/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/live-news.jpg)
ગુજરાત, દેશ, વિદેશ સહિતના તમામ સમાચારોની લાઇવ અપડેટ્સ
today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Apr 08, 2023 21:14 IST
જમ્મુ-કાશ્મીરમાં કાયદા મંત્રી કિરણ રિજિજુની કારનું એક્સિડન્ટ થયું
દેશના કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજિજૂને એક ગંભીર અકસ્માત નડ્યો છે, જેમાં તેઓ માંડ માંડ બચ્યા છે. જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર હાઈવે પર શનિવારે સાંજે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુની કારને એક ટ્રકે ટક્કર મારતા ગંભીર એક્સિડન્ટ થયો છે, જો કે સબનસીબે આ અકસ્માતમાં કોઇને ઇજા થઇ ન હતી. વાંચો વિગતવાર
- Apr 08, 2023 14:55 IST
સમુદ્રમાં ચીનથી આપણને મોટો ખતરો, સંસદીય કમિટીને મોકલેલા રિપોર્ટમાં CDSએ સ્વીકાર્યું – Indian Navyથી સારી સ્થિતિમાં છે પાકિસ્તાન
https://gujarati.indianexpress.com/national-news/cds-report-sent-to-a-parliamentary-committee-indian-navy-china-pakistan/87015/
- Apr 08, 2023 13:21 IST
હવે તિરુપતિ પણ લઇ જશે વંદેભારત ટ્રેન, પીએમ મોદીએ બતાવી લીલીઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બપોરે આંધ્રપ્રદેશ અને તેલંગાણાને મોટી ભેટો આપી છે. પીએમ મોદીએ શનિવારે સિકંદરાબાદ અને તિરુપતિ વચ્ચે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી છે. આ ટ્રેન બંને શહેરો વચ્ચેનું અંતર ઓછું કરવા અને અન્ય ટ્રેનોની તુલનાએ સાડા ત્રણ કલાક ઓછો સમય લેશે.
- Apr 08, 2023 12:59 IST
‘ઓપરેશન લોટસ હમેશા સફળ ન થઈ શકે… જો ભાજપ ફરી પ્રયાસ કરશે તો તે ખરાબ રીતે નિષ્ફળ જશે’: સિદ્ધારમૈયા
https://gujarati.indianexpress.com/national-news/karnataka-assembly-election-siddaramaiah-exclusive-interview/86938/
- Apr 08, 2023 12:09 IST
સ્કિનકેર એલર્ટ:ડર્મેટોલોજિસ્ટ આ ત્રણ પ્રોડક્ટ્સ શેર કરી જે તમારે મુસાફરી કરતી વખતે સાથે રાખવી જોઈએ
https://gujarati.indianexpress.com/lifestyle/skincare-products-to-carry-while-travelling-sunscreen-moisturiser-hydrating-mask-beauty-tips/86849/
- Apr 08, 2023 11:58 IST
PM નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સામેલ નહીં થાય KCR, એરપોર્ટ પર રિસીવ કરવા પણ નહીં જાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણાને મોટી ભેંટ સૌગાત આપવાના છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બપોરે સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. આ ઉપરાંત રાજ્યમાં 11,300 કરોડ રૂપિયા કરતા વધારે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બેગમપેટ એરપોર્ટ પહોંચવા પર રાજ્યના સીએમ કેસીઆર તેમને રિસીવ નહીં કરે. આ ઉપરાંત કેસીઆર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં પણ સામેલ નહીં થાય. કેસીઆરના પ્રોટોકોલ અનુસાર પીએમના કાર્યક્રમમાં નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું.
- Apr 08, 2023 10:57 IST
શિલ્પા શેટ્ટી તેના દિવસની શરૂઆત ‘સંગીત અને નૃત્ય’થી કરે છે, જાણો શા માટે તે અદ્ભુત વર્કઆઉટ કરવું જોઈએ
https://gujarati.indianexpress.com/lifestyle/shilpa-shetty-health-tips-aerobic-exercise-work-out-routine-benefits-awareness-ayurvedic-life-style/86794/
- Apr 08, 2023 10:16 IST
IPL 2023 : ટ્રેનરના રૂપમાં માતા, તમિલનાડુનો 21 વર્ષીય આ ખેલાડી પોતાના દમ પર મોટી લીગ માટે બનાવી રહ્યો છે રસ્તો
https://gujarati.indianexpress.com/sports/ipl-2023-gujarat-titans-sai-sudarshan-tamilnadu-cricket-sunil-gavaskar/86812/
- Apr 08, 2023 10:14 IST
CNG-PNGની કિંમતઃ સામાન્ય માણસ માટે સારા સમાચાર, નવી ફોર્મ્યુલા હેઠળ CNGમાં ₹ 8નો ઘટાડો
શનિવારથી સામાન્ય માણસને મોંઘવારી સામે મોટી રાહત મળવા જઈ રહી છે. નેચરલ ગેસની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મંજૂરી મળ્યા બાદ કંપનીઓએ CNG-PNGની કિંમતમાં ઘટાડો કરવાનું શરૂ કરી દીધું છે. શનિવારે સીએનજી અને પીએનજી (સીએનજી પીએનજી રેટ)ના ભાવમાં મોટો ઘટાડો થયો છે. સીએનજીની કિંમતમાં લગભગ 8 રૂપિયા અને પીએનજીની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો થયો છે.
- Apr 08, 2023 09:21 IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ભારતમાં, વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકની મુલાકાત લેવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે.
- Apr 08, 2023 09:18 IST
અનિલ એન્ટની બાદ શશિ થરુર? 2024 પહેલા BJPની દક્ષિણી રાજકીય રણનીતિથી કોંગ્રેસમાં મચશે ખલબલી
https://gujarati.indianexpress.com/national-news/loksabha-election-bjp-south-india-political-strategy-congress/86789/
- Apr 08, 2023 07:55 IST
અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું – લોકતંત્ર નહીં તમારા પરિવારવાદની રાજનીતિ ખતરામાં છે
https://gujarati.indianexpress.com/national-news/amit-shah-says-congress-say-democracy-is-in-danger-but-i-say-dynasty-and-autocracy-by-one-family-is-in-danger/86641/
- Apr 08, 2023 07:54 IST
NCERT પાઠ્યપુસ્તક વિવાદ : શાળાના અભ્યાસક્રમમાં ફેરફાર કરનાર નિષ્ણાંતોની સમિતિમાં કોણ – કોણ છે
https://gujarati.indianexpress.com/national-news/ncert-textbook-revising-row-expert-committee/86646/
- Apr 08, 2023 07:54 IST
શહેર અને રસ્તાના નામ બદલનાર આપણે કોણ છીએ? જાણો શા માટે CJI ચંદ્રચુડે આવું કહ્યું? નામ કેવી રીતે બદલાય છે?
https://gujarati.indianexpress.com/national-news/cji-chandrachud-aurangabad-supreme-court-how-city-street-names-change-and-cost/86672/
- Apr 08, 2023 07:53 IST
આજનો ઇતિહાસ 8 એપ્રિલ : મંગલ પાંડેનો શહીદ દિવસ, 1857ની ક્રાંતિના મહાનાયકને અંગ્રેજોએ ફાંસી આપી
https://gujarati.indianexpress.com/career/today-history-8-april-mangal-pandey-shahid-diwas-bankimchandra-chattopadhyay-know-today-important-events/86693/
- Apr 08, 2023 07:53 IST
Today Horoscope, આજનું રાશિફળ : સિંહ રાશિના જાતકો આજે બિઝનેસમાં બિલકુલ રોકાણ ન કરો
https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-8-april-2023-zodiac-signs-rashi-aaj-nu-rashifal-rashi-bhavishya/86642/
- Apr 08, 2023 07:53 IST
Today Live darshan: આજે શનિવારે સારંગપુર મંદિરથી કષ્ટભંજન હનુમાન દાદાના કરો દર્શન
https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-8-april-2023-saturday-salangpur-temple-kashtabhanjan-dada-darashan-live/86766/


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us