Live

Republic Day 2023 Live Updates: ટીમ ઇન્ડિયાને ફટકો, ઇજાના કારણે ઓપનર ઋતુરાજ ગાયકવાડ શ્રેણીમાંથી બહાર

Today Latest news updates, 26 january : આજના તાજા સમાચાર : ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Written by Ankit Patel
Updated : January 26, 2023 22:04 IST
Republic Day 2023 Live Updates: ટીમ ઇન્ડિયાને ફટકો, ઇજાના કારણે ઓપનર ઋતુરાજ ગાયકવાડ શ્રેણીમાંથી બહાર
દેશ વિદેશ ગુજરાતના લાઇવ ન્યૂઝ અપડેટ

today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.

Live Updates

IND vs NZ: રાંચીમાં ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો એમએસ ધોની, BCCIએ શેર કર્યો Video

Republic Day : ગણતંત્ર દિવસના પરેડમાં આ વખતે મહિલા સૈનિકોની ટુકડી અને અગ્નિવીર, 10 પોઇન્ટમાં જાણો પરેડની પ્રમુખ વાતો

ટીમ ઇન્ડિયાને ફટકો, ઇજાના કારણે ઓપનર ઋતુરાજ ગાયકવાડ શ્રેણીમાંથી બહાર

ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચોની ટી-20 શ્રેણી પહેલા ભારતીય ટીમને ફટકો પડ્યો છે. ઇજાના કારણે ઓપનર ઋતુરાજ ગાયકવાડ ટી-20ની શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. તેને કાંડામાં ઇજા થઇ છે. 25 વર્ષીય ઋતુરાજ રિહૈબ માટે નેશનલ ક્રિકેટ એકેડમી ગયો છે.

Nasal Vaccine: ભારતને મળી પ્રથમ નેઝલ વેક્સીન, કોઇ ઇન્જેક્શનની જરૂર પડશે નહીં

Gold price all time high: સોનાના ભાવ ઇતિહાસમાં પહેલીવાર ₹ 59,000ને પાર, જાણો જાન્યુઆરીમાં સોનું કેટલું મોંઘુ થયું

Economic Crisis: પાકિસ્તાન ઘૂંટણિયે! અમેરિકા પાસે ફરી ફેલાવ્યા હાથ, ખર્ચ ઘટાડવા માટે બનાવ્યો આવો પ્લાન

Republic Day 2023 Live Updates: અમૃત રચનામાં ઉડતું લડાયક વિમાન

પ્રજાસત્તાક દિવસે અમૃત રચનામાં ભારતીય વાયુસેનાના છ જગુઆર વિમાન

Republic Day 2023 Live Updates: ભારતીય વાયુસેનાની 45 એરક્રાફ્ટનો પરેડમાં સમાવેશ

74મા પ્રજાસત્તાક દિવસની પરેડના ભવ્ય સમાપનમાં ભારતીય વાયુસેનાના 45 વિમાન, ભારતીય નૌકાદળનું એક અને ભારતીય સેનાના ચાર હેલિકોપ્ટર સામેલ હતા.

Republic Day: બદલાઇ રહ્યું છે જમ્મુ – કાશ્મીર, પૂર્વ આતંકીએ પોતાના ઘર ઉપર ફરકાવ્યો તિરંગો

Epilepsy Attacks: એપીલેપ્સી અટેક આવતા કઈ ભૂલો ન કરવી જોઈએ? નિષ્ણાત પાસેથી જાણો

Pathaan Box Office Collection Day 1: પઠાણએ રિલીઝના પ્રથમ દિવસે આટલી કમાણી કરી ઇતિહાસ રચ્યો

ઇજિપ્તની સેનાની ટુકડીએ પણ કર્તવ્ય પથ પર પરેડમાં ભાગ લીધો હતો. આ ટુકડીનું નેતૃત્વ કર્નલ મહમૂદ મોહમ્મદ અબ્દેલ ફત્તાહ અલ ખરાસાવી કરી રહ્યા છે.

ઇજિપ્તની સેનાની ટુકડીએ પણ કર્તવ્ય પથ પર પરેડમાં ભાગ લીધો હતો. આ ટુકડીનું નેતૃત્વ કર્નલ મહમૂદ મોહમ્મદ અબ્દેલ ફત્તાહ અલ ખરાસાવી કરી રહ્યા છે.

weather update : કાશ્મીર, હિમાચલમાં હિમવર્ષાથી માર્ગ અને હવાઇ પરિવહનને અસર, ગુજરાતમાં કેવી છે ઠંડી?

Republic Day Live Updates: કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ શરૂ થયો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રજાસત્તાક દિવસની કર્તવ્ય પથ પર દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. રાજપથ ખાતે ગણતંત્ર દિવસના કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત અને 21 તોપોની સલામી સાથે થઈ હતી.

Republic Day Live Updates: દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજર

દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજર, ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

દિલ્હી: 74માં ગણતંત્ર દિવસ નિમિત્તે મિન્ટો રોડ પર સુરક્ષા સઘન કરાઈ

દિલ્હી: 74માં ગણતંત્ર દિવસ નિમિત્તે મિન્ટો રોડ પર સુરક્ષા સઘન કરાઈ

બીજેપી હેડક્વાર્ટર પર ત્રિરંગો ફરકાવ્યો હતો

પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રમણ સિંહે રાજધાની નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે ત્રિરંગો લહેરાવ્યો હતો. આ દરમિયાન બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીય, બીએલ સંતોષ અને અન્ય નેતાઓ પણ હાજર હતા.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બોટાદ ખાતે પ્રજાસત્તાક દિવસ પર ત્રિરંગો ફરકાવ્યો

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બોટાદ ખાતે પ્રજાસત્તાક દિવસ પર ત્રિરંગો ફરકાવ્યો; સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર છે

Republic Day Live Updates: વડા પ્રધાને કર્તવ્ય પથ પર ઇજિપ્તના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિનું કર્તવ્ય પથ પર સ્વાગત કર્યું હતું. ઇજિપ્તની સેનાની ટુકડી પણ પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ભાગ લઇ રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ