today Gujarat National world News latest update: સુપ્રીમ કોર્ટે શુક્રવારે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. જેમાં વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર કથિત રીતે મળી આવેલા શિવલિંગની ઉંમર નક્કી કરવા માટે કાર્બન ડેટિંગ સહિત વૈજ્ઞાનિક સર્વેક્ષણની મંજૂરી આપવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેન્ચ જ્ઞાનવાપી મસ્જિદ મેનેજમેન્ટ કમિટિનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીની રજૂઆતોની નોંધ લીધા પછી અરજીની સુનાવણી કરી રહી હતી.

G7 summit Japan: G7 સમિટ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી વિશ્વના ઘણા નેતાઓ સાથે વાતચીત કરશે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)

Maharashtra Cabinet Expansion : મહારાષ્ટ્રમાં ભાજપ (BJP) અને અને એકનાથ શિંદે (eknath shinde) ની ગઠબંધન સરકારને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા મંત્રી મંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. હાલમાં નવ મંત્રી ભાજપના અને નવ મંત્રી શિંદે જૂથના છે (સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો)

સુપ્રીમ કોર્ટે શુક્રવારે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. જેમાં વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર કથિત રીતે મળી આવેલા શિવલિંગની ઉંમર નક્કી કરવા માટે કાર્બન ડેટિંગ સહિત વૈજ્ઞાનિક સર્વેક્ષણની મંજૂરી આપવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેન્ચ જ્ઞાનવાપી મસ્જિદ મેનેજમેન્ટ કમિટિનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીની રજૂઆતોની નોંધ લીધા પછી અરજીની સુનાવણી કરી રહી હતી.


Operation Smiling Buddha : 18 મે, 1974ના રોજ 12-13 કિલોટન TNTની ઉપજ સાથે પરમાણુ ઉપકરણનો વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ રાજસ્થાનના રણમાં સ્થિત આર્મી ટેસ્ટ રેન્જ પોખરણને પસંદ કરવામાં આવ્યું હતું. ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણની શોધમાં શું થયું તે અહીં છે.
સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/pokhran-tests-india-nuclear-weapons-jawahar-lal-nehru-indira-gandhi-homi-bhabha-smiling-buddha-india-news/122129/
અદાણી મામલે સુપ્રીમ કોર્ટની એક્સપર્ટ કમેટીની રિપોર્ટ સાર્વજનિક થઇ ગઈ છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પહેલી નજરમાં નિયમોનું કોઇ ઉલ્લંઘન થયું નથી. હજી સુધી રિપોર્ટના સાર્વજનીક થવા અંગે એક્સપર્ટ કમિટી તરફથી કોઈ નિવેદન રજૂ કરવામાં આવ્યું નથી. આ પ્રકારે ગૌતમ અદાણીને મોટી રાહતની જેમ જોઈ રહ્યા છે.

Sharib Hashmi: શારીબ હાશ્મી કાન્સ (Cannes 2023) ના રેડ કાર્પેટ પર પહોંચ્યો હતો પરંતુ એક ટ્વિસ્ટ સાથે, ઐશ્વર્યા રાયના દેખાવમાં તેના ચહેરાને સંપૂર્ણપણે મોર્ફ કરીને.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/entertainment/sharib-hashmi-morphs-face-aishwarya-rai-cannes-2023-look/122130/

Health Tips : લાઈફ સ્ટાઇલ, વર્ક આઉટ અને ન્યુટ્રિશનિસ્ટ જૈને જણાવ્યું હતું કે, “દિવસ દરમિયાન સારી રીતે યોગ્ય પોષક તત્વોથી ભરપૂર આહારને પ્રાધાન્ય આપવું એ સારા સ્વાસ્થ્ય જાળવવાની ચાવી છે.”
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/lifestyle/when-should-you-have-foods-curd-fruits-rice-health-issues-eating-pattern-awareness-ayurvedic-life-style/122022/

આજે આપણે જાણીએ કે આગામી મહિનામાં કયા ગ્રહો રાશિચક્રમાં ફેરફાર કરશે અને આ રીતે રાશિચક્રના દિવસો બદલાશે.
સંપૂર્ણ ફોટો ગેલરી જોવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/photos/dharma/june-month-horoscope-grah-gochar-impact-zodiac-signs-money-auspicious-result-lshd-import/

Jackie Shoff: જેકી શ્રોફે તાજેતરમાં Lahren Retro સાથે ખાસવાતચીત કરી હતી. આ દરમિયાન અભિનેતાએ ટાઇગર શ્રોફ નાનો હોય હતો એ કિસ્સો યાદ કર્યો હતો.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/entertainment/jackie-shroff-hrithik-roshan-tiger-babysitter-salman-khan-assitant-director/122097/
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે જાપાનના પ્રવાસ માટે રવાના થયા હતા. તેઓ હિરોશિમામાં જી-7 શિખર સમ્મેલનમાં હાજરી આપશે. જાપાન ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાપુઆ ન્યૂ ગિની અને ઓસ્ટ્રેલિયાનો પણ પ્રવાસ કરશે. જાણકારી પ્રમાણે પીએમ મોદીને 19થી 21 મે વચ્ચે જાપાનમાં જી -7 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદાએ આમંત્રણ મોકલ્યું હતું. શિખર બેઠકમાં વડાપ્રધાન મોદી જી-7ના સત્રોમાં ભાગીદાર દેશોની સાથે શાંતિ, સ્થિરતા અને ભોજન અને ઉર્જા સુરક્ષા જેવા વિષયો પર ચર્ચા કરશે. આ દરમિયાન તેમની કટેલાક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે પણ દ્વિપક્ષીય બેઠક થશે.

સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/karnataka-government-formation-new-cm-siddarmaiah-dk-shivakumar-mallikarjun-kharge/121977/

pukhraj ratan benefits : રત્નશાસ્ત્ર (ratna shastra) અનુસાર સફેદ પોખરાજ (White sapphire Gemstone) શુક્ર ગ્રહનું રત્ન માનવામાં આવે છે. જો પુખરાજ વ્યક્તિને ફળ આપે તો રંકને રાજા બનવવામાં વાર લાગતી નથી.સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/dharma/white-sapphire-gemstone-pukhraj-ratan-benefits-how-to-wear-pukhraj-ratna-shastra/121816/
પ્રશાંત મહાસાગરમાં ભૂંકપના ભારે આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ ઉપર 7.7ની તીવ્રતા નોંધાઈ હતી. ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભૂકંપના ખતરનાક આંચકા બાદ ત્રણ દેશો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. તેમાં વનુઆતુ, ફિજી, ન્યુ કેલેડોનિયાનો સમાવેશ થાય છે. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, આ ભૂકંપ જમીનની 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો છે. જમીનની અંદરની ટેક્ટોનિક પ્લેટ્સ હંમેશા ધીમી ગતિએ આગળ વધી રહી છે.
પરંતુ, ક્યારેક ઘર્ષણને કારણે, તેઓ તેમની ધાર પર અટકી જાય છે અથવા એકબીજા સાથે અથડાય છે અથવા એકબીજા પર ચઢી જાય છે, એકબીજામાં પ્રવેશ કરે છે. સામાન્ય રીતે, આ કારણોસર, જ્યારે પ્લેટોની સ્થિતિ અચાનક બદલાય છે અથવા તે અચાનક સ્થાને બદલાય છે, ત્યારે ભૂકંપ આવે છે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/business/sbi-profits-shares-banking-news-updates/121893/

Cannes 2023: 76માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડની આ હસ્તીઓએ રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવ્યો. જેની તસવીરો હવે સામે આવી છે.
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો – https://gujarati.indianexpress.com/entertainment/cannes-2023-sara-ali-khan-photos-instagram-bollywood-news/121878/
કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે 19 મે 2023ના રોજ ગુજરાતના પ્રવાશે આવનારા છે. અમિત શાહ આજે રાત્રે જામનગર પહોંચશે. આવતી કાલે 20 મે 2023ના રોજ દ્વારકામાં વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે અને 21 મેના રોજ અમદાવાદ આવશે અને ગાંધીનગર-અમદાવાદમાં વિકાસકામોની ભેટ આપશે. વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

સંપૂર્ણ આર્ટિકલ વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/national-news/west-bengal-kolkata-crude-bomb-casualties-cottage-industry-investigation-exclusive/121871/

CoinFantasy Chain Wars: અહેવાલ મુજબ, CoinFantasy’s Chain Wars એ PRO ZONE PASS ધારકો માટે બનતી ટુર્નામેન્ટ છે
સંપૂર્ણ સમાચાર વાંચવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/business/gaming-coinfantasy-ipl-chain-wars-blockchain-investing-pro-zone-pass-avax-super-kings-eth-devils/121845/

today Horoscope, 19 may 2023, આજનું રાશિફળ : તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ.
આજના દિવસનું રાશિફળ જાણવા માટે લિંક પર ક્લિક કરો- https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-19-may-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/121727/


shani jayanti 2023, shinganapur shanidev live darshan: આજના દિવસે શનિદેવના દર્શન કરવાથી શનિ દેવની વિશેષ કૃપા રહે છે. ચાલો દર્શન કરીએ શનિદેવના પ્રસિદ્ધ ધામ એવા શિંગણાપુરથી લાઇવ દર્શન.
શનિદેવના લાઇવ દર્શન કરવા માટે લિંક પર ક્લિક કરોઃ- https://gujarati.indianexpress.com/dharma/shani-jayanti-2023-shingnapur-temple-shanidev-live-darshan-shanipuja/121839/