778/
- Apr 19, 2023 13:13 IST
અતિક અશરફ હત્યા કેસઃ આરોપીઓને ચાર દિવસના પોલીસ રિમાંડ પર મોકલાયા
માફિયા ડોન અતીક અહેમદ અને અશરફ અહેમદની હત્યાના કેસમાં પકડાયેલા શૂટર સન્ની સિંહ, અરુણ મૌર્ય અને લવલેશ તિવારીને ઉત્તર પ્રદેશની પ્રયાગરાજ સીજીએમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અને પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે ત્રણ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
- Apr 19, 2023 08:53 IST
યુથ કોંગ્રેસ અધ્યક્ષ અંગકિતા દત્તાએ બીવી શ્રીનિવાસ પર લગાવ્યો ગંભીર આરોપ
અસમમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસની અધ્યક્ષ અંગકિતા દત્તાએ પોતાની જ પાર્ટીના નેતા શ્રીનિવાસ બીવી પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની યુથ વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવી અને આઇવાઈસીના માસચિવ વર્ધન યાદવ છ મહિનાથી પરેશાન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બંને નેતાઓએ તેમની સાથે ખોટી રીતે વાત કરી હતી. જેની ફરિયાદ પણ પાર્ટીના નેતૃત્વને પણ કરી ચૂકી છે.
- Apr 19, 2023 08:26 IST
હું બીજેપી સાથે રહેવા માંગુ છું, મુકુલ રોયના નિવેદનથી હલચલ તેજ, અમિત શાહ પાસે માંગ્યો મુલાકાતનો સમય
https://gujarati.indianexpress.com/national-news/tmc-leader-mukul-roy-wants-to-joine-bjp-west-bengal-politics-amit-shah/97493/
- Apr 19, 2023 07:53 IST
Gujarat News Latest Updates: મહેસાણામાં સુરતથી જોધપુર જતી બસ પલટી
મહેસાણાના નંદાસણ નજીક બસ પલટી જવાની ઘટના બની હતી. જેમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સુરતથી જોધપુર જતી બસ પલટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે 5થી 6 લોકોને ઇજાઓ પહોંચી છે.
- Apr 19, 2023 07:52 IST
Gujarat News Latest Updates: મહેસાણામાં બસ પલટી જતાં બે લોકોના મોત
મહેસાણાના નંદાસણ નજીક બસ પલટી જવાની ઘટના બની હતી. જેમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સુરતથી જોધપુર જતી બસ પલટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે 5થી 6 લોકોને ઇજાઓ પહોંચી છે.
- Apr 19, 2023 07:49 IST
ધ કપિલ શર્મા શોમાં પોતાની ગેરહાજરી અંગે ખુદ કૃષ્ણા અભિષેકે જણાવ્યું કારણ
https://gujarati.indianexpress.com/entertainment/kapil-sharma-show-krishna-abhishek-absence-reason-latest-news/97481/
- Apr 19, 2023 07:46 IST
આજનો ઇતિહાસ 19 એપ્રિલ : છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ, આર્યભટ્ટ ઉપગ્રહના પ્રક્ષેપણ સાથે ભારતના અવકાશ યુગની શરૂઆત, વિશ્વ લીવર દિવસ
https://gujarati.indianexpress.com/career/today-history-19-april-chhatrapati-shivaji-maharaj-jayanti-aryabhata-satellite-world-liver-day-know-today-important-events/94729/
- Apr 19, 2023 07:46 IST
Today Horoscope, આજનું રાશિફળ : સિંહ રાશિના જાતકોએ ગુસ્સા પર નિયંત્રણ રાખો, નહીં તો પસ્તાશો
https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-19-april-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/97381/
- Apr 19, 2023 07:45 IST
today live darshan : મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરથી ગજાનંદ ગણપતિ દાદાના લાઇવ દર્શન
https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-siddhivinayak-temple-gajanan-ganpati-dada-19-april-2023-on-wednesday/97475/


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us