Today News Live Updates: ખોડલધામમાં ભવ્ય મહોત્સવ, CMએ ધ્વજાની પૂજા કરી ધજા ચડાવી

Today Latest news updates, 21 january : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Today Latest news updates, 21 january : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
today live news, latest news update

દેશ વિદેશ ગુજરાતના લાઇવ ન્યૂઝ અપડેટ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Advertisment
  • Jan 21, 2023 14:56 IST

    ઉત્તર પ્રદેશના લોકો સફાઈ કામદારની નોકરી માટે લાંચ આપે છે પણ ધંધો કરતા નથી: યુપીના મંત્રીનું નિવેદન

    https://gujarati.indianexpress.com/gujarat/statement-of-minister-of-uttar-pradesh-up-investors-summit-ahmedabad/47551/



  • Jan 21, 2023 13:00 IST

    Blasts in Jammu : જમ્મુના નરવાલ વિસ્તારમાં બે બ્લાસ્ટ, વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો, 7 ઘાયલ

    જમ્મુમાં ટ્વિન બ્લાસ્ટઃ જમ્મુ-કાશ્મીરના જમ્મુ શહેરના નરવાલ વિસ્તારમાં એક પછી એક બે બોમ્બ વિસ્ફોટ થયા. આ બોમ્બ વિસ્ફોટોમાં 7 લોકો ઘાયલ થયાના સમાચાર છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટો બાદ તરત જ જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા દળોના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સમગ્ર વિસ્તારને ખાલી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.



  • Advertisment
  • Jan 21, 2023 12:57 IST

    સબ વે અને સબર્બ સામ-સામે, દિલ્લી હાઈ કોર્ટએ 26-પાનામાં આપ્યો ચુકાદા

    https://gujarati.indianexpress.com/national-news/subway-trademark-case-delhi-hc-on-suberb-national-updates/47298/



  • Jan 21, 2023 12:51 IST

    રશિયાથી ગોવા આવતા વિમાનને ઉઝ્બેકિસ્તાન ડાયવર્ટ કરાયું, બોમ્બની મળી હતી ધમકી

    https://gujarati.indianexpress.com/world/moscow-to-goa-flight-bomb-threat-uzbekistan-indian-air-space/47468/



  • Jan 21, 2023 12:08 IST

    રશિયાથી ગોવા આવી રહેલી ફ્લાઈટ ઉઝબેકિસ્તાન ડાયવર્ટ, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય

    રશિયાની રાજધાની મોસ્કોથી ગોવા જતી ચાર્ટર્ડ ફ્લાઈટને શનિવારે ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી હતી. બોમ્બની ધમકીને પગલે શનિવારે વહેલી સવારે ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી.



  • Jan 21, 2023 11:53 IST

    Gujarat latest News Upates : ખોડલધામમાં ભવ્ય મહોત્સવ, CMએ ધ્વજાની પૂજા કરી ધ્વજા ચડાવી

    Gujarat latest News Upates : ખોડલધામમાં ભવ્ય મહોત્સવ, CMએ ધ્વજાની પૂજા કરી ધ્વજા ચડાવી



  • Jan 21, 2023 10:53 IST

    લખનૌ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જી-20 વોકાથોનને લીલી ઝંડી બતાવી

    — ANI_HindiNews (@AHindinews) January 21, 2023



  • Jan 21, 2023 10:53 IST

    દિલ્હીઃ કનોટ પ્લેસની હોટેલ સનસિટીમાં આગ લાગી છે. ફાયરની 6 ગાડીઓ સ્થળ પર હાજર છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

    — ANI_HindiNews (@AHindinews) January 21, 2023



  • Jan 21, 2023 10:47 IST

    shukra Gochar : 24 કલાકમાં વૈભવ દાતા શુક્ર ગ્રહ કરશે કુંભમાં પ્રવેશ, આ રાશિઓના ખુલશે કિસ્મતના દ્વાર

    https://gujarati.indianexpress.com/dharma/shukra-grah-gochar-venus-transit-in-kumbha-grah-vakri-astrology/47299/



  • Jan 21, 2023 10:07 IST

    ઇસબગૂલનું સેવન સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે? જાણો અહીં

    https://gujarati.indianexpress.com/lifestyle/isabgol-health-benefits-side-effects-digestion-ayurvedic-lifestyle-tips-awareness/47288/



  • Jan 21, 2023 09:06 IST

    દિલ્હી: ઠંડી અને ધુમ્મસના કારણે IGI એરપોર્ટ પર ફ્લાઈટ્સ મોડી પડી રહી છે

    — ANI_HindiNews (@AHindinews) January 21, 2023



  • Jan 21, 2023 09:05 IST

    કર્ણાટક: હુબલીમાં 3 દિવસીય સૂકા મરચા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મિર્ચી મેળામાં 100 થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો

    — ANI_HindiNews (@AHindinews) January 21, 2023



  • Jan 21, 2023 08:19 IST

    Wrestlers Protest: ખેલ મંત્રીના આશ્વાસન બાદ પહેલવાનોના ધરણા ખતમ, તપાસ સુધી WFIથી દૂર રહેશે બ્રજભૂષણ શરણ સિંહ

    https://gujarati.indianexpress.com/sports/wrestlers-protest-wfi-wrestling-federation-of-india-sports-ministers-dharna-ended/47280/



  • Jan 21, 2023 07:59 IST

    દિલ્હી: જંતર-મંતર ખાતે ચાલી રહેલા પહેલવાનોના ધરણા પૂર્ણ

    WFIના અધ્યક્ષ પર યૌન શોષણના ગંભીર આરોપ સાથે પહેલાવનોએ દિલ્હીના જંતર-મંતર પર ધરણા કર્યા હતા. જે હવે પૂર્ણ થયા છે. ખેલ મંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક બાદ ધરણા પૂર્ણ થયા છે. તપાસ સુધી બ્રજભૂષણ સિંહ પદ પરથી દૂર રહેશે. મેરી કોમ સહિત 7 સભ્યોની સમિતિ તપાસ કરશે.



  • Jan 21, 2023 07:57 IST

    Gujarat latest News Upates : ગુજરાતમાં પ્રથમવાર પોલીસની હાફ મેરેથોન

    ગુજરાતમાં પ્રથમવાર પોલીસની હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા નાઈટ મેરેથોનનું આયોજન કરાયું છે. CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી ફ્લેગ ઓફ કરશે. મેરેથોનમાં 10 હજારથી 1 લાખ સુધીનાં ઇનામ રાખવામાં આવ્યું છે.



  • Jan 21, 2023 07:53 IST

    હિમાચલ પ્રદેશ: શિમલામાં તાજી હિમવર્ષાને કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. આ દરમિયાન પ્રવાસીઓ બરફવર્ષાની મજા લેતા જોવા મળ્યા હતા

    — ANI_HindiNews (@AHindinews) January 20, 2023



  • Jan 21, 2023 07:52 IST

    વારાણસીઃ 'મૌની અમાવસ્યા'ના શુભ અવસર પર ભક્તોએ ગંગા નદીમાં પવિત્ર ડૂબકી લગાવી

    — ANI_HindiNews (@AHindinews) January 21, 2023



  • Jan 21, 2023 07:48 IST

    Google layoffs: ગુગલ 12,000 કર્મચારીઓની છટણી કરશે, આઇટી સેક્ટરમાં મંદીનો માહોલ

    https://gujarati.indianexpress.com/business/google-parent-alphabet-inc-layoffs-12000-says-sundar-pichai-in-email/47177/



  • Jan 21, 2023 07:48 IST

    ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ગ્રહના સૌથી તાકાતવર વ્યક્તિ, બ્રિટનના સાંસદે કરી ઘણી પ્રશંસા

    https://gujarati.indianexpress.com/world/uk-lawmaker-karan-bilimoria-says-pm-narendra-modi-is-one-of-the-most-powerful-persons-on-planet/47266/



  • Jan 21, 2023 07:47 IST

    આજનો ઇતિહાસ : 21 જાન્યુઆરી રશિયન ક્રાંતિકારી વ્લાદિમીર લેનિનની પુણ્યતિથિ અને સુશાંત સિંહ રાજપૂતનો જન્મદિવસ

    https://gujarati.indianexpress.com/career/today-history-21-january-vladimir-lenin-death-anniversary-sushant-singh-rajput-birthday-know-important-events/47248/



  • Jan 21, 2023 07:47 IST

    Today Live darshan: આજે શનિવારે સારંગપુર મંદિરથી કષ્ટભંજન હનુમાન દાદાના કરો દર્શન

    https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-21-january-2023-saturday-salangpur-temple-kashtabhanjan-dada-darashan-live/47273/



  • Jan 21, 2023 07:47 IST

    Today Horoscope, આજનું રાશિફળ : કર્ક રાશિના જાતકો નાણાકીય અને વ્યવસાયિક બાબતોમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકશો

    https://gujarati.indianexpress.com/dharma/aaj-nu-rashifal-today-horoscope-zodiacs-signs-21-january-2023-saturday-rashi-bhavishya-zodiac-signs-rashi/47164/



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ