Today News Live Updates: વન રેંક વન પેન્શન : આગામી ફેબ્રુઆરી સુધી આપવા પડશે 28 હજાર કરોડ, સુપ્રીમ કોર્ટે કેન્દ્રના સીલબંધ કવરનો સ્વીકાર ના કર્યો

Today Latest news updates, 20 march : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Today Latest news updates, 20 march : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
live news, breaking news, latest news updates

આજના તાજા સમાચાર, ફાઇલ તસવીર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment
  • Mar 20, 2023 23:52 IST

    અમૃતપાલ સિંહના સાથીઓને પંજાબ પોલીસ કેમ લઇ ગઇ 2500 કિમી દૂર અસમમાં? જાણો શું છે હથિયાર પર લખેલા AKFનો અર્થ

    https://gujarati.indianexpress.com/national-news/amritpal-singh-what-is-the-meaning-of-akf-written-on-weapons/75295/



  • Mar 20, 2023 22:17 IST

    અમતૃપાલ સિંહ : દુબઇનો ટ્રક ડ્રાઇવર કેવી રીતે બન્યો ‘વારિસ પંજાબ દે’નો ચીફ, ખાલિસ્તાન અને ISI સાથે પણ છે સંપર્ક

    https://gujarati.indianexpress.com/national-news/amritpal-singh-history-waris-punjab-de-bhinderwale/75287/



  • Advertisment
  • Mar 20, 2023 21:10 IST

    લોકસભા ચૂંટણી 2024 : ‘એકતા’ની શોધમાં રાહુલ ગાંધી, પણ ભાજપના પ્રહારથી વિપક્ષમાં તિરાડ વધી

    https://gujarati.indianexpress.com/national-news/lok-sabha-election-2024-bjps-blows-against-rahul-gandhi-widen-opposition-cracks/75283/



  • Mar 20, 2023 20:13 IST

    ગુજરાત સરકારે શ્રમિકોને આપી ભેટ: લઘુત્તમ વેતનમાં કર્યો વધારો, જાણો કેટલી મજદૂરી વધશે? કેટલા લોકોને થશે લાભ?

    https://gujarati.indianexpress.com/gujarat/gujarat-government-gift-to-workers-increased-minimum-wage-how-much-labor-benefit/75231/



  • Mar 20, 2023 19:25 IST

    Gold Silver rate : સોનાનો ભાવ ઐતિહાસિક ટોચે, માર્ચમાં સોનું 3800 રૂપિયા મોંઘુ થયું

    https://gujarati.indianexpress.com/business/gold-price-all-time-high-mcx-gold-hits-61000-first-time-in-history/75242/



  • Mar 20, 2023 18:46 IST

    લંડનમાં ભારતીય દૂતાવાસે વધારે ઊંચો અને ભવ્ય રૂપથી લહેરાવ્યો તિરંગો

    https://gujarati.indianexpress.com/world/tricolor-hoisted-and-raised-in-london-british-high-commissioner-summoned/75230/



  • Mar 20, 2023 18:31 IST

    પંજાબમાં હવે કેવો છે માહોલ? IGP સુખચૈન ગિલે કહ્યું – લો એન્ડ ઓર્ડર સાથે જોડાયેલી કોઇ સમસ્યા નથી

    https://gujarati.indianexpress.com/national-news/punjab-police-crackdown-on-amritpal-singh-what-is-the-present-situation/75186/



  • Mar 20, 2023 17:30 IST

    પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન કિશિદાએ દિલ્હીમાં બુદ્ધ જયંતિ પાર્કની મુલાકાત કરી

    — ANI (@ANI) March 20, 2023



  • Mar 20, 2023 17:25 IST

    વન રેંક વન પેન્શન : આગામી ફેબ્રુઆરી સુધી આપવા પડશે 28 હજાર કરોડ, સુપ્રીમ કોર્ટે કેન્દ્રના સીલબંધ કવરનો સ્વીકાર ના કર્યો

    સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે કેન્દ્ર સરકાર વન રેંક વન પેન્શન (OROP)અંતર્ગત પૂર્વ સૈન્ય કર્મીઓને બાકીનું પેમેન્ટ કરવા માટે તેમના 2022ના આદેશનું પાલન કરવા માટે બાધ્ય છે. કોર્ટે કેન્દ્રને 2019-20 માટે આગામી 28 ફેબ્રુઆરી સુધી 28,000 કરોડ રૂપિયા બાકી રકમ આપવા કહ્યું છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ , ન્યાયમૂર્તિ પીએસ નરસિનમ્હા અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલાની બેન્ચે સુનાવણી શરૂ થવા પર વન રેંક વન પેન્શનના બાકી પેમેન્ટ પર કેન્દ્ર દ્વારા સીલબંધ કવરમાં આપેલા જવાબનો સ્વીકાર કરવાથી ઇન્કાર કર્યો હતો.



  • Mar 20, 2023 16:54 IST

    વરસાદની આગાહી! ગુજરાતના આ જિલ્લામાં હજુ પાંચ દિવસ ખતરો, કેમ ભરઉનાળે પડી રહ્યો વરસાદ? ખેતીને કેવું નુકશાન?

    https://gujarati.indianexpress.com/gujarat/gujarat-rain-forecast-five-more-days-why-raining-in-summer-farmers-agriculture/75114/



  • Mar 20, 2023 16:01 IST

    IPL 2023 પછી અર્જુન તેંડુલકરની થશે ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? આ બે ફાસ્ટ બોલર પણ છે રેસમાં

    https://gujarati.indianexpress.com/sports/irfan-pathan-tweet-one-left-armer-will-be-ready-for-team-india-after-this-ipl-is-over/75116/



  • Mar 20, 2023 15:01 IST

    Weekly Horoscope, સાપ્તાહિક રાશિફળ : તમામ રાશિના જાતકો માટે આ સપ્તાહ કેવું રહેશે? વાંચો સાપ્તાહિક રાશિ ભવિષ્ય

    https://gujarati.indianexpress.com/photos/dharma/weekly-horoscope-zodiac-signs-saptahik-rashifal-20-to-26-march-2023-rashi-bhavishya/



  • Mar 20, 2023 13:40 IST

    જાપાનના વડાપ્રધાન કિશિદા સાથે વાત કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું

    આજે મેં PM કિશિદાને અમારા G20 પ્રમુખપદની પ્રાથમિકતાઓ વિશે વિગતવાર જણાવ્યું હતું. ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓને અવાજ આપવો એ અમારા G20 પ્રમુખપદનો મહત્વનો પાયો છે. એક સંસ્કૃતિ જે વસુધૈવ કુટુંબકમમાં વિશ્વાસ રાખે છે, બધાને સાથે લાવી આગળ વધવામાં માને છે: પીએમ

    — ANI (@ANI) March 20, 2023



  • Mar 20, 2023 13:38 IST

    જાપાનની મુલાકાતે આવેલા વડાપ્રધાન કિશિદા PM મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરૂ

    જાપાનની મુલાકાતે આવેલા વડાપ્રધાન કિશિદા PM મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરૂ

    — ANI Digital (@ani_digital) March 20, 2023



  • Mar 20, 2023 13:04 IST

    કપિલ શર્મા પર બોલિવૂડ અભિનેતાએ સાધ્યું નિશાન : ‘ઝ્વિગાટો’ પર કરી આવી ટિપ્પણી

    https://gujarati.indianexpress.com/entertainment/krk-shah-rukh-khan-kapil-sharma-bollywood-news-kamaal-rashid-tweet-movies-release-zwigato-entertainment-celebrity-latest-gujarati/74899/



  • Mar 20, 2023 13:04 IST

    જમ્મુ-કાશ્મીરને મળી પહેલી એફડીઆઈ પરિયોજના- એમ્માર બનાવશે મોલ ઓફ શ્રીનગર

    https://gujarati.indianexpress.com/national-news/jammu-kashmir-gets-first-fdi-project-mall-of-srinagar-emar/74973/



  • Mar 20, 2023 12:12 IST

    Parliament Budget Session 2023: અદાણી મુદ્દા પર ઘમાસાન, રાહુલ ગાંધીથી માફીની માંગ, હંગામા વચ્ચે લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત

    Parliament Budget Session 2023: સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના બીજા સપ્તાહની શરૂઆત પણ હોબાળોથી ભરેલી રહી છે. અદાણી વિવાદ પર લંડનમાં શાસક પક્ષના નિવેદન પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ માફી માંગવાની વિપક્ષની માંગને લઈને વધી રહેલા હોબાળા વચ્ચે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. અગાઉ વિરોધ પક્ષોએ વ્યૂહરચના પર ચર્ચા કરવા માટે કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની સંસદ ચેમ્બરમાં બેઠક યોજી હતી.



  • Mar 20, 2023 10:39 IST

    Japan PM India Visit: બે દિવસના ભારત પ્રવાશે આવ્યા જાપાનના વડાપ્રધાન ફૂમિયો કિશિદા

    Japan PM Kishida Fumio News: જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સોમવારે તેમની બે દિવસીય ભારત મુલાકાતે નવી દિલ્હી પહોંચી ગયા છે. ભારત સરકાર વતી મંત્રી રાજીવ ચંદ્રશેખરે એરપોર્ટ પર સત્તાવાર રીતે તેમનું સ્વાગત કર્યું. ભારતની મુલાકાતે આવેલા જાપાનના પીએમ કિશિદા સોમવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે. આ દરમિયાન બંને વિશ્વના અગ્રણી રાજનેતાઓ ભારતીય સરહદ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી સૈન્ય ગતિવિધિઓ સહિત વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે.

    — ANI (@ANI) March 20, 2023



  • Mar 20, 2023 09:39 IST

    દિલ્હીમાં આજે ફરીથી એકઠાં થશે હજારો ખેડૂતો

    સંયુક્ત કિસાન મોરચા (SKM) વતી પોલીસે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રામલીલા મેદાનમાં સોમવારે કિસાન મહાપંચાયત માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “કિસાન મહાપંચાયત શાંતિપૂર્ણ રીતે યોજાય અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે અમે 2,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કર્યા છે. સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે



  • Mar 20, 2023 09:32 IST

    અમૃતપાલના કાકા-ડ્રાઈવરે સરેન્ડર કર્યું, પંજાબમાં હાઈ એલર્ટ, પોલીસ સામે આ છે સૌથી મોટો પડકાર

    ખાલિસ્તાન સમર્થક અને વારિસ પંજાબ દે સંગઠનના વડા અમૃતપાલ હજુ સુધી મળ્યા નથી. ત્રણ દિવસ સુધી પોલીસ સાથે તેની સંતાકૂકડી ચાલુ છે. તેની શોધમાં પોલીસ સતત દરોડા પાડી રહી છે. પંજાબના મોટાભાગના વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ છે. બેરીકેટ લગાવીને તમામની શોધખોળ કરવામાં આવી રહી છે. અમૃતપાલને લઈને ગૃહ મંત્રાલયની બેઠકમાં અમૃતપાલ પર કાબૂ મેળવવા માટે વિગતવાર યોજના તૈયાર કરવામાં આવી હતી. આમાં, અમૃતપાલના સહયોગીઓની ધરપકડ કર્યા પછી, કાયદો અને વ્યવસ્થાના પડકારોને ટાળવા માટે તેમને પૂર્વોત્તર અથવા દક્ષિણના રાજ્યોની જેલોમાં લઈ જવા માટે કહેવામાં આવ્યું છે. અમૃતપાલના સહયોગીઓ સામે કાર્યવાહી કરતા પોલીસે વારિસ પંજાબ દે (WPD) સંગઠનના 112 કાર્યકરોની ધરપકડ કરી હતી. જેમાંથી 78ની શનિવારે અને 34ની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમૃતપાલના કાકા હરજીત સિંહ અને ડ્રાઈવર હરપ્રીત સિંહે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે.



  • Mar 20, 2023 09:16 IST

    મહારાષ્ટ્રમાં 4 મહિના, 50 રેલીઓ, એક થીમઃ લવ જિહાદ, લેન્ડ જિહાદ અને આર્થિક બહિષ્કાર

    https://gujarati.indianexpress.com/national-news/maharashtra-hindu-jan-aakrosh-morcha-rallies-love-jihad-land-jihad-and-economic-boycott/74812/



  • Mar 20, 2023 09:16 IST

    Gujarat News latest Updates: રાજકોટમાં જ્ઞાન વિદ્યાલય ગુરુકુળ હોસ્ટેલમાં પાઇપ ફાટવાના કેસમાં વિદ્યાર્થીનું મોત

    જ્ઞાન વિદ્યાલય ગુરુકુળ હોસ્ટેલમાં સોલાર પાઇપ ફાટતા 2 વિદ્યાર્થી દાઝ્યા હતા, સારવાર દરમિયાન એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે જ્યારે એક વિદ્યાર્થી સારવાર હેઠળ છે. ધોરણ 8ના વિદ્યાર્થી મિત કોટડિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્ય છે. પડઘરીના રામપરામાં 14મી માર્ચે બનાવ બન્યો હતો.



  • Mar 20, 2023 08:12 IST

    સ્કિન કેર ટીપ્સ : ચહેરાના અનિચ્છનીય હેયરથી છુટકારો મેળવવા માંગો છો? આ 3 સરળ સ્ટેપ્સ અપનાવો

    https://gujarati.indianexpress.com/lifestyle/unnecessary-face-hair-skin-care-routine-beauty-tips-health-ayurvedic-life-style-natural-remedies-latest-updates-in-gujarati/74792/



  • Mar 20, 2023 08:11 IST

    Gujarat News Latest Updates: અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મામલે રાજકારણ ગરમાયું

    અમદાવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજ મામલે રાજકારણ ગરમાયું છે. આજે શહેજાદ પઠાણની આગેવાનીમાં જન આક્રોશ રેલી નીકળશે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બહાર દેખાવો કરાશે. જવાબદારોને સજા થાય એની માંગ કરાશે. એએમસી કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવશે. અને આજથી 72 કલાકના ઉપવાસ પર ઉતરવાની યોજના



  • Mar 20, 2023 08:00 IST

    ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદ અને કરા, ખેડૂતોની કફોડી સ્થિતિ

    https://gujarati.indianexpress.com/gujarat/gujarat-many-districts-unseasonal-rain-cm-bhupendra-patel-holds-collectors-meet-to-review-damage-to-rabi-crops/74759/



  • Mar 20, 2023 08:00 IST

    ચીનના યુવાઓ વચ્ચે ઘણા લોકપ્રિય છે પીએમ નરેન્દ્ર મોદી, આપ્યું ‘મોદી લાઓક્સિયન’ નામ, જાણો તેનો અર્થ

    https://gujarati.indianexpress.com/national-news/pm-narendra-modi-popular-among-chinese-netizens-call-him-as-modi-laoxian-know-meaning/74766/



  • Mar 20, 2023 08:00 IST

    આજનો ઇતિહાસ, 20 માર્ચ : વિશ્વ ચકલી દિવસ – ઘર આંગણે કલરવ કરતી ચકલીનું અસ્તિત્વ જોખમમાં

    https://gujarati.indianexpress.com/career/today-history-20-march-world-sparrow-day-kangana-ranaut-know-today-important-events/74777/



  • Mar 20, 2023 07:59 IST

    ટેરો કાર્ડ સાપ્તાહિક રાશિફળ: આ સપ્તાહ તમામ રાશિના જાતકો માટે કેવું રહેશે? વાંચો ટેરો કાર્ડ રાશિ ભવિષ્ય

    https://gujarati.indianexpress.com/dharma/tarot-card-weekly-horoscope-prediction-rashifal-saptahik-20-to-26-march-rashibhavishya/74790/



  • Mar 20, 2023 07:54 IST

    Today Horoscope, આજનું રાશિફળ : તુલા રાશિના જાતકોએ વિદ્યાર્થીઓને વધુ પડતી સ્પર્ધાનો સામનો કરવો પડશે

    https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-20-march-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/74717/



  • Mar 20, 2023 07:54 IST

    Today Live Darshan : ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરથી ભોળાનાથના કરો લાઇન દર્શન

    https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-ujjain-mahakaleshwar-temple-mahadev-jyortirlinga-live-darshan-20-march-2023-monday/74723/



બ્રેકિંગ ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ