Live

Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

Today Latest news updates આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : December 22, 2022 22:06 IST
Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
દેશ-વિદેશ-રાજ્યના તાજા સમાચાર

Today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થયા અટલ-અડવાણીની નજીક રહેલા સુધીન્દ્ર કુલકર્ણી, 7.5 કિલોમીટર પગપાળા ચાલ્યા

લોનનો બોજ ઘટાડવા અને ‘દેવા મુક્ત’ થવા નવા વર્ષે આ 5 નિયમોને અનુસરો, સાથે સાથે બચત પણ વધશે

Ayushman Bharat Card : આયુષ્યમાન ભારત કાર્ડ પર વીમા કવચની રકમ વધારીને 10 લાખ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી

Corona BF-7 Variant: કોરોનાના નવા વેરિએન્ટને લઇને દેશભરમાં એલર્ટ, પીએમ નરેન્દ્ર મોદીએ હાઇ લેવલ મિટિંગ કરી

Aries Yearly Horoscope 2023: મેષ રાશિ વાર્ષિક રાશિફળ 2023, જાણો કરિયર, બિઝનેસ અને દાંપત્ય જીવનની સ્થિતિ કેવી રહેશે?

Mutual Funds Return: આ મ્યુ. ફંડ સ્કીમમાં 1 વર્ષમાં મળ્યું 78% રિટર્ન, જાણો તમને કેટલો ફાયદો થયો

National latest News - કોરોનાના નવા વેરિએન્ટને લઇને દેશભરમાં એલર્ટ, પીએમ મોદીએ બોલાવી હાઇ લેવલ મિટિંગ

Covid-19: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું – વૈશ્વિક સ્થિતિ પર અમારી નજર, રાજ્ય રહે સતર્ક, લોકોને માસ્ક પહેરવાની અપીલ

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું - વૈશ્વિક સ્થિતિ પર અમારી નજર, રાજ્ય રહે સતર્ક, લોકોને માસ્ક પહેરવાની અપીલ

કોરોનાની તાજા સ્થિતિને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં નિવેદન જાહેર કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન સહિત ઘણા દેશોમાં કોરોનાના કેસો અને કોરોનાની થયેલા મોતના મામલામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

ઇઝરાયલની સત્તા પર ફરીથી ‘PM મોદીના મિત્ર’નો કબજો, ભ્રષ્ટાચારના લાગ્યા હતા આરોપો

Gujarat News latest update: UPSCની તૈયારી કરતી કિશોરીની એસિડ અટેકની ધમકી, આરોપી ધરપકડ

  • સુરત ડિંડોલી પોલીસને મળી મોટી સફળતા
  • યુપીએસસીની તૈયારી કરતી કિશોરીને એસિડ એટેક ની ધમકી આપનાર આરોપીની ધરપકડ
  • 24.10.2022ના રોજ નોધાઇ હતી ફરિયાદ
  • આરોપી ધર્મેશ ખલસેની ધરપકડ બાદ પાસા કરવામાં આવ્યા હતા
  • આ ગુણને મુખ્ય આરોપી સહિદ સુઓ ની કરી છે ધરપકડ
  • પોકેટ મારી સહિતના ગુનાહિત ઇતિહાસ ધરાવે
  • પકડાયેલ આરોપી 16 જેટલા ગુનાઓ દાખલ છે
  • વડનગરનો ઇતિહાસ: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની કામચલાઉ યાદીમાં આ બે સ્થળ સામેલ

    BAPS event સમાનતા દિવસ: કામલે એ કહ્યું, DICCI ની રચના દલિત વિક્ષેપકારી વિચાર…

    ઇન્ડિયા vs બાંગ્લાદેશ 2જી ટેસ્ટ

    Sports News latest Updates: ઇન્ડિયા vs બાંગ્લાદેશ 2જી ટેસ્ટ, પહેલો દિવસ, ટી બ્રેક ભારત સામે બાંગ્લાદેશ 184/5.

    Career News Latest Updates: સુરત જિલ્લા પંચાયત દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી, રૂ.60,000 સુધીનો પગાર

    Gujarat News latest Updates: વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું ટ્વીટ

    જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે ઉનાની ઘટના સમયે મોદીજીએ કહ્યું હતું – “જો તમારે મારવું હોય તો મારી નાખો, મારા દલિત ભાઈઓને નહીં” પરંતુ પ્રશાસને આવી ઘટનાઓ ફરી ન બને તેની ખાતરી કરી ન હતી. પરિણામ- ગઈકાલે વડોદરા જિલ્લામાં જાહેરમાં એક દલિત યુવકને માર મારવાનો પ્રયાસ થયો હતો.

    world News latest Updates: WHO ના પ્રમુખની ચીનને કોવીડ-19 પર ડેટા રજૂ કરવાની માંગ, ચીનમાં ફરી કોરોના મહામારીનો તાંડવ

    Bollywood latest News: પ્રથમવાર અસલી બિગ બોસની ઘરમાં ધમાકેદાર એન્ટ્રી, પરંતુ સ્પર્ધકોએ કરી અવગણના

    Gujarat Latest News Updates: ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી, વિપક્ષે ઉઠાવ્યો વાંધો, પરંપરાનો ભંગ કર્યો

    Gujarat latest News Updates: ગુજરાતમાં આગામી સપ્તાહમાં તાપમાનનો પારો ગગડવાની આગાહી

    lifesyle latest update: Millets Benefits: પીએમ નરેન્દ્ર મોદીએ બાજરીની ખિચડીની લહેજત માણી, જાણો બાજરીના સ્વાસ્થ્ય ફાયદા

    National latest News: ભારતીય વાયુસેનાના વિશેષ દળો શસ્ત્રો પ્રદર્શન

    બાગપત, ઉત્તર પ્રદેશ: ગરુડ સ્પેશિયલ ફોર્સિસ અધિકારી દેશના વિવિધ સંઘર્ષ ઝોનમાં તૈનાત ભારતીય વાયુસેનાના વિશેષ દળો દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રો અને સાધનોની સમગ્ર શ્રેણીનું પ્રદર્શન કરી રહ્યા છે.

    Bollywood latest news: સોનમ કપૂરે લગ્નના 4 વર્ષ બાદ કર્યો ખુલાસો, આ કારણથી આનંદ આહુજા સાથે કર્યા લગ્ન, માતા સુનિતા કપૂરને આપ્યો શ્રેય

    Rajasthan Congress infighting: ભારત જોડો યાત્રા બાદ શું વધારે તેજ થશે અશોક ગહલોતની લડાઈ, સચિન પાયલટે શું કહ્યું?

    World Latest News: રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ વ્હાઇટ હાઉસમાં જો બિડેન સાથે મુલાકાત કરી

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી આ દિવસોમાં અમેરિકાની મુલાકાતે છે. જ્યાં તેમણે વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરી હતી. વોલોદિમિર ઝેલેન્સકી અને યુએસ પ્રમુખ જો બિડેન પ્રથમ વખત સામસામે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેમણે અમેરિકાના લોકો અને અમેરિકન કોંગ્રેસનો આભાર માન્યો હતો.

    India latest News: ભારતમાં BF.7 ના બે કેસ નોંધાયા

    ચીન અને અન્ય કેટલાક દેશોમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતની પરિસ્થિતિની સમીક્ષા કરતા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ બુધવારે લોકોને કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવા માટે વિનંતી કરી હતી. જેમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ અંતર જાળવવું, વારંવાર હાથ ધોવા અને રસી લેવાનો સમાવેશ થાય છે. તેમણે અધિકારીઓને “સંપૂર્ણપણે સજ્જ થવા અને દેખરેખને મજબૂત” કરવા માટે પણ નિર્દેશ આપ્યો.

    આજનો ઇતિહાસ : 22 ડિસેમ્બર શીખ ધર્મના ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિ

    Latest Bollywood News: અમિતાભ બચ્ચન બ્લોગ પોસ્ટમાં માંની પૂણ્યતિથી પર અંતિમ ક્ષણોને યાદ કરીને થયા ભાવુક

    Latest Bollywood News: અભિનેતા અયાઝ ખાનના ઘરે બાળકીનો જન્મ

    જાને તુ… યા જાને ના' અભિનેતા અયાઝ ખાનના ઘરે બાળકીનો જન્મ થયો, પ્રથમ તસવીર શેર કરી

    અભિનેત્રી ઉર્ફી જાવેદને ધમકી આપનાર આરોપી નવીન ઝડપાયો

    મુંબઈ | ગોરેગાંવ પોલીસે ટીવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા પ્રભાવક ઉર્ફી જાવેદને વ્હોટ્સએપ દ્વારા બળાત્કાર અને જીવની ધમકીઓ આપવા બદલ નવીન ગિરી નામની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આઈપીસીની 354(એ) (જાતીય સતામણી), 354(ડી) (પીછો કરવો), 509, 506 (ગુનાહિત ધમકી) તેમજ આઈટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

    Cryptocurrency: જો ક્રિપ્ટોકરન્સીનું નિયમન કરવામાં ન આવે તો નવી આર્થિક કટોકટી ઊભી થઈ શકે છેઃ આરબીઆઈ ગવર્નર

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે (21 ડિસેમ્બર, 2022) મુંબઈમાં એક કાર્યક્રમમાં ક્રિપ્ટોકરન્સી વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. દાસે કહ્યું કે આગામી નાણાકીય કટોકટી ખાનગી ક્રિપ્ટોકરન્સીને કારણે થઈ શકે છે. આરબીઆઈ ગવર્નરે આ માટે પ્રાઈવેટ ક્રિપ્ટોને જવાબદાર ગણાવ્યું હતું. આ એટલા માટે છે કારણ કે તેઓ મેક્રો ઇકોનોમિક અને નાણાકીય સ્થિરતા માટે જોખમ ઊભું કરે છે.

    Read More
    આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
    ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ