Live

Meghalaya Election 2023 Result : મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં NPP સૌથી મોટી પાર્ટી, બહુમતીથી દૂર

Meghalaya Assembly Polls 2023 Result: મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) સૌથી મોટો પક્ષ બનીને સામે આવ્યો, બીજેપીને 2 જ બેઠકો મળી

Written by Ankit Patel
Updated : March 02, 2023 23:10 IST
Meghalaya Election 2023 Result : મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં NPP સૌથી મોટી પાર્ટી, બહુમતીથી દૂર
Meghalaya Election Result 2023: મેઘાલય વિધાનસભા ચૂંટણી પરિણામ

Meghalaya Assembly Election 2023 Result News Updates: મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) સૌથી મોટો પક્ષ બનીને સામે આવ્યો છે. એનપીપીએ 26 સીટો પર જીત મેળવી છે. સરકાર બનાવવા માટે 31 સીટોની જરૂર છે. યૂનાઇટેડ ડેમોક્રેટિવ પાર્ટી 11 સીટો જીતી બીજા ક્રમે રહી છે. તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસે 5-5 સીટ પર જીત મેળવી છે. બીજેપીને 2 જ બેઠકો મળી છે. આ સિવાય વોઇસ ઓફ ફ પીપલ્સ પાર્ટીએ 4, પીપલ્સ ડેમોક્રેટિવ ફ્રન્ટે 2, એચએસપીડીપીને 2 અને અપક્ષોએ 2 બેઠકો પર જીત મેળવી છે.

Nagaland, Meghalaya, Tripura Election 2023 Result – live : ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી પરિણામ, મતગણતરી શરુ, કોની બનશે સરકાર?Nagaland Election 2023 Result: નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી પરિણામ, કોની બનશે સરકાર?Nagaland Election 2023 Result: નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી પરિણામ, કોની બનશે સરકાર?

Live Updates

Lazy Load Placeholder Image

મેઘાલયની ચૂંટણીમાં કોંગ્રેસની આશા ઠગારી નીવડી, તેમનો મુખ્ય ચહેરો વિન્સેન્ટ પાલા પણ હારી ગયા

મેઘાલયમાં પાર્ટીના વોટ શેર

Lazy Load Placeholder Image

Lazy Load Placeholder Image

મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં એનપીપી સૌથી મોટી પાર્ટી

મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) સૌથી મોટો પક્ષ બનીને સામે આવ્યો છે. એનપીપીએ 26 સીટો પર જીત મેળવી છે. સરકાર બનાવવા માટે 31 સીટોની જરૂર છે. યૂનાઇટેડ ડેમોક્રેટિવ પાર્ટી 11 સીટો જીતી બીજા ક્રમે રહી છે. તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસે 5-5 સીટ પર જીત મેળવી છે. બીજેપીને 2 જ બેઠકો મળી છે. આ સિવાય વોઇસ ઓફ ફ પીપલ્સ પાર્ટીએ 4, પીપલ્સ ડેમોક્રેટિવ ફ્રન્ટે 2, એચએસપીડીપીને 2 અને અપક્ષોએ 2 બેઠકો પર જીત મેળવી છે.

કોનરાડ સંગમાએ સરકાર બનાવવા માટે અમિત શાહ પાસે સમર્થન માંગ્યું - હિમંત બિશ્વ શર્મા

અસમના મુખ્યમંત્રી હિમંત બિશ્વા શર્માએ કહ્યું કે મેઘાલયના મુખ્યમંત્રી અને નેશનલ પીપુલ્સ પાર્ટીના પ્રમુખ કોનરાડ સંગમાએ પર્વતીય રાજ્યમાં આગામી સરકાર બનાવવા માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પાસે આશીર્વાદ માંગ્યા છે. તેમણે એ પણ કહ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીની મેઘાલય યૂનિટને રાજ્યમાં સરકારના ગઠનમાં એનપીપીનું સમર્થન કરવાની સલાહ આપી છે.

Lazy Load Placeholder Image

મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં એનપીપી સૌથી મોટી પાર્ટી

મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) સૌથી મોટો પક્ષ બનીને સામે આવ્યો છે. એનપીપીએ 23 સીટો પર જીત મેળવી છે અને 3 સીટો પર આગળ ચાલી રહી છે. સરકાર બનાવવા માટે 31 સીટોની જરૂર છે. યૂનાઇટેડ ડેમોક્રેટિવ પાર્ટી 11 સીટો જીતી બીજા ક્રમે રહી છે. તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસે 5-5 સીટ પર જીત મેળવી છે. બીજેપીને 2 જ બેઠકો મળી છે. આ સિવાય વોઇસ ઓફ ફ પીપલ્સ પાર્ટીએ 4, પીપલ્સ ડેમોક્રેટિવ ફ્રન્ટે 2, એચએસપીડીપીને 2 અને અપક્ષોએ 2 બેઠકો પર જીત મેળવી છે.

Meghalaya Election Results Live: 3.30 વાગ્યા સુધી મેઘાલયનું પરિણામ, નેશનલ પિપલ્સ પાર્ટ 13 બેઠકો પર જીત મેળવી

Lazy Load Placeholder Image

Meghalaya Election Result Live: 3 વાગ્યા સુધી મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં શું છે પરિણામની સ્થિતિ

Lazy Load Placeholder Image

Meghalaya Election Results Live: મેઘાલયના મુખ્યમંત્રીના ભાઈ ચૂંટણી હારી ગયા

સીએમ કોનરાડ સંગમાના ભાઈ જેમ્સ સંગમા મેઘાલયમાં ચૂંટણી હારી ગયા છે. તેઓ અગાઉની સરકારમાં કેબિનેટ મંત્રી હતા. જોકે એનપીપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. જ્યારે ભાજપ 3 બેઠકો પર આગળ છે.

Nagaland Vidhan Sabha Chunav 2023: મેઘાલય વિધાનસભા ચૂંટણી પરિણામ, 2.30 વાગ્યા સુધી કુલ 15 સીટોનું પરિણામ જાહેર

મેઘાલય વિધાનસભા ચૂંટણી પરિણામ, 2.30 વાગ્યા સુધી કુલ 15 સીટોનું પરિણામ જાહેર

Meghalaya Election Result Live: બે વાગ્યા સુધી મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં શું છે પરિણામની સ્થિતિ

Lazy Load Placeholder Image

Meghalaya Election Result Live: મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં NPP હજુ પણ બહુમતી પાછળ

મેઘાલયમાં NPPની લીડમાં ઘટાડો જોવા મળી રહ્યો છે

Meghalaya Election Result Live: મેઘાલય વિધાનસભાની બેઠકોના પરિણામની વિગત

Lazy Load Placeholder Image

Meghalaya Election Result Live: મેઘાલય વિધાનસભાની બેઠકોના પરિણામની વિગત

Lazy Load Placeholder Image

Meghalaya Election Results Live: મેઘાલયમાં એનપીપી 25 સીટો ઉપર આગળ

Meghalaya Election Results Live: મેઘાલયમાં NPP 25 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 5 બેઠકો પર આગળ છે. અન્ય 24 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ માત્ર પાંચ સીટો પર આગળ ચાલી રહી છે. અન્યમાં ટીએમસીનો સમાવેશ થાય છે, જે 11 સીટો પર આગળ છે.

Meghalaya Election Result Live: મેઘાલય વિધાનસભાની બેઠકોના પરિણામની વિગત

Lazy Load Placeholder Image

Meghalaya Election Result Live: મેઘાલય વિધાનસભાની બેઠકોના પરિણામની વિગત

Lazy Load Placeholder Image

Meghalaya Election Results Live: NPP મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી છે

NPP મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી બનવા માટે તૈયાર છે NPP 20 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 6 બેઠકો પર આગળ છે. જ્યારે અન્ય 27 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ માત્ર પાંચ સીટો પર આગળ ચાલી રહી છે. અન્યમાં ટીએમસીનો સમાવેશ થાય છે, જે 12 બેઠકો પર આગળ છે.

ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો વિશે પળેપળની માહિતી જાણવા અહીં ક્લિક કરો

Meghalaya Election Results Live: મેઘાલયમાં NPP બહુમતીની નજીક

NPP મેઘાલયમાં બહુમતીની નજીક પહોંચી ગઈ છે, NPP 26 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 7 સીટો પર આગળ છે. જ્યારે અન્ય 20 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ માત્ર પાંચ સીટો પર આગળ ચાલી રહી છે.

Meghalaya Election Results Live: મેઘાલયમાં ભાજપ 12 બેઠકો પર આગળ છે

NPP મેઘાલયમાં શરૂઆતના વલણોમાં આગળ ચાલી રહી છે. તાજેતરના આંકડાઓ અનુસાર NPP 25 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 12 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 6 સીટો પર આગળ છે જ્યારે અન્ય 13 સીટો પર આગળ ચાલી રહી છે.

Meghalaya Election Results Live: મેઘાલયમાં ભાજપ 12 બેઠકો પર આગળ છે

NPP મેઘાલયમાં શરૂઆતના વલણોમાં આગળ ચાલી રહી છે. તાજેતરના આંકડાઓ અનુસાર NPP 25 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 12 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 6 સીટો પર આગળ છે જ્યારે અન્ય 13 સીટો પર આગળ ચાલી રહી છે.

પ્રારંભિક વલણોમાં મેઘાલયમાં NPP આગળ છે. તાજેતરના આંકડાઓ અનુસાર NPP 14 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 2 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ એક સીટ પર આગળ ચાલી રહી છે જ્યારે અન્ય 11 સીટો પર આગળ ચાલી રહી છે.

પ્રારંભિક વલણોમાં મેઘાલયમાં NPP આગળ છે. તાજેતરના આંકડાઓ અનુસાર, NPP 8 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 2 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ એક સીટ પર આગળ ચાલી રહી છે જ્યારે અન્ય 7 સીટો પર આગળ ચાલી રહી છે.

મેઘાલયમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે

મેઘાલયના ઈસ્ટ ખાસી હિલ્સ જિલ્લાના ડેપ્યુટી કમિશનર સિભી ચક્રવર્તી સાધુએ જણાવ્યું હતું કે, 14 વિધાનસભા બેઠકો માટે મતોની ગણતરી શિલોંગના પોલો ગ્રાઉન્ડમાં ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, સુરક્ષા પ્રોટોકોલને લઈને વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે.

Meghalaya Election Results Live: અમને બહુમતી મળશે- NPP ચીફ જેડી સંગમા

મેઘાલય વિધાનસભા ચૂંટણીની મત ગણતરીના એક દિવસ પહેલા નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના નેતા જેડી સંગમાએ રાજ્યમાં પાર્ટીને નોંધપાત્ર બહુમતી મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાના NPP વડા જેડી સંગમાએ જણાવ્યું હતું કે પાર્ટી 60 સભ્યોની વિધાનસભામાં 30 થી વધુ બેઠકો જીતશે અને વિજયી બનશે.

Meghalaya Election Results Live: મેઘાલયમાં 13 મતગણતરી કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા

મેઘાલયમાં મત ગણતરી માટે 12 જિલ્લામાં 13 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. મત ગણતરી માટે 27 મતગણતરી નિરીક્ષકો અને 500 માઈક્રો ઓબ્ઝર્વર તૈનાત કરવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ