Republic Day Quotes in Gujarati 2024 : દેશભક્તિ જગાવનાર આ મેસેજોથી સંબંધીઓને પાઠવો પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ

Republic Day Quotes Status in Gujarati 2024, Happy Republic Day Wishes Quotes in Gujarati 2024: પ્રજાસત્તાક દિવસ પર લોકો ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ દેશ પ્રત્યેના પ્રેમ અને ગર્વને વ્યક્ત કરવા માટે શુભેચ્છાઓ મોકલે છે. આવી સ્થિતિમાં અમે તમને આવા મેસેજની યાદી આપીશું.

Republic Day Quotes Status in Gujarati 2024, Happy Republic Day Wishes Quotes in Gujarati 2024: પ્રજાસત્તાક દિવસ પર લોકો ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ દેશ પ્રત્યેના પ્રેમ અને ગર્વને વ્યક્ત કરવા માટે શુભેચ્છાઓ મોકલે છે. આવી સ્થિતિમાં અમે તમને આવા મેસેજની યાદી આપીશું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Happy Republic Day 2024 Best Wishes Quotes Images and Shayari in Gujarati for family and friends

Happy Republic Day 2024 Best Wishes Quotes Images and Shayari in Gujarati for family and friends, પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ - Photo credit- freepik

Republic Day Quotes Status in Gujarati 2024, Happy Republic Day Wishes Quotes in Gujarati 2024: આપણું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારથી દર વર્ષે આપણે ભારતીયો આ ખાસ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. આ સંદર્ભમાં, આજે એટલે કે 26 જાન્યુઆરી 2024 ના રોજ, આપણે આપણો 75મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છીએ, જેનો આનંદ દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, આ આનંદને વધુ વધારવા અને પ્રજાસત્તાક દિવસના ઉત્સાહને બમણો કરવા માટે, અમે અહીં તમારા માટે કેટલાક ખૂબ જ ખાસ અભિનંદન સંદેશાઓ અને તસવીરો લઈને આવ્યા છીએ.

Advertisment

તમારા પ્રિયજનોને આ તસવીરો અને અદ્ભુત સંદેશાઓ મોકલીને તમે તેમના મનમાં દેશભક્તિની લાગણી જગાડી શકો છો અને તેમને 75માં પ્રજાસત્તાક દિવસની અલગ રીતે શુભેચ્છા પાઠવી શકો છો.

પ્રજાસત્તાક દિવસના દેશભક્તિથી તળબોર મેસેજ

જ્યાં પ્રેમની ભાષા છે સર્વોપરી
જ્યાં ધર્મની આશા છે સર્વોપરી
આવો દેશ મારે હિન્દુસ્તાન
જ્યાં દેશભક્તિ છે સર્વોપરી

republic day 2024 live, republic day wishes, પ્રજાસત્તાક દિવસ સુવાક્યો
republic day 2024 live,પ્રજાસત્તાક દિવસ સુવાક્યો photo - freepik

ગુંજી રહ્યો છે દુનિયામાં હિન્દુસ્તાનનો નારો

ચમકી રહ્યો છે આસમાનમાં તિરંગો અમારો

republic day 2024 live, republic day wishes, પ્રજાસત્તાક દિવસ સુવાક્યો
republic day 2024 live,પ્રજાસત્તાક દિવસ સુવાક્યો photo - freepic

દશકોં સે ખિલ રહી ઉસકી અદભુત શાન,
સબ ધર્મો કો દેકર માન રચા ગયા ઇતિહાસ,
ઈસી લિએ હર દેશવાસી કો ઇસમેં હૈ વિશ્વાસ.. ગણતંત્ર દિવસની હાર્દીખ શુભેચ્છાઓ

Advertisment

વીરો કે બલિદાન કી કહાની હૈ યે. માં કે કુર્બાન લાલો કી નિશાની હૈ યે,
યું લડ-લડ કર ઈસે તબાહ ના કરના, દેશ કો ધર્મ કે નામ પર નીલામ ના કરના

મુઝે ના તન ચાહિએ, ના ધન ચાહીએ, બસ અમન સે ભરા યહ વતન ચાહીએ
જબ તક જીન્દા રહૂં, ઈસ માતૃ-ભૂમિ કે લીએ, ઔર જબ મરુ તો તિરંગા કફન ચાહીએ… Happy Republic day

દેશ કી શાન દેશભક્તોં સે હૈ, દેશ ભક્તો સે હૈ દેશ કા નામ,
હમ સભી કો દેશ કે ફૂલ હૈ યારો, જીસ દેશ કા નામ હૈ હિન્દુસ્તાન ….. પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ

તુ હી મેરી મંજિલ, પહચાન તુજી સે,
પહુંચૂ મૈં જહાં ભી, મેરી બુનિયાદ રહે તુ,
એ વતન, વતન મેરે, આબાદ રહે તુ,
મેં જહાં રહૂં જહાં મેં યાદ રહે તુ

Happy Republic Day 2024 Best Wishes Quotes Images and Shayari in Gujarati for family and friends
Happy Republic Day 2024 Best Wishes Quotes Images and Shayari in Gujarati for family and friends, પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ, photo- freepik

સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાન હમારા,
હમ બૂલબૂલે હૈ ઈસકે, યે ગુલિસ્તાન હમારા,

આ પણ વાંચોઃ-Happy Republic Day 2024 Wishes in Gujarati Live Updates : પ્રજાસત્તાક દિવસે સંબંધીઓને આ 10 મેસેજ મોકલીને પાઠવો શુભેચ્છાઓ

તલવારો પે સિર વાર દિએ,
અંગારોં મે જિસ્મ જલાયા હૈ,
તબ જાકે કહીં હમને સિર પે,
યે કેસરી રંગ સજાયા હૈ,

Happy Republic Day 2024 Best Wishes Quotes Images and Shayari in Gujarati for family and friends
Happy Republic Day 2024 Best Wishes Quotes Images and Shayari in Gujarati for family and friends, પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ photo- freepik

ફરથી પોતાને જગાડવા છે
અનુશાસનનો દંડો ફરી ગુમાવો છે
યાદ કરો એ શૂરવીરોની કુરબાની
જેમના કારણે આપણે ગણતંત્ર દિવસ મનાવીએ છીએ

પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ

ભારતના એ સપૂતો હિમ્મત દેખાડતા જાઓ
દુનિયા કે દિલ પર પોતાનો સિક્કો જમાવતા જાઓ

પ્રજાસત્તાક દિવસ ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ