/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/today-live-news-update.jpg)
ગુજરાત-દેશ દુનિયાના તાજા સમાચાર
today Gujarat National world News latest update: ગુજરાતના રાજકારણના સમાચાર હોય કે પછી ક્રાઈમના, વેપાર ઉદ્યોગના હોય કે પછી ધર્મના તમામ પ્રકારના સમાચારથી અવગત કરાવીશું. ગુજરાતના તમામ પ્રકારના તાજા સમાચાર ઉપરાંત દેશ અને વિદેશમાં બનતી મોટી ઘટનાઓ અંગે માહિતીગાર કરાવીશું. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે વાંચતા રહેતો ગુજરાતી ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઇટ.
- Jan 06, 2023 20:37 IST
Today Top News: દેશ-વિદેશના મહત્વના સમાચાર, જાણો એક ક્લિકમાં
https://gujarati.indianexpress.com/national-news/today-top-news-national-and-international/41174/
- Jan 06, 2023 19:38 IST
Vastu Tips: ઘરની આ દિશામાં ક્યારેય ન લગાવો ઘડિયાળ, બની શકો છો કંગાળ, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
https://gujarati.indianexpress.com/dharma/vastu-tips-vastu-shastra-says-install-a-clock-this-direction-house/41131/
- Jan 06, 2023 19:00 IST
Kanjhawala Case : સાતમાં આરોપી અંકુશે કર્યું સરેન્ડર, અંજલિના મિત્રનો દાવો- હોટલમાં પૈસા માટે નિધિ સાથે થયો હતો ઝઘડો
દિલ્હીના કંઝાવાલા અકસ્માત મામલે સાતમાં આરોપી અંકુશની દિલ્હી પોલીસને તલાશ હતી તેણે શુક્રવારે સાંજે પોલીસ સામે સુલતાનપુરી સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. આ પહેલા એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલે ન્યૂ યરની રાત્રે અંજલિ સાથે પાર્ટીમાં રહેલા યુવકના હવાલાથી કહ્યું હતું કે ન્યૂ યરની રાત્રે પાર્ટીમાં અંજલિ અને નિધિ વચ્ચે પૈસાને લઇને ઝઘડો થયો હતો.
- Jan 06, 2023 18:36 IST
Delhi Mayor Election: દિલ્હી એમસીડીમાં કેમ થઇ બબાલ? આપ અને બીજેપીના કોર્પોરેટરોના ઝઘડાનું આ છે અસલી કારણ
https://gujarati.indianexpress.com/national-news/delhi-mayor-election-house-adjourned-after-clash-between-bjp-aap-members/41130/
- Jan 06, 2023 18:31 IST
Kia Price Hike: કિયાએ કર્યો આ કારોની કિંમતમાં 1 લાખ સુધીનો વધારો,જાણો અહીં
https://gujarati.indianexpress.com/business/kia-price-hike-sonet-seltos-carens-motors-cars-in-india-automobile/41088/
- Jan 06, 2023 17:45 IST
ઇંગ્લેન્ડનો ક્રિકેટર ગૈરી બેલેન્સ હવે ઝિમ્બાબ્વે તરફથી રમશે, જાણો એવા ક્રિકેટર્સ વિશે જે બે દેશ તરફથી રમ્યા ક્રિકેટ
https://gujarati.indianexpress.com/sports/former-english-batter-gary-ballance-to-represent-zimbabwe-know-some-cricketers-who-switched-national-teams/41096/
- Jan 06, 2023 16:48 IST
Budget 2023 : શું ELSSમાં કર મુક્તિની મર્યાદા વધશે? બજેટમાં આ ઘોષણાથી મ્ચુચ્યુઅલ ફંડ ઉદ્યોગને મળશે પ્રોત્સાહન
https://gujarati.indianexpress.com/business/union-budget-2023-mutual-funds-industry-demand-rising-tax-deduction-on-elss-tax-exemption-limit-on-ltcg-dividend-payment/41083/
- Jan 06, 2023 15:02 IST
AR Rehman Birthday: સંગીતના સરતાજ એ.આર.રહેમાનના આ આઇકોનિક ગીતો સાંભળીને મન પ્રફુલ્લિત થઇ જશે
https://gujarati.indianexpress.com/entertainment/ar-rehman-birthday-biography-real-full-name-song-list-weif-latest-news/40992/
- Jan 06, 2023 14:47 IST
શું રોજ 6,000 થી 9,000 સ્ટેપ્સ ચાલવાનું મોટી વયના લોકોમાં હાર્ટ એટેકના જોખમને અટકાવશે?શું કહે છે અભ્યાસ
https://gujarati.indianexpress.com/lifestyle/heart-attack-disease-causes-walking-heart-health-tips-awareness-fitness-importance/40964/
- Jan 06, 2023 14:17 IST
સુરતની સારોલી પોલીસે ચરસ સાથે એક ઈસમ ની ધરપકડ કરી
સુરતના સારોલી પોલીસ મથક હદ વિસ્તારમાંથી બાતમીના આધારે નિયોલ ચેકપોસ્ટ પરથી એક ઈસમ ને ચરસ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
- Jan 06, 2023 13:44 IST
ક્રિતી સેનન ફિટ રહેવા આ પડકારજનક વર્કઆઉટને કરે છે સરળતાથી
https://gujarati.indianexpress.com/lifestyle/kriti-sanon-fitness-work-out-video-intagram-post-fitness-news-health-tips/40897/
- Jan 06, 2023 12:42 IST
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીના મતદાન પહેલા AAP અને BJPના કોર્પોરેટરો વચ્ચે ઘર્ષણ
Delhi MCD Mayor Election 2023: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની સ્ટેન્ડિંગ કમિટીના મેયર, ડેપ્યુટી મેયર અને 6 સભ્યોની ચૂંટણી શુક્રવારે (6 જાન્યુઆરી)ના રોજ યોજાવાની છે. આ માટે સિવિક સેન્ટરમાં સવારે 11 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થવાનું હતું. પરંતુ, તે પહેલા ભાજપ અને AAP કોર્પોરેટરો વચ્ચે હંગામો અને મારામારી શરૂ થઈ ગઈ હતી. આથી મતદાન પ્રક્રિયા સમયસર શરૂ થઈ શકી નથી. કોંગ્રેસ પાર્ટીએ પહેલાથી જ મતદાનમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. AAP અને BJPએ પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. MCD ચૂંટણીમાં AAPને જોરદાર જીત મળી છે.
- Jan 06, 2023 12:10 IST
GUJCET 2023 Registration: ગુજકેટ 2023 માટે આજથી અરજી પ્રક્રિયા શરુ, કેવી રીતે કરવી અરજી?
https://gujarati.indianexpress.com/career/gujcet-2023-registration-process-gujcet-gseb-org-exam-date-online/40932/
- Jan 06, 2023 12:03 IST
A R Rehman Birthday: એઆર રહેમાનએ જન્મદિવસ નિમિતે સંગીતના દિગ્ગજોને કંઇ વસ્તુ મહાન બનાવે છે તે અંગે કર્યો ખુલાસો
https://gujarati.indianexpress.com/entertainment/a-r-rea-r-rehman-birthday-biography-real-full-name-song-list-weif-latest-news-hman-birthday-biography-real-full-name-song-list-weif-latest-news/40924/
- Jan 06, 2023 11:42 IST
Exclusive | Kanjhawala case : કાંઝાવાલા કેસમાં છઠ્ઠો આરોપી આશુતોષ ઝડપાયો, કાર નહીં, પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો
https://gujarati.indianexpress.com/national-news/kanjhawala-anjali-death-case-the-sixth-accused-was-arrested-delhi-crime-news/40908/
- Jan 06, 2023 11:21 IST
PM મોદીનું 2023માં 10 લાખ લોકોને સરકારી નોકરી આપવાનું વચન, જાણો 2022માં કરેલા વાયદાનું શું થયું?
https://gujarati.indianexpress.com/national-news/pm-modi-promised-2023-government-jobs-to-10-lakh-people-what-happened-the-promise-2022/40898/
- Jan 06, 2023 11:20 IST
Bharat Jodo Yatra : ભારત જોડો યાત્રાને બીકેયુના નરેશ ટિકૈતે વિચાર ક્રાંતિ કહીને બિરદાવી, જયરામે કહ્યું યાત્રા કોંગ્રેસ માટે સંજીવની કૂચ સમાન
https://gujarati.indianexpress.com/national-news/bharat-jodo-yatra-congress-jairam-ramesh-naresh-tikait-bku-rahul-gandhi-national-news/40865/
- Jan 06, 2023 09:37 IST
કોંગ્રેસ પાર્ટીની 'ભારત જોડો યાત્રા' હરિયાણાના સનોલી પાણીપત રોડથી ફરી શરૂ થઈ
Congress party's 'Bharat Jodo Yatra' resumes from Sanoli Panipat road in Haryana pic.twitter.com/sBbKIWI0lF
— ANI (@ANI) January 6, 2023
- Jan 06, 2023 09:13 IST
Kanjhawala Case: કાંઝાવાલા કેસના છઠ્ઠા આરોપી આશુતોષની ધરપકડ
દિલ્હી પોલીસે કાંઝાવાલામાં કારમાં 12 કિલોમીટર સુધી ખેંચીને લઈ જવામાં આવેલી છોકરીના મૃત્યુના કેસમાં છઠ્ઠા આરોપી આશુતોષની ધરપકડ કરી છે. આશુતોષની કારની નીચે એક 20 વર્ષની યુવતીને ખેંચવામાં આવી હતી. તે જ સમયે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અગાઉથી પકડાયેલા પાંચ આરોપીઓમાં કાર ચલાવવાનો દાવો કરનાર દીપક અકસ્માત સમયે કારમાં નહોતો પરંતુ તેના ઘરે હતો. પોલીસનું કહેવું છે કે પાંચમાંથી માત્ર તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હતું. એટલા માટે તેમનું નામ દબાણ હેઠળ લેવામાં આવ્યું હતું. પોલીસને તેના મોબાઈલનું લોકેશન અકસ્માત સ્થળથી દૂર મળી આવ્યું છે.
https://twitter.com/ANI/status/1611189041973858304?
- Jan 06, 2023 09:09 IST
Gujarat weather update : ગુજરાત કડકડતી ઠંડીમાં ઠુંઠવાયું, નલિયામાં બે ડિગ્રી સાથે ઠંડીએ વર્ષનો રેકોર્ડ તોડ્યો, ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
https://gujarati.indianexpress.com/gujarat/gujarat-winter-weather-cold-wave-imd-forecast-today-temperature-6-january/40848/
- Jan 06, 2023 07:54 IST
Gujarat News Latest Update : દુનિયાના 20 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ આવશે ગુજરાત
દુનિયાના 20 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ આવશે ગુજરાત
G20 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓનું ગાંધીનગરમાં સંમેલન
- Jan 06, 2023 07:43 IST
પોષી પૂનમ એટલે કે માતા જગદંબાના પ્રાગટ્ય દિવસે અંબાજી મંદિરથી અંબે માના લાઇવ દર્શન કરો
- Jan 06, 2023 07:27 IST
Gujarat News Latest Update : શિયાળામાં તસ્કરો સક્રિય, સાબરકાંઠાની શાળાને બનાવી નિશાન
તસ્કરોએ સાબરકાંઠાના મુખ્ય મથક હિંમ્મતનગરમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ શાળાને નિશાન બનાવી હતી. ચોરોએ શાળામાંથી ચાર લેપટોપ , પ્રોજેક્ટર અને ટેબલેટની ચોરી હતી
- Jan 06, 2023 07:21 IST
sushant singh rajput : સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ વર્ષો સુધી ખાલી પડી રહેલા ફ્લેટ માટે મળી ગયા નવા ભાડુઆત? બ્રોકરે આપી માહિતી
https://gujarati.indianexpress.com/entertainment/sushant-singh-rajput-flat-new-tenant-after-3-years-rent-rs-5-lakh-per-month-movies-latest-news/40772/
- Jan 06, 2023 07:21 IST
આજનો ઇતિહાસ : 6 જાન્યુઆરી PM ઇન્દિરા ગાંધીના હત્યારાઓને ફાંસી આપવામાં આવી
https://gujarati.indianexpress.com/career/today-history-6-january-india-former-pm-indira-gandhi-killers-hanged-know-today-important-events/40785/
- Jan 06, 2023 07:20 IST
Today Horoscope, આજનું રાશિફળ : સિંહ રાશિના જાતકો કોર્ટ કેસ અને કાગળો સાચવો, થોડી બેદરકારી પણ નુકસાન કરી શકે છે
https://gujarati.indianexpress.com/dharma/today-horoscope-zodiacs-signs-6-january-2023-aaj-ka-dainik-rashi-bhavishya-aaj-nu-rashifal/


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us