Today News Live Updates: હર્ષ સંઘવીની જાહેરાત, રાજ્યના પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરાશે

Today Latest news updates, 21 march : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Today Latest news updates, 21 march : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
live news update, today breaking news

દેશ-વિદેશ-રાજ્યના તાજા સમાચાર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment
  • Mar 21, 2023 23:45 IST

    દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

    https://gujarati.indianexpress.com/world/earthquake-of-6-point-6-magnitude-rocks-afghanistan-tremors-felt-in-delhi/75678/



  • Mar 21, 2023 22:41 IST

    અફઘાનિસ્તાનમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી અને પડોશી રાજ્યોમાં આંચકા અનુભવાયા

    દિલ્હી-એનસીઆરમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેની અસર દિલ્હી-એનસીઆરમાં જોવા મળી છે. દિલ્હી સિવાય પંજાબ અને ઉત્તર ભારતના કેટલાક શહેરોમાં પણ ભૂકંપ અનુભવાયો છે. જાણકારી પ્રમાણે ભૂકંપની અસર ભારત, અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ચીન, કિર્ગીસ્તાનમાં પણ જોવા મળી છે.



  • Advertisment
  • Mar 21, 2023 21:47 IST

    BPL Ration Card: ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી? બીપીએલ યાદીમાં મોટી સંખ્યામાં ઉમેરાયા નવા પરિવારો

    https://gujarati.indianexpress.com/gujarat/bpl-ration-card-gujarat-poor-number-increased-new-families-added-bpl-list/75646/



  • Mar 21, 2023 20:36 IST

    હર્ષ સંઘવીની જાહેરાત, રાજ્યના પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરાશે

    રાજ્યના પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં કરી હતી. તેમણે જણાવ્યું કે ગૃહ વિભાગ આ વર્ષે નવી 8 હજાર જગ્યા પર ભરતી કરશે. જેમાં બિન હથિયારી PSIની 325 જગ્યાઓ પર ભરતી કરાશે. હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરાશે. જેલ સિપાહી પુરુષની 678 અને મહિલાની 57 જગ્યા પર ભરતી કરાશે.



  • Mar 21, 2023 20:13 IST

    રાહુલ ગાંધી પર પ્રહાર કરતા ભાજપે ચીર-પરિચિત ઉપનામ મીર જાફરનો સહારો લીધો

    https://gujarati.indianexpress.com/national-news/in-attack-on-rahul-gandhi-bjp-falls-back-on-that-familiar-epithet-mir-jafar/75643/



  • Mar 21, 2023 19:26 IST

    રાહુલ ગાંધી પર પ્રહાર કરતા ભાજપે ચીર-પરિચિત ઉપનામ મીર જાફરનો સહારો લીધો

    https://gujarati.indianexpress.com/national-news/in-attack-on-rahul-gandhi-bjp-falls-back-on-that-familiar-epithet-mir-jafar/75643/



  • Mar 21, 2023 19:13 IST

    અમદાવાદમાં 2022-23 દરમિયાન PMAY-G હેઠળ કોઈ ઘર બાંધવામાં આવ્યું નથી

    https://gujarati.indianexpress.com/gujarat/ahmedabad-during-2022-23-no-houses-built-under-pmay-g/75629/



  • Mar 21, 2023 17:55 IST

    વોલ સ્ટ્રીટ જર્નલે બીજેપીને ગણાવી દુનિયાની સૌથી મહત્વપૂર્ણ પાર્ટી, કહ્યું – 2024માં પણ મેળવી શકે છે મોટી જીત

    https://gujarati.indianexpress.com/world/wall-street-journal-says-bjp-is-worlds-most-important-party/75622/



  • Mar 21, 2023 17:36 IST

    BFSI: યુએસ અને યુરોપમાં નાણાકિય કટોકટી, ભારતના બેંકિંગ શેરોનું કેવું છે ભવિષ્યમાં પૈસા ક્યાં રોકાણ કરવા?

    https://gujarati.indianexpress.com/business/bfsi-financial-crisis-us-europe-what-future-indian-banking-stocks-invest-money/75552/



  • Mar 21, 2023 17:00 IST

    ગુજરાતઃ સુરતનો 85 મીટર ઉંચો કૂલિંગ ટાવર માત્ર 7 સેકન્ડમાં જમીનદોસ્ત, કન્ટ્રોલ એક્સપ્લોઝિવ ટેકનોલોજી શું છે? જાણો

    https://gujarati.indianexpress.com/gujarat/gujarat-surat-85-metre-tall-cooling-tower-demolished-by-controlled-explosion/75616/



  • Mar 21, 2023 16:16 IST

    ભાગેડુ મેહુલ ચોક્સીને લઇને રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર

    ભાગેડુ હીરા વેપારી મેકુલ ચોક્સીના નામે ઇન્ટરપોલની રેડ નોટિસ હટાવ્યા પછી કોંગ્રેસે બીજેપી પર ઘણા સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું કે વિપક્ષને ઇડી-સીબીઆઈ, મિત્રને છૂટકારો, મોડાની મોડલ મતલબ પહેલા લૂટો, પછી સજા વગર છૂટો.



  • Mar 21, 2023 15:58 IST

    અમૃતપાલ સિંહ કેસ : હાઇકોર્ટે પંજાબ સરકારને લગાવી ફટકાર, તમારી પાસે 80,000 પોલીસ કર્મી, કેમ ના કરી શક્યા ધરપકડ

    https://gujarati.indianexpress.com/national-news/you-have-80000-cops-how-has-amritpal-singh-not-been-arrested-punjab-and-haryana-high-court-to-punjab-govt/75607/



  • Mar 21, 2023 15:28 IST

    શાહિદી આફ્રિદીએ કહ્યું – હું મોદી સાહેબને ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ થવા દેવાની વિનંતી કરીશ

    https://gujarati.indianexpress.com/sports/shahid-afridi-said-i-will-request-modi-sahab-to-let-cricket-happen-between-both-countries/75551/



  • Mar 21, 2023 14:55 IST

    વિવિધ પોસ્ટ પર દહેજ સેઝમાં ભરતી બહાર પડી, અહીં વાંચો છેલ્લી તારીખથી લઇને સંપૂર્ણ વિગતો

    https://gujarati.indianexpress.com/career/dahej-sez-recruitment-2023-how-to-apply-jobs-alerts-gujarat/75587/



  • Mar 21, 2023 14:27 IST

    શાહરૂખ ખાન મચાવશે હવે ઓટીટી પર ધૂમ, પઠાણનું આ તારીખે એમેઝોન પ્રાઇમ પર આગમન

    https://gujarati.indianexpress.com/entertainment/shah-rukh-khan-pathaan-ott-release-amezon-prime-video/75554/



  • Mar 21, 2023 14:12 IST

    ગાંધીનગરમાં MLAની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, ધારાસભ્યોની 10 ટીમો વચ્ચે મુકાબલો

    https://gujarati.indianexpress.com/gujarat/gujarat-mlas-cricket-tournament-10-bhupendra-patel-hardik-patel-alpesh-thakor/75422/



  • Mar 21, 2023 14:05 IST

    22 માર્ચથી આગામી એક વર્ષ સુધી આ રાશિઓ માટે રહેશે મુશ્કેલી ભર્યું, રાહુ અને શનિ દેવ બનાવી રહ્યા છે ખતરનાક સંયોગ

    https://gujarati.indianexpress.com/dharma/hindu-new-year-vikram-samwat-2080-nakshatra-chaitri-navratri/75547/



  • Mar 21, 2023 13:30 IST

    આંતરરાષ્ટ્રીય વન દિવસ 2023 : શું છે મહત્વ? કેટલો છે ભારતમાં વન વિસ્તાર?

    https://gujarati.indianexpress.com/lifestyle/international-forest-day-2023-date-importance-21st-of-march-theme-history-forest-cover-in-india-climate-change-updates/75473/



  • Mar 21, 2023 12:36 IST

    શાહરુખ ખાનની ‘ડંકી’ની રીલીઝ પણ પાછળ ઠેલાઇ, હવે આ તારીખે થશે ફિલ્મ રિલીઝ

    https://gujarati.indianexpress.com/entertainment/shah-rukh-khan-new-upcoming-film-jawaan-and-dunki-release-date-news/75475/



  • Mar 21, 2023 12:35 IST

    જાહેરાત પર આટલો ખર્ચો કેમ કરી રહી છે દિલ્હી સરકાર? ગૃહ મંત્રાલયે નથી આપી કેજરીવાલ સરકારના બજેટને મંજૂરી

    દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારનું બજેટ આજે રજૂ થવાનું છે પરંતુ એ પહેલા જ પેંચ ફસાયો છે. બજેટ ઉપર ગૃહ મંત્રાલયે કેજરીવાલ સરકાર પાસે સ્પષ્ટીકરણની માંગ કરી છે અને પૂછ્યું છે કે બજેટ પ્રસ્તાવમાં વિજ્ઞાપન માટે વધારે રકમ કેમ વહેંચવામાં આવી છે. જોકે, આમ આદમી પાર્ટીએ કહ્યું કે એવી કોઈ જોગવાઈ નથી. અને ગૃહ મંત્રાલય ખોટું બોલી રહ્યું છે.



  • Mar 21, 2023 12:23 IST

    ઓછો એકટીવ રોગપ્રતિકારક પ્રતિભાવ મેદસ્વીમાં ગંભીર કોવિડને સમજાવી શકે : અભ્યાસ

    https://gujarati.indianexpress.com/lifestyle/obesity-covid-19-immune-response-acute-respiratory-distress-syndrome-treatments-health-tips-awareness-ayurvedic-life-style/75421/



  • Mar 21, 2023 11:15 IST

    અમૃતપાલ સિંહના ખાલિસ્તાન અભિયાનને વિદેશમાં જોરદાર સમર્થન, શું છે કારણ?

    https://gujarati.indianexpress.com/national-news/amritpal-singh-arrest-protests-uk-us-khalistan-abroad-punjab-news-national-updates/75368/



  • Mar 21, 2023 10:09 IST

    success story: રાત્રે કચરો ઉઠાવનાર, દિવસે અભ્યાસઃ પીએચડી માટે મુંબઈની ચાલીથી લઇને બ્રિટન સુધીની સફર

    https://gujarati.indianexpress.com/career/mumbai-motor-loader-boy-mayur-helia-success-story-mumbai-to-uk-phd/75360/



  • Mar 21, 2023 09:54 IST

    સતત છઠ્ઠા વર્ષે આ દેશ ફરી એકવાર વિશ્વનો સૌથી ખુશ દેશ બન્યો

    https://gujarati.indianexpress.com/lifestyle/happiest-countries-finland-world-happiness-report-international-day-of-happiness-updates-news/75339/



  • Mar 21, 2023 09:54 IST

    રાની મુખર્જીને ક્યારેક ‘ઘર તોડનાર’નું મળ્યું હતું બિરુદ, એકે તો બાળકો સાથે ઘર પણ છોડી દીધું હતું

    https://gujarati.indianexpress.com/entertainment/rani-mukerji-birthday-special-celebration-photos-new-movie-news/75340/



  • Mar 21, 2023 09:16 IST

    વધુ પડતી દવા લેવાથી તમારા આંતરડાને થઇ શકે નુકસાન : જાણો આયુર્વેદિક નિષ્ણાત પાસેથી ઘરેલું ઉપચાર

    https://gujarati.indianexpress.com/lifestyle/herbal-pain-relief-what-is-the-best-herb-inflammation-health-tips-awareness-ayurvedic-life-style-latest-updates-in-gujarati/75327/



  • Mar 21, 2023 08:35 IST

    ત્રીજા દિવસે પણ અમૃતપાલ સિંહની શોધ ચાલું, પકડાયેલા તેના કાકા અને સહયોગીઓને રાસુકા લઈ જવાયા

    https://gujarati.indianexpress.com/national-news/amritpal-singh-waris-punjab-de-national-security-act-arrested-uncle-aides/75323/



  • Mar 21, 2023 07:57 IST

    Gujarat News Latest Updates: સુરતના ઉતરાણ પાવર હાઉસ ધ્વસ્ત કરાશે

    સુરતમાં ઉતરાણમાં આવેલું 30 વર્ષ જૂનો પાવર હાઉસ ધ્વસ્ત કરાશે. 85 મીટર ઊંચો ટાવર 7 સેકેન્ડમાં જમીનદોસ્ત કરાશે. ડાયનામાઈટ બ્લાસ્ટથી ટાવર તોડી પાડવામાં આવશે.



  • Mar 21, 2023 07:55 IST

    Gujarat News Latest Updates: ગુજરાતના સાંસદો સાથે વડાપ્રધાન મોદીની બેઠક

    ગુજરાતના સાંસદો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠક કરશે. લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને આજે દિલ્હીમાં મંથન કરશે. વડાપ્રધાન મોદીના નિવાસ સ્થાને બેઠક મળશે.



  • Mar 21, 2023 07:53 IST

    Gold Silver rate : સોનાનો ભાવ ઐતિહાસિક ટોચે, માર્ચમાં સોનું 3800 રૂપિયા મોંઘુ થયું

    https://gujarati.indianexpress.com/business/gold-price-all-time-high-mcx-gold-hits-61000-first-time-in-history/75242/



  • Mar 21, 2023 07:53 IST

    અમૃતપાલ સિંહના સાથીઓને પંજાબ પોલીસ કેમ લઇ ગઇ 2500 કિમી દૂર અસમમાં? જાણો શું છે હથિયાર પર લખેલા AKFનો અર્થ

    https://gujarati.indianexpress.com/national-news/amritpal-singh-what-is-the-meaning-of-akf-written-on-weapons/75295/



  • Mar 21, 2023 07:52 IST

    રાજસ્થાનમાં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદની આગાહી, કૃષિ પાક માટે ચાલુ સપ્તાહે હવામાન કેવું રહેશે? IMDએ ખેડૂતોને આપી સૂચના

    https://gujarati.indianexpress.com/national-news/weather-news-crop-damage-unseasonal-rain-farmers-imd/75298/



  • Mar 21, 2023 07:52 IST

    ગુજરાતઃ અમરેલીમાં મકાન પર વીજળી પડતા સ્લેબ તૂટ્યો, શોર્ટ સર્કિટથી નુકસાન થયું

    https://gujarati.indianexpress.com/gujarat/gujarat-amreli-lightning-strike-on-house-weather-news/75302/



  • Mar 21, 2023 07:52 IST

    Today Horoscope, આજનું રાશિફળ : તુલા રાશિના જાતકો માટે વ્યવસાયિક કાર્યોમાં કેટલાક ઉતાર-ચઢાવ આવશે

    https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-21-march-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/75271/



  • Mar 21, 2023 07:52 IST

    Today Live Darshan: સારંગપુર કષ્ટભંજન હનુમાન દેવના લાઇવ દર્શન

    https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-sarangpur-kashtabhanjan-hanuman-temple-on-21-march-2023-tuesday/75313/



બ્રેકિંગ ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ