/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/01/live-news-update.jpg)
દેશ વિદેશ ગુજરાતના લાઇવ ન્યૂઝ અપડેટ
today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Jan 25, 2023 23:09 IST
અમદાવાદના કાલુપુર સ્ટેશન અને ST બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
26 જાન્યુઆરી પહેલા અમદાવાદ શહેરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકીનો નનામો પત્ર અમદાવાદ શહેર પોલીસને મળ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ કરવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નનામા પત્રને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.
- Jan 25, 2023 22:24 IST
Republic Day 2023: ગણતંત્ર દિવસના સંબોધનમાં રાષ્ટ્રપતિએ દ્રોપર્દી મુર્મૂએ કહ્યું- વિકાસ અને પર્યાવરણમાં સંતુલન જરૂરી, પ્રાચીન પરંપરાઓને નવી રીતથી જોવી જરૂરી
https://gujarati.indianexpress.com/national-news/republic-day-2023-president-droupadi-murmu-says-many-languages-have-not-divided-us-they-have-only-united-us/49447/
- Jan 25, 2023 20:52 IST
Gold price record high: સોનાનો ભાવ ₹ 58,900ની ઐતિહાસિક ટોચે, ચાલુ વર્ષે હજી વધીને ₹ 60,000 થવાની આગાહી
https://gujarati.indianexpress.com/business/gold-price-all-time-high-may-be-hits-record-high-of-60000-rupee-in-year-2023/49418/
- Jan 25, 2023 20:29 IST
India-China Clash: ઇસ્ટર્ન લદ્દાખમાં 26 પેટ્રોલિંગ પોઇન્ટ પર ભારતે અધિકારી ગુમાવી દીધા, રિપોર્ટમાં દાવો
https://gujarati.indianexpress.com/national-news/india-has-lost-presence-in-26-out-of-65-patrolling-points-in-eastern-ladakh-report/49435/
- Jan 25, 2023 19:05 IST
બાબા બાગેશ્વર ધામ : ધીરેન્દ્ર શાસ્ત્રીને નાગપુર પોલીસની ક્લીનચીટ, કહ્યું- અંધવિશ્વાસ ફેલાવવાની સાબિતી મળી નથી
નાગપુર પોલીસે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ક્લીનચીટ આપી છે. નાગપુર પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે 7-8 જાન્યુઆરીના દરબાર સાથે જોડાયેલા વીડિયોની પુરી તપાસ કરવામાં આવી. વીડિયોમાં એવું કશું મળ્યું નથી જે એ સાબિત કરે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અંધશ્રદ્ધા કાનૂન-2013 અંતર્ગત કોઇ અંધવિશ્વાસ ફેલાવ્યો છે. ઉલ્લેખનીય છે કે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સંસ્થાપક શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રી સામે ફરિયાદ નોંધાવી હતી.
- Jan 25, 2023 16:46 IST
રાજ કુમાર ગુજરાતના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત, કોણ છે આ IAS?
https://gujarati.indianexpress.com/gujarat/raj-kumar-appointed-as-chief-secretary-of-gujarat-1987-batch-ias/49341/
- Jan 25, 2023 16:35 IST
WPL: 4670 કરોડ રૂપિયામાં વેચાઇ મહિલા પ્રીમિયર લીગની 5 ટીમો, અદાણી ગ્રુપે અમદાવાદની ટીમ માટે 1289 કરોડ રૂપિયાની બોલી લગાવી
https://gujarati.indianexpress.com/sports/womens-premier-league-bids-worth-rs-4670-crore-for-five-teams-bidding-breaks-record-of-mens-ipl-2008/49330/
- Jan 25, 2023 16:03 IST
ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે IAS રાજકુમારની નિમણૂંક
ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે IAS રાજકુમારની નિમણૂંક કરવામાં આવી છે. પંકજ કુમારના સ્થાને 1987ની બેચના IAS અધિકારી રાજકુમારની નિમણૂંક કરવામાં આવી છે. હાલમાં રાજકુમાર ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ છે. રાજ્યના વર્તમાન મુખ્ય સચિવ પંકજકુમારનું એક્સટેન્શન 31 જાન્યુઆરી 2023ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે.
- Jan 25, 2023 15:50 IST
Lakhimpur Kheri violence case: સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાને શરતો સાથે જામીન આપ્યા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીથી દૂર રહેવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને આઠ સપ્તાહના વચગાળાના જામીન આપ્યા છે. જસ્ટિસ સૂર્યકાંત અને જેકે માહેશ્વરીની બેન્ચે આશિષ મિશ્રાને પોતાની રિહાઇ પછી એક સપ્તાહની અંદર ઉત્તર પ્રદેશ છોડવા અને યૂપી, દિલ્હી કે એનસીઆરમાં નહીં રહેવા માટે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે આશિષ મિશ્રા લખીમપુર ખીરી હિંસા કેસમાં આરોપી છે. લખીમપુર ખીરી હિંસામાં આઠ લોકોના મોત થયા હતા.
- Jan 25, 2023 15:40 IST
મને સચિન તેંડુલકર, જાડેજા અને સિદ્ધુને સ્લેજ કરવા માટે કહેવામાં આવતું હતું, પાકિસ્તાનના પૂર્વ પ્લેયરે ખોલ્યા ડ્રેસિંગ રૂમના રહસ્ય
https://gujarati.indianexpress.com/sports/basit-ali-reveals-pakistan-teams-dressing-room-secrets/49285/
- Jan 25, 2023 14:16 IST
Gujarat News latest Updates: ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યાતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતમાં 28 તારીખે ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી છે
બનાસકાંઠા અને પાટણમાં માવઠાની આગાહી, કચ્છ-સૌરાષ્ટ્રમાં 24 કલાક કોલ્ડવેવની આગાહી, 29 જાન્યુઆરીથી ફરી ઠંડી વધવાની શક્યતા
- Jan 25, 2023 14:12 IST
Raj Yog: ગજકેસરી રાજયોગ બનવાથી ત્રણ રાશિનું ચમકશે ભાગ્ય, ગુરુ બૃહસ્પતિ અને ચંદ્ર દેવની રહેશે અસીમ કૃપા
https://gujarati.indianexpress.com/dharma/gajakesari-rajayoga-the-luck-of-the-three-zodiac-signs-will-shine/49223/
- Jan 25, 2023 13:35 IST
Bloomberg Billionaires Index: ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી ચોથા નંબરે સરકી ગયા - મુકેશ અંબાણી ટોપ 10માંથી બહાર
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સઃ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ હવે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમણે મંગળવારે અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીનું સ્થાન લીધું હતું. જણાવી દઈએ કે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણી ચોથા નંબર પર આવી ગયા છે કારણ કે તેમની સંપત્તિમાં $872 મિલિયનનો ઘટાડો થયો છે.
- Jan 25, 2023 13:33 IST
એકે એન્ટોનીના પુત્રએ Tweet ન હટાવ્યું – છોડી દીધી કોંગ્રેસ, નરેન્દ્ર મોદી પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટ્રીનો કર્યો હતો વિરોધ
https://gujarati.indianexpress.com/national-news/ak-antony-son-anil-antony-does-not-delete-tweet-quit-congress-bbc-documentary-on-narendra-modi/49201/
- Jan 25, 2023 12:16 IST
G-20 Summit: ભારતે જી 20 બેઠક માટે પાકિસ્તાનના વિદેશ મંત્રીને આમંત્રણ મોકલ્યું, 12 વર્ષ પછી મોટું પગલું
https://gujarati.indianexpress.com/world/g-20-summit-india-sent-an-invitation-to-pakistans-foreign-minister-for-the-g20-meeting/49145/
- Jan 25, 2023 11:50 IST
Lakhimpur Kheri violence case: સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાને શરતો સાથે જામીન આપ્યા
સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને આઠ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે. જણાવી દઈએ કે આશિષ મિશ્રા લખીમપુર ખેરી હિંસા કેસમાં આરોપી છે. લખીમપુર ખેરી હિંસામાં આઠ લોકોના મોત થયા હતા.
- Jan 25, 2023 11:18 IST
Gujarat News latest Updates: સુરતમાં ટેક્સ વિભાગની કાર્યવાહી
સુરતમાં ટેક્સ વિભાગની કાર્યવાહી
લીંબાયત વિસ્તારમાં 616 મિલકતો ટાંચમાં લેવાઈ
કરદાતાઓ પાસેથી 45 લાખ રૂપિયાની વસૂલાત
24 જાન્યુઆરી સુધી 151.63 કરોડનો વેરો વસૂલાયો
- Jan 25, 2023 10:57 IST
રોજ સવારે ખાલી પેટે શું ખાવું જોઈએ, કેળા, બદામ કે કિસમિસ? જાણો નિષ્ણાત પાસેથી
https://gujarati.indianexpress.com/lifestyle/almonds-banana-health-benefits-what-should-you-eat-on-an-empty-stomach-in-morning-tips-ayurvedic-life-style/49017/
- Jan 25, 2023 10:54 IST
પ્રજાસત્તાક દિવસ ઉજવણી નિમિતે નવી દિલ્હીમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસી: તેમની મુલાકાતનું મહત્વ અને ઇજિપ્ત સાથે ભારતના સંબંધો
https://gujarati.indianexpress.com/national-news/abdel-fattah-el-sisi-republic-day-celebrations-chief-guest-visit-ties-international-news-updates-world/49027/
- Jan 25, 2023 09:38 IST
કોવિડ 19ની ભયજનક લહેર ભારતે કેમ ન જોઇ, હવે શું હશે સંભવિત પરિસ્થિતિ?
https://gujarati.indianexpress.com/lifestyle/covid-19-india-case-coronavirus-omicron-latest-news/49019/
- Jan 25, 2023 08:42 IST
JNU માં BBC ડોક્યૂમેન્ટ્રી સ્ક્રીનિંગ દરમિયાન બબાલ, કેમ્પસમાં પથ્થરબાજીનો દાવો, ડાબેરી ગ્રુપે એક વિદ્યાર્થીને પકડ્યો
https://gujarati.indianexpress.com/national-news/babal-claims-stone-pelting-on-campus-during-bbc-documentary-screening-in-jnu/49012/
- Jan 25, 2023 08:16 IST
Gujarat News latest Updates: વાહનચાલકો માટે મોટા સમાચાર
વાહનચાલકો માટે મોટા સમાચાર, પસંદગીના નંબરની પ્રક્રિયા સરળ બનશે, વાહનના નંબર માટે RTOના ધક્કા નહીં ખાવા પડે, ગ્રાહકોને વાહન ખરીદતી વખતે જ નંબર ઉપલબ્ધ થશે,કેન્દ્રની મંજૂરી મળતાં લાગુ થશે નિર્ણય
- Jan 25, 2023 08:01 IST
Gujarat News latest Updates: રાજકોટના નકલી નોટોના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો
રાજકોટના નકલી નોટના કૌભાંડમાં ખુલાસો થયો છે. તપાસ દરમિયન કૌભાંડના તાર હૈદરાબાદ સુધી પહોંચ્યા છે. કમલેશ જેઠવાણીની પૂછપરછ દરમિયાન હૈદરાબાદના ઇશ્વર સ્વામીનું નામ ખુલ્યું હતું.
- Jan 25, 2023 07:59 IST
Gujarat News latest Updates: ભાવનગરમાં મનપાનો ગેરકાયદે તબેલાઓ હટાવવા પ્લાન ઘડાયો
ભાવનગરમાં મનપાનો ગેરકાયદે તબેલાઓ હટાવવા પ્લાન ઘડાયો, હાઈકોર્ટની ફટકાર બાદ કાર્યવાહી તેજ, 45 તબેલા ધારકોને નોટિસ ઈશ્યુ કરાઈ, 5 દિવસ બાદ બુલડોઝર ફરી વળશે
- Jan 25, 2023 07:56 IST
આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પરેડમાં પ્રથમ વખત મહિલા કર્મચારીઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની ઊંટ ટુકડીનો ભાગ બનશે.
दिल्ली: पहली बार, महिला कार्मिक इस वर्ष गणतंत्र दिवस परेड में सीमा सुरक्षा बल (BSF) के ऊंट दस्ते का हिस्सा होंगी। (24.01) pic.twitter.com/PXf6W4YRTn
— ANI_HindiNews (@AHindinews) January 25, 2023
- Jan 25, 2023 07:45 IST
દીપિકા પાદુકોણએ અનંત અંબાણીની સગાઇમાં આકર્ષક લુક માટે લાખો રૂપિયા ખર્ચ્યા, કિંમત જાણીને ચોકી જશો
https://gujarati.indianexpress.com/entertainment/deepika-padukone-anant-ambani-radhika-merchant-engagment-photos-latest-news-instagram/48991/
- Jan 25, 2023 07:45 IST
ઓસ્કર એવોર્ડ્સ 2023: RRRનું ગીત Naatu Naatu થયું નોમિનેટ, ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ ઓસ્કરની રેસમાંથી બહાર
https://gujarati.indianexpress.com/entertainment/rrr-song-natu-natu-nominated-for-oscar-2023-last-film-show-loses-out-nomination/48981/
- Jan 25, 2023 07:44 IST
આજનો ઇતિહાસ : 25 જાન્યુઆરી ભારતમાં રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી અને હિમાચલ પ્રદેશનો સ્થાપના દિન
https://gujarati.indianexpress.com/career/today-history-25-january-national-voters-day-in-india-himachal-pradesh-foundation-day-know-important-events/48974/
- Jan 25, 2023 07:44 IST
Today Horoscope, આજનું રાશિફળ : વૃષભ રાશિના જાતકોને આર્થિક સ્થિતિમાં થોડો તણાવ આવી શકે છે
https://gujarati.indianexpress.com/dharma/aaj-nu-rashifal-rashi-bhavishya-today-horoscope-zodiacs-signs-25-january-2023-wednesday-zodiac-signs-rashi/48972/
- Jan 25, 2023 07:44 IST
today live darshan : મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરથી ગજાનંદ ગણપતિ દાદાના લાઇવ દર્શન
https://gujarati.indianexpress.com/dharma/today-live-darshan-siddhivinayak-temple-gajanan-ganpati-dada-25-january-2023-on-wednesday/48988/


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us