Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

Today Latest news updates, 4 April : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Today Latest news updates, 4 April : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
live news, breaking news, latest news updates

આજના તાજા સમાચાર, ફાઇલ તસવીર

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment
  • Apr 04, 2023 18:49 IST

    સિક્કિમમાં નાથુલા ઘાટ ખાતે હિમસ્ખલનથી 7 લોકોના મોત અને 11 ઘાયલ, યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ

    https://gujarati.indianexpress.com/national-news/sikkim-nathu-la-avalanche-seven-tourists-dead-and-dozen-people-injured/83599/



  • Apr 04, 2023 18:33 IST

    ઈમ્પેક્ટ પ્લેયર નિયમ: આઈપીએલ 2023માં અત્યાર સુધી ટીમોએ કેવી રીતે કર્યો ઉપયોગ?

    https://gujarati.indianexpress.com/sports/ipl-2023-impact-player-rule-how-have-the-ipl-teams-used-ip-so-far/83626/



  • Advertisment
  • Apr 04, 2023 17:07 IST

    કોંગ્રેસ પર ગુલામ નબી આઝાદનો પ્રહાર, કહ્યું - વર્તમાન લીડરશિપનો જનતા પર કોઇ પ્રભાવ નથી

    ડેમોક્રેટિવ પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના ચીફ ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પાર્ટી પર આકરો પ્રહાર કર્યો છે. તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસની વર્તમાન લીડરશિપનો દેશના લોકો પર કોઇ પ્રભાવ નથી. હું કોંગ્રેસ પાર્ટીને એક્સપોઝ અને પુરી રીતે ખતમ કરવા માંગતો નથી.



  • Apr 04, 2023 16:44 IST

    ગુજરાત વરસાદ આગાહી : 5 થી 7 એપ્રિલ વચ્ચે ફરી વરસાદની સંભાવના, ક્યા જિલ્લામાં ક્યારે પડી શકે છે વરસાદ?

    https://gujarati.indianexpress.com/gujarat/gujarat-rain-forecast-chance-of-rain-again-between-5-to-7-april/83548/



  • Apr 04, 2023 15:58 IST

    યોગીના મંત્રી અને પૂર્વ મંત્રી વચ્ચે છૂટાછેડા, 22 વર્ષના લગ્ન જીવનનો અંત, બંનેએ માયાવતી સામે સંભાળ્યો હતો મોરચો

    https://gujarati.indianexpress.com/national-news/yogi-government-minister-dayashankar-singh-and-swati-singh-divorce-between/83395/



  • Apr 04, 2023 12:16 IST

    નરેન્દ્ર મોદીને જ મારી સામે કેસ દાખલ કરવાનો હક, સજાએ પડકારતા રાહુલ ગાંધી બોલ્યા, જજને સજા આપતા પહેલા વિચારવું જોઇતું હતું

    https://gujarati.indianexpress.com/national-news/prime-minister-narendra-modi-rahul-gandhi-challenging-the-sentence-surat-court/83245/



  • Apr 04, 2023 12:01 IST

    KVS class 1st Admission: કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરુ, રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

    https://gujarati.indianexpress.com/career/kvs-class-1st-admission-kendriya-vidyalaya-registration-eligibility-selection-process/83230/



  • Apr 04, 2023 12:00 IST

    IPL 2023 : મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સની જીત બાદ પણ ખુશ નહી, બોલરોને કેમ આપી કેપ્ટનશિપ છોડવાની ધમકી?

    https://gujarati.indianexpress.com/sports/mahendra-singh-dhoni-not-happy-victory-chennai-super-kings-threaten-leave-captaincy-to-bowlers/83229/



  • Apr 04, 2023 12:00 IST

    15.6 ઇંચ સ્ક્રીન સાથે ભારતમાં લોન્ચ થયો સસ્તો Acer Aspire 3 લેપટોપ, 11 કલાક સુધી ચાલશે બેટરી

    https://gujarati.indianexpress.com/business/acer-aspire-3-laptop-price-specification-features-technology-news-business-updates/83228/



  • Apr 04, 2023 09:50 IST

    અરવિંદ પનાગરિયાનો દાવોઃ કોરોના મહામારી પછી જુલાઇ-સપ્ટેમ્બર 2020થી દર ત્રિમાસિક ગાળામાં ગરીબી ઘટી

    https://gujarati.indianexpress.com/business/rural-poverty-levels-india-index-coronavirus-deaths-active-cases-world-bank-inequality-report-world-back-national-health-news-updates/83116/



  • Apr 04, 2023 09:48 IST

    મલિયાનામાં 68 લોકોનો ‘નરસંહાર’, 36 વર્ષ બાદ તમામ આરોપીઓ નિર્દોષ છૂટ્યા, રહેવાસીઓની આપવીતી, પરિવારોની હત્યા કોણે કરી?

    https://gujarati.indianexpress.com/national-news/68-murdered-in-maliana-all-accused-acquitted-36-years-later-residents-uttar-pradesh/83135/



  • Apr 04, 2023 08:33 IST

    twitter logo : એલન મસ્કે બદલ્યો ટ્વિટરનો લોગો, બ્લૂ બર્ડના બદલે લગાવી ડોગીની તસવીર

    https://gujarati.indianexpress.com/business/twitter-ceo-elon-musk-change-twitter-logo-bule-bird-to-doge/83119/



  • Apr 04, 2023 07:38 IST

    Gujarat latest news Updates: GPSCની મેડિકલ ઓફિસરની પરીક્ષાનું પરિણામ જાહેર

    GPSCની મેડિકલ ઓફિસરની પરીક્ષાનું પરિણામ જાહેર

    704 ઉમેદવારો MO વર્ગ-2ની પરીક્ષામાં પાસ

    રાજ્ય આરોગ્ય વિભાગ નિમણૂક પ્રક્રિયા હાથ ધરશે



  • Apr 04, 2023 07:36 IST

    અનુષ્કા શર્માને ટેક્સના કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી કોઈ રાહત નહીં

    https://gujarati.indianexpress.com/entertainment/anushka-sharma-sales-tax-dept-bombay-high-court-case-latest-news/83094/



  • Apr 04, 2023 07:30 IST

    Gujarat latest news Updates:પેટલાદ બસ સ્ટેશન પર લૂંટનો બનાવ

    આણંદ જિલ્લામાં આવેલા પેટલાદ બસ સ્ટેશન ઉપર લૂંટ અને તસ્કરીના બનાવ બન્યા હતા. યુવક પર અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. લૂંટારુઓ 2 લાખ રોકડા, ચેકબૂક સાથે પાકીટ અને બાઈક લૂંટી ફરાર થયા હતા.



  • Apr 04, 2023 07:27 IST

    Gujarat latest news Updates: અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત

    અમદાવાદ- રાજકોટ હાઇવે ઉપર ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા.



  • Apr 04, 2023 07:25 IST

    બેંકોમાં જમા ₹ 35,012 કરોડની થાપણોનો કોઇ દાવેદાર નથી, શું છે RBIનો નિયમ? જાણો

    https://gujarati.indianexpress.com/business/banks-transfer-35012-crore-unclaimed-deposits-to-rbi/83036/



  • Apr 04, 2023 07:24 IST

    રકુલથી લઇ રશ્મિકા મંદાના કઇ એક્સરસાઇઝથી પોતાને ફિટ રાખે છે, બોલીવુડ એક્ટ્રેસના ફિટનેસ ફંડા જાણો

    https://gujarati.indianexpress.com/entertainment/rakul-preet-rashmika-mandanna-bollywood-actress-workout-fitness-tips/83058/



  • Apr 04, 2023 07:24 IST

    કેરળ : ટ્રેનમાં વ્યક્તિએ મુસાફરો પર આગ લગાડી, 3 લોકોના મોત, તપાસ માટે સીટની રચના

    https://gujarati.indianexpress.com/national-news/kerala-train-fire-incident-man-sets-passengers-on-fire-3-dead-trying-to-escape/83059/



  • Apr 04, 2023 07:24 IST

    આજનો ઇતિહાસ 4 એપ્રિલ : જૈન ધર્મના તીર્થંકર મહાવીર સ્વામીની જન્મજયંતિ, વિશ્વ ઉંદર દિવસ

    https://gujarati.indianexpress.com/career/today-history-4-april-mahavir-swami-jayanti-world-rat-day-know-today-important-events/83076/



  • Apr 04, 2023 07:23 IST

    Today Horoscope, આજનું રાશિફળ : વૃષભ રાશિના જાતકોએ કાર્યક્ષેત્રમાં જે બદલાવ કર્યો છે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે

    https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-4-april-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/82971/



  • Apr 04, 2023 07:23 IST

    Today Live Darshan: સારંગપુર કષ્ટભંજન હનુમાન દેવના લાઇવ દર્શન

    https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-sarangpur-kashtabhanjan-hanuman-temple-on-4-april-2023-tuesday/83087/



બ્રેકિંગ ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ